દ્વારકામાં ગેસ પાઈપલાઈન સામે 39 ગામના 2 હજાર ખેડૂતોનો વિરોધ
દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂલાઈ 2026 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા–સિંડણથી પાડલી સુધી નાખવામાં આવી રહેલી 100 કિલોમીટરની 18 ઇંચની ગેસ પાઈપલાઈનનો વિરોધ કર્યો હતો. 39 ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ લાઈન, ટાટા કેમિકલ્સ અને વહાઈ મથકના આંદોલન ચારી રહ્યાં છે ત્યારે બીજું શરૂ થયું હતું. દરરોજ 30...
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં આગમાં 10ના મોત
ટાઇમ બોમ્બ
પૂર્વ અમદાવાદમાં રિંગ રોડની આસપાસના કેટલાક ગામ મિની શિવાકાશી એટલે કે ફટાકડાની ફેક્ટરીઓનું હબ બની ગયા છે.
ખેતરો, ખાલી પ્લોટોમાં ગેરકાયદે રીતે ફટાકડાના કારખાનાનો રાફડો ફાટ્યો છે. વસ્ત્રાલ, વટવા આસપાસના ગામોમાં 10 કિલોમીટરમાં 200 કારખાના છે. દિવાળી નજીક 500 કારખાના થઈ જાય છે. રામોલની ઘટના
અમદાવાદના રામોલ-વસ્ત્રાલ રોડ પર આવેલી ગેરકાયદે...
અમિત શાહના જૂઠાણા, 1986થી ગ્રીન અમદાવાદની વાતો
2010માં મોદીએ વિશ્વ વિક્રમ સ્થાપી પાકિસ્તાનને પરાસ્ત કર્યું, એ વૃક્ષ મળતા નથી ગાંધીનગર હરિયાળુ એક અધિકારીએ બનાવી દીધું વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષ સુકાઈ ગયા દિલીપ પટેલ
અમદાવાદ, 13 જુલાઈ 2026
અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષ...
1 લાખ રેતી ચોરોએ 200 નદી લૂંટી, 30 હજાર પકડાયા
દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદો અને ગુનાઓ Gujarat; 1 lakh sand thieves looted 200 rivers, 30 thousand caught हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम, गैरकानूनी रेत माइनिंग को लेकर हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम दर्ज होते हैं। ગેરકાયદેસર રેતી ખનન અંગે દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદ અને ગુના નોંધાય છે. દિલીપ પટેલ
અમદાવાદ,...
વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના અમિત શાહ, મોદીના વૃક્ષો સુકાઈ ગયા
મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષ સુકાઈ ગયા, અમિત શાહના વિક્રમની એવી જ વલે થવાની છે દિલીપ પટેલ
અમદાવાદ, 13 જુલાઈ 2026
અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરાઈ ...
ગુજરાતમાં 1 લાખ કરોડ લિટર પાણી વાપરતી 7 સેમિકન્ડક્ટર ફેક્ટરી
અમદાવાદ અને સુરત શહેર જેટલું વપરાતું પાણી, 2030 સુધીમાં રાજ્યના 17 મહાનગરોના જેટલું પાણી વપરાશે. 7 सेमीकंडक्टर फ़ैक्टरियाँ 1 लाख करोड़ लीटर पानी का उपयोग कर रही हैं, पानी का उपयोग अहमदाबाद और सूरत शहरों जितना ही किया जाता है, 2030 तक इसमें राज्य के 17 महानगरों जितना पानी खर्च होगा, 7 semiconductor factories are using 1 lakh crore liters of wa...
ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ
ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ Forest Minister Arjun's insistence on pushing Gir lions into the forest गांव-खेत के शेरों को जंगल में धकेलने का ऑपरेशन, अर्जुन मोढवाडिया के फैसले का विरोध, तेंदुओं, शेरों और इंसानों के बीच बढ़ती जा रही है. ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહ...
ગીરમાં ગેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન
Forest Minister Arjun Modhwadia silent despite illegal mines and resorts in Gir સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ દિલીપ પટેલ
અમદાવાદ, 27 જૂન 2026
ગીરના જંગલ અને ગીરનારથી સિંહ તથા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. એન.ઓ.સી., એન.એ. સહિતની ઢીલાશના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગીર જંગલની અને અભયારણ્ય અન...
ગરમીના પ્રકોપમાં અમદાવાદ વિશ્વમાં બીજા નંબરે
Ahmedabad ranks second in the world in terms of heat wave. માત્ર ગરમી જ નહીં અન્ય ત્રણ પરિબળો ગરમીના જોખમ માટે જવાબદાર અમદાવાદ, 19 જૂન 2026
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો નેથ્મી જયરત્ને કરિયાવાસમ, જેસુસ લિઝાના અને રાધિકા ખોસલાએ તૈયાર કરેલા 'મૂવિંગ બીયોન્ડ એક્સપોઝર: અ ગ્લોબલી કમ્પેરેબલ ફ્રેમવર્ક ફોર હીટ રિસ્ક એસેસમેન્ટ ઇન સિટીઝ' અભ્યાસ લેખમાં...
ગુજરાત ઔદ્યોગિક નીતિ 2025–30: ધોલેરાની ફરી લોલીપોપ
ફરી ધોલેરાની લોલીપોપ આપી, धोलेरा का लॉलीपॉप फिर दिया गया, गुजरात औद्योगिक नीति 2025-30, Gujarat Industrial Policy 2025-30: Dholera's lollipop again દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026
ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું કેન્દ્ર આગામી 5 વર્ષમાં ફરી એક વખત ધોલેરા બનાવવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત સરક...
ગુજરાતઃ ભરૂચમાં સિલિકા માફિયાઓનો ખેલ: ₹6,000 કરોડની ચોરી, સિલિકોસિસ અન...
ભરૂચના ભીમપોર-ઝઘડિયા બેલ્ટમાં સિલિકાનું કરોડોનું ગેરકાયદે ખનન, પ્રદૂષણ અને વહીવટી મિલીભગતનો પર્દાફાશ
દિલીપ પટેલ, અમદાવાદ જૂન 2026 1. પ્રસ્તાવના અને ભૌગોલિક વ્યાપ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સિલિકા સેન્ડ (રેતી) ગુણવત્તાની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચ, સિમેન્ટ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ચિપ્સ, સોલાર પેનલ્સ ...
ગીરમાં ફરી વાયરસનો ખતરો: 13 સિંહોના મોત
ગીરમાં ફરી વાયરસનો ખતરો: 13 સિંહોના મોત, જસાધારમાં ક્વોરન્ટાઇન અને માહિતીની પારદર્શિતા અંગે ઉઠતા સવાલો
દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 ગીરના એશિયાટિક સિંહોમાં ફરી એકવાર ચેપી રોગના સંક્રમણની આશંકાએ વન વિભાગને સતર્ક કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 13 સિંહોના મોત નોંધાયા હોવાની માહિતી સામે આવ્યા બાદ વન વિભાગે જસાધાર એનિમલ કેર સેન્ટર, જામવાળ...
ઘુડખર અભયારણ્ય પાસે 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ: મંજૂરી, જમીન, વીજ લાઇ...
રૂ. 800 કરોડના પ્રોજેક્ટમાં ગૌચર અને સરકારી જમીન, વન મંજૂરીઓ અને ટ્રાન્સમિશન લાઇન અંગે ગંભીર વહીવટી પ્રશ્નો; ACB કેસ બાદ CEI મંજૂરીઓ પણ ચર્ચામાં દિલીપ પટેલ
અમદાવાદ/સુરેન્દ્રનગર ગુજરાતમાં સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે સોલાર પ્રોજેક્ટો ઉભા થઈ રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામ નજીક સ્થાપિત 200 મે...
ગુજરાતમાં છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો સામે આફત
Disaster strikes dolomite mines in Chhota Udepur, Gujarat गुजरात में छोटाउदेपुर की डोलोमाइट खदानों पर आपदा
દિલીપ પટેલ
અમદાવાદ, 11 જૂન 2026
ડોલોમાઈટ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર કુદરતી પથ્થર છે, જેને ખાણમાંથી કાઢીને પાવડર અથવા ચિપ્સ સ્વરૂપે સિરામિક, સ્ટીલ, ગ્લાસ અને કૃષિ ક્ષેત્રમાં વપરાય છે. ડોલોમાઈટ એક કાર્બોનેટ ખનિજ છે, જે મુખ્યત્વે કેલ્શિ...
ઈલેક્ટ્રીક વાહનો ગુજરાતમાં ઘટી ગયા, ભૂપેન્દ્ર પટેલની સરકારને ઈવી પોલીસ...
गुजरात में इलेक्ट्रिक गाड़ियां कम हुई, भूपेंद्र पटेल की सरकार को EV पॉलिसी पैरालिसिस Electric Vehicle Adoption Declines in Gujarat ભૂપેન્દ્ર પટેલની સરકારને ઈવી પોલીસી પેરાલિસીસ થયો અમદાવાદ, 20 મે 2026
પોલિસી જાહેર કરી પણ સરકારે ટુ વ્હિલર પર 20 હજાર અને ફોર વ્હીલર પર 15 લાખ રૂપિયા સુધીની સબસીડી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વર્ષ 2024થી ઇવી ...

English








