Tag: COIVID-19
રૂપાણીની બોદી સરકાર ઉતાવળે ખોટા કાયદા બનાવે છે, અશાંતધારામાં કાયદાનું ...
Rupani's failed government makes wrong law, name wrong in law, big mistake caught ગાંધીનગર, 2 એપ્રિલ 2021
2020માં બનેલા અશાંતધારાની કલમ ૧૬- (બી) અને ૧૬-(ડી) ની કલમમાં પ્રૂફરીડિંગની શરતચૂકથી in the specified area છપાયેલ છે ત્યાં in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisret...
ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને ...
In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people.
દિલીપ પટેલ
ગાંધીનગર, 31 માર્ચ 2021
144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી ...
એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે
દાંડી, 29 માર્ચ 2021
દેશના જાણીતા ખેડૂત અને સામાજિક આગેવાનો મહાત્મ ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાતની માટી લઈ 'મિટ્ટી સત્યાગ્રહ' રૂપે દેશની એકતાનો સંદેશ આપશે. 30 માર્ચના રોજ મીઠા સત્યાગ્રહ સ્થળ એવા દાંડીથી એક મુઠ્ઠી માટી લઈ સ્વતંત્રતા આંદોલનના અમૃત તુલ્ય મૂલ્યો જીવિત રાખવા બીજારોપણ કરશે. આ માટી લઇ છેલ્લે દિલ્હી જશે. અને ત્યાં શહીદ ખેડૂતોના સ્મારક...
અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન
Organ donation of 3 people who died of brain death in Ahmedabad
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે.
ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...
વર્ષે સિવિલ હોસ્પિટલના સ્ટેટ ટી.બી. સેન્ટરમાં 30 હજાર સ્ટેશીમેનના ટેસ્...
State T.B. of Civil Hospital this year. Test of 30 thousand stationmen in the center
ગાંધીનગર, 27 માર્ચ 2021
દેશમાં ૨૦૨૫ સુધીમાં ટી.બી.ની જળમૂળથી નાબૂદી કરાશે. ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં ટી.બી.ને નેસ્તાનાબૂદ કરાવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
અમદાવાદની સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (STDC)ના ડાયરેક...
ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...
ગાંધીનગર, 27 માર્ચ 2021
અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.
વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે.
વર્ષ 2019માં રાજ્ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
બેંક કૌભાંડમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દરાડા
૩૭૦૦ કરોડના ૩૦ બેન્ક કૌભાંડોમાં CBIના ૧૧ રાજ્યોમાં ૧૦૦ સ્થળોએ દરોડા, મોટાપાયે દસ્તાવેજી પુરાવા જપ્ત : અનેક મોટા માથાઓ પર કાર્યવાહી થવાની શક્યતા
26 માર્ચ 2021
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઇએ બેન્ક ફ્રોડના લગભગ ૩૦ કેસોમાં આ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા. ઉલ્...
ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે
ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજાર...
ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ
ગાંધીનગર, 25 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા.
ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપ...
દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ...
ગાંધીનગર, 25 માર્ચ 2021
સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે.
છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....
ખેતી અને ખેડૂતોને લગતી થોડબંધ જાહેરાતો કૃષિ પ્રધાને કરી
The Minister of Agriculture made a few announcements related to agriculture and farmers
ગાંધીનગર, 24 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2021ના દિવસે કૃષિને લગતી વિગતો જાહેર કરવામાં આવી હતી.
જળસિંચન
વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો,જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં ૩૦.૧૨ લાખ હેક્...
14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની...
https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/
ગાંધીનગર, 23 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું.
ગેરકાયદેસર ખાણો ખોડી ક...
ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે.
અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...
ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી. અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.
દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...
પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...
ગાંધીનગર, 22 માર્ચ 2021
ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...
ગુજરાતી
English














