[:gj]આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ માટે હેલ્પલાઈન ખોલવામાં આવી [:en]Helpline for essential goods-services opened in Gujarat[:hn]आवश्यक वस्तुओं-सेवाओं के लिए एक गुजरात में हेल्पलाइन खोली गई[:]

Helpline for essential goods-services opened in Gujarat

[:gj]21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.

તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.

સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે. ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં પ૯ હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. ૧૩૬૫૫ કિવન્ટલ બટાટા, ૪૩પ૦ કિવન્ટલ ડુંગળી, ૬૯૦૦ કિવન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ કિવન્ટલ લીલા શાકભાજી આવ્યા હતા.

રાજ્યમાં ૬૧૦ કિવન્ટલ કેળાં, ૯૭૦ કિવન્ટલ સફરજન અને ૧૧૦૦ કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત ર૬૮૦ કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.

૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

રાજ્યમાં દૈનિક પપ લાખ લીટર દૂધ પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. જરૂર જણાયે દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર મળી રહેશે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે જ તે ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ 24×7 કાર્યરત છે.

આ વિભાગોના એક એક નોડલ ઓફિસર્સની સંકલન માટે નિમણૂંક કરવામાં આવી છે.[:en]In the lockdown of 21 days, the people of Gujarat had given  to micro-planning to get easy access to milk, vegetables, cereals, pulses, groceries etc. without any hassle.

A 24×7 centralized controlroom has been set up at State Emergency Operations Center SOEC in Gandhinagar for vigilance and monitoring. The helpline number of this control room is -1070 and 079 23251900.
Citizens can get the necessary details by contacting them.

There are about 68 vegetable markets operating all over the state. On Thursday morning, 59,000 quintals of vegetables were reported in the state’s vegetable societies and markets. 13655 quintals of potatoes, 4350 quintals of onion, 6900 quintals of tomato and 34000 quintals of green vegetables arrived.

In the state, 268 quintals of fruits, including 610 quintals of bananas, 970 quintals of apple and 1100 quintals of other fruits, are generated in the market.

Micro Planning Supply Department has made the availability of wheat, rice, sugar, lentils and salt free of cost by the government through approved cheap grain shops in April-2020 to over 3.25 crore people of over 50 lakh families.

55 lakh liters of milk pouch is being distributed daily in the state. Milk treeta pack pouches and skimmed milk powder will be available if needed.

The State Emergency Operation Center has a control room of the health department, in addition to the officers of the Department of Food, Civil Supplies, Police, Transport, Ports, Science Technology, Urban Development, Panchayats and Industries.

One of the nodal officers of these departments has been appointed for coordination.[:hn]21 दिनों के लॉकडाउन में, गुजरात के लोगों ने बिना किसी परेशानी के दूध, सब्जियां, अनाज, दालें, किराने का सामान आदि को आसानी से प्राप्त करने के लिए माइक्रो-प्लानिंग का अंतिम सहारा दिया था।

सतर्कता और निगरानी के लिए गांधीनगर में राज्य आपातकालीन परिचालन केंद्र SOEC में एक 24×7 केंद्रीकृत नियंत्रण कक्ष स्थापित किया गया है। इस कंट्रोल रूम का हेल्पलाइन नंबर -1070 और 079 23251900 है।
नागरिक उनसे संपर्क करके आवश्यक विवरण प्राप्त कर सकते हैं।

पूरे राज्य में लगभग 68 सब्जी मंडियां संचालित हैं। गुरुवार की सुबह, राज्य की सब्जी समितियों और बाजारों में 59,000 क्विंटल सब्जियां दिखाई गईं। 13655 क्विंटल आलू, 4350 क्विंटल प्याज, 6900 क्विंटल टमाटर और 34000 क्विंटल हरी सब्जियों की आवक हुई।

राज्य में, 268 क्विंटल फल, जिनमें 610 क्विंटल केले, 970 क्विंटल सेब और 1100 क्विंटल अन्य फल शामिल हैं, बाजार में उत्पन्न होते हैं।

माइक्रो प्लानिंग सप्लाई डिपार्टमेंट ने अप्रैल, 2020 में सस्ते अनाज की दुकानों के माध्यम से सरकार द्वारा 50 लाख से अधिक परिवारों के 3.25 करोड़ से अधिक लोगों को गेहूं, चावल, चीनी, दाल और नमक की उपलब्धता को मुफ्त कर दिया है।

राज्य में प्रतिदिन 55 लाख लीटर दूध का पाउच वितरित किया जा रहा है। जरूरत पड़ने पर मिल्क ट्रीटा पैक पाउच और स्किम्ड मिल्क पाउडर उपलब्ध होगा।

राज्य आपातकालीन परिचालन केंद्र में खाद्य, नागरिक आपूर्ति, पुलिस, परिवहन, बंदरगाह, विज्ञान प्रौद्योगिकी, शहरी विकास, पंचायत और उद्योग विभाग के अधिकारियों के अलावा स्वास्थ्य विभाग का एक नियंत्रण कक्ष है।

इन विभागों के नोडल अधिकारियों में से एक को समन्वय के लिए नियुक्त किया गया है।[:]