[:gj]સરકારે વીજળી ખરીદીમાં બચત કરી છે[:]

[:gj]ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતમાં ખાનગી ક્ષેત્રના ચાર વીજ ઉદ્યોગોને ફાયદો કરાવવાના જે આક્ષેપો  કોંગ્રેસે કર્યા છે તેની હકીક્તો આપી છે. રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ ખરીદીના કરાર કર્યા હતા. જેની વિગતો આ મુજબ છે. સ્પર્ધાત્મક ભાવથી ગુજરાત તેમજ અન્ય રાજ્યો દ્વારા કરવામાં આવેલા વીજ ખરીદીના કરારની વિગતો

રાજ્ય કરારનું વર્ષ એજન્સીનું નામ મેગાવોટ વીજ દર
(રૂ. પ્રતિ યુનિટ)
ગુજરાત ૨૦૦૭ અદાણી પાવર (મુંદ્રા) ૧૦૦૦ ૨.૮૯
ગુજરાત ૨૦૦૭ અદાણી પાવર (મુંદ્રા) ૧૦૦૦ ૨.૩૫
ગુજરાત ૨૦૦૭ એસ્સાર પાવર (સલાયાં) ૧૦૦૦ ૨.૪૦
ગુજરાત ૨૦૦૭ આર્યન કોલ (છતીસગઢ) ૨૦૦ ૨.૨૫
મહારાષ્ટ્ર ૨૦૧૦ ઈંડિયાબુલ્લ્સ પાવર (અમરાવતી) ૧૨૦૦ ૩.૨૬
દાદરા નગર ૨૦૧૧ જી.એમ.આર એમકો( મહારાષ્ટ્ર) ૨૦૦ ૪.૬૨
આંધ્ર પ્રદેશ ૨૦૧૧ થર્મલ પાવરટેક- આંધ્ર પ્રદેશ ૫૦૦ ૩.૬૯
બિહાર ૨૦૧૧ એસ્સાર પાવર (ઝારખંડ) ૩૦૦ ૩.૬૯
બિહાર ૨૦૧૧ જી.એમ.આર એનર્જિ (ઓરિસ્સા) ૨૬૦ ૩.૬૯
આંધ્ર પ્રદેશ ૨૦૧૨ કેએસકે છતીસગઢ ૪૦૦ ૪.૨૫
આંધ્ર પ્રદેશ ૨૦૧૨ કોર્પોરેટ પાવર (ઝારખંડ) ૪૮૦ ૪.૩૨
તમિલનાડુ ૨૦૧૨ અદાણી પાવર (મુંદ્રા) ૨૦૦ ૪.૯૨
તમિલનાડુ ૨૦૧૨ લેંકો – અનપરા યુપી ૧૦૦ ૪.૮૮
પીટીસી ૨૦૧૨ પીટીસી- ડીબી પાવર છતીસગઢ ૨૫૦ ૪.૫૨
પીટીસી ૨૦૧૨ પીટીસી- ડીબી પાવર છતીસગઢ ૪૧૦ ૪.૮૧
તમિલનાડુ ૨૦૧૨ પીટીસી- ડીબી પાવર છતીસગઢ ૨૦૮ ૪.૯૨
તમિલનાડુ ૨૦૧૨ જિંદાલ પાવર – છતીસગઢ ૪૦૦ ૪.૯૨
તમિલનાડુ ૨૦૧૨ ઇન્ડ ભારત ઉટકલ (ઓરિસ્સા) ૫૦૦ ૪.૯૨
તમિલનાડુ ૨૦૧૨ બાલકો (છતીસગઢ) ૨૦૦ ૪.૯૨
યુ.પી ૨૦૧૨ લેંકો બબંધ (ઓરિસ્સા) ૩૯૦ ૫.૦૭
યુ.પી ૨૦૧૨ કેએસકે (છતીસગઢ) ૧૦૦૦ ૫.૪૪
યુ.પી ૨૦૧૨ પી.ટી.સી – મધ્ય પ્રદેશ ૩૬૧ ૫.૭૩
આ ઉપરાંત વર્ષ ૨૦૧૨ પછી પણ વિવિધ રાજ્યોએ જે વીજ ખરીદી કરારો કર્યા છે તેની વિગતો પણ શ્રી સૌરભભાઈ પટેલે આ મુજબ આપી હતી.
વીજ ખરીદી કરનાર કંપની ક્ષમતા
(મેગાવોટ) કરારનું વર્ષ વીજ વેચાણ કરનાર કંપની વીજ દર (રૂ. પ્રતિ યુનિટ)

આંધ્ર પ્રદેશ ૫૦૦ નવે.-૧૪ એનસીસી પાવર ૪.૩૫

૫૦૦ નવે.-૧૪ એસ્સાર પાવર ૪.૮૩
ટાટા પાવર ૧૨૦ સપ્ટે-૧૫ બાલકો-છત્તીસગઢ ૪.૦૭
૩૭૪ સપ્ટે-૧૫ એમ.બી. પાવર ૪.૨૩

સસ્તા દરના વીજ કરારના કારણે વર્ષ ૨૦૧૧-૧૨થી વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં પાછલા સાત વર્ષમાં વીજ ખરીદીમાં રૂ.૨૧,૬૧૯ કરોડની બચત થયેલ છે.

રાજ્યની ખાનગી અને જાહેર વીજ કંપનીઓની વિગતો આપતા કહ્યું કે, છેલ્લા દોઢ દાયકામાં વીજ ઉત્પાદનમાં ૧૮,૧૨૮ મેગાવોટનો વધારો થયો છે. ૧,૧૩૯ નવા સબ-સ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. ૮,૮૩,૦૦૦ ખેડૂતોને નવા વીજ જોડાણો આપવામાં આવ્યા છે અને વીજ ગ્રાહકોની સંખ્યા બે ગણી એટલે કે, ૭૨ લાખ ગ્રાહકોને નવા વીજ જોડાણો આપવામાં આવ્યા[:]