[:gj]કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોની સંભવિત યાદી [:]

[:gj]કોંગ્રેસની બાકી રહેલી 22 બેઠકોના નામની યાદી

અમરેલી – પરેશ ધાનાણી, જેની ઠૂમ્મર, કોકીલા કાકડિયા, પ્રતાપ દૂધાત

પોરબંદર –  લલીત વસોયા અને અર્જૂન મોઢવાડિયા

મહેસાણા – જી એમ પટેલ, કીરીટ પટેલ અને કીર્તિસિંહ ઝાલા

વલસાડ – કિશન પટેલ, જીતુ ચૌધરી અને અનંત પટેલ

કચ્છ – નરેશ મહેશ્વરી, કોકીલા પરમાર અને નૌશાદ સોલંકી

બનાસકાંઠા – ગોવા દેસાઈ, લાલજી દેસાઈ અને દિનેશ ગઢવી, ભટોળ

અમદાવાદ પૂર્વ –  હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા

ખેડા – બીમલ શાહ, દિનશા પટેલ, નટવરસિંહ ઠાકોર, ધૂરૂભાઈ ચાવડા અને કાળૂસિંહ ડાભી

દાહોદ –  બાબુ કટારા, તેના પુત્ર ભાવેશ કટારા, પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રીકા બારિયા

નવસારી – ધર્મેશ પટેલ, રવિન્દ્ર પાટીલ અને થારાચંદ કારટ

સાબરકાંઠા –  મહેન્દ્રસિંહ બારિયા, રાજેન્દ્રસિંહ કુંપાવત, ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર

ગાંધીનગર – સી જે ચાવડા, હિમાંશુ વ્યાસ

સુરેન્દ્રનગર –  સોમા પટેલ, લાલજી મેર, ઋત્વીક મકવાણા અને કલ્પનાબેન મકવાણા

રાજકોટ –  લલીત કગથરા, વર્વશી પટેલ, હેમાંગ વસાવડા અને હિતેષ વોરા

જામનગર –  મૂળૂભાઈ કંડોરિયા અને હેમંત ખાવા

જૂનાગઢ –  પૂંજા વંશ અને જલ્પા ચૂડાસમા, હિરાભાઈ જાટાવા, બાબ વાજાની

ભરૂચ –  ગઠબંધન અથવા અહમદ પટેલ નક્કી કરે હારના ઉમેદવાર

સુરત – ધનશ્યામ લાખાણી, ચેતન પટેલ અને પપ્પન તોગડિયા

ભાવનગર –  નાનુ વાનાણી, કરશન વેગડ, ભીખા જાજડિયા

પાટણ – જગદિશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર[:]