સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચારમાં કૌભાંડો

Scam in Gujarat Local Body Election Campaign गुजरात में लोकल बॉडी इलेक्शन के कैंपेन में स्कैम

અમદાવાદ, 28 એપ્રિલ 2026

અરવિંદ કેજરીવાલ કે ઈસુદાન કે ઈટાલીયાના પક્ષ આમ આદમી પક્ષ રંગે હાથ નાણાની હેરાફેરા કરતાં પકડ્ય ગયો છે.

AAPનું હવાલા કૌભાંડનો મામલો સામે આવ્યો છે.  આકાશ મિશ્રા દિલ્હી ભાગી છૂટ્યો હતો. આકાશ મિશ્રા AAPના પોલિટિકલ ફંડિંગ સાથે જોડાયેલા છે. દિલ્હીથી સુરત કરોડો રૂપિયા મોકલ્યા હોવાની આશંકા છે. મુખ્ય કડી ગણાતા આરોપી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સુરત, દિલ્હી, અમદાવાદના કેટલાક લોકો સિન્ડિકેટમાં સામેલ હોઈ શકે છે.સુરત આવકવેરા વિભાગે સુરત ક્રાઈમ પાસેથી ડેટા મેળવ્યા છે.
3-4 મહિનાથી નિયમિત નાણાં મોકલતો હતો.
સવા કરોડ કરોડનો હવાલો હોવાનો આરોપ છે.

એડી આરનો અહેવાલ કહે છે રે રાજકીય પક્ષોને પૈસા મળે છે તેમાં 95 ટકા ભાજપને મળે છે અને 4 ટકા કોંગ્રેસ અને બીજા પક્ષોને મળે છે. આમ આદમી પક્ષને 1 કટો ફંડ ભાજપની સરખામણીમાં મળતું નથી.

ભાજપને સત્તાવાર નાણા અને ગેરકાયદે કાળા નાણાં મળેલા છે તે હર્ષ સંઘવીએ જાહેર કરવા જોઈએ.
એક જિલ્લામાં લગભગ રૂ. 100 કરોડનું ખર્ચ દરેક પક્ષ કરી શકે છે.

એ 34 જિલ્લાના નાણાંનો હિસાબ આપવો જોઈએ.

સરકારના કૌભાંડો
ભાજપની ભગવાસ્થળી
યાદવાસ્થળી

આમ આદમી પક્ષ દ્વારા હાવાલાથી સવા કરોડ ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. તે અંગે હર્ષ સંઘવીએ ભારે આરોપો મૂક્યા છે.
ત્યારે ભાજપના નેતાઓ અને હર્ષ સંઘવીની સરકારમાં કેવા કૌભાંડો અને દારુ દ્રગ્સમાં કેવા કૌભાંડો થયા છે તે તથા સંઘવીની સરકારમાં કઈ રીતે 1 હજાર કૌભાંડો અબજો રૂપિયાના થયા છે તે તેમને જણાવવા છે.

ભાજપના નેતા વિપુલ પટેલે જાહેરમાં સ્વીકાર્યું કે ” ‘હું રાજકારણમાંથી રૂપિયા કમાયો છું’

અહીં જણાવેલી બાબતો જે તે સમયે આરોપના રૂપમાં હતી.

કૌભાંડ એટલે કાવતરું, તરકટ, તૂત, કૂટ,
ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે.

ગુજરાતમાં દારુ બંધીમાં વર્ષે રૂ. 20 હજાર કરોડના હપ્તા કૌભાંડ થાય છે. તે હર્ષ સંઘવીનો વિભાગ છે.

ડ્રગ્સ કૌભાંડમાં ભાજપના કાર્યકરો અને નેતાઓના નામ આવતાં રહ્યાં છે. એક પ્રધાન ડ્રગ્સ માફિયાઓને મળતાં હોવાનો આરોપ મહારાષ્ટ્રના એક પ્રધાને મૂક્યો હતો.

અદાણીના બંદર પરથી રૂ. 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તેમાં પગલાં લેવાયા નથી. તેનું નાણું આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાતું હોવાનું સરકારે કબુલ કર્યું હતું.

જમીન કૌભાંડ
ગુજરાતમાં રોજની 15 લાખ ચોરસ મીટર જમીન સરકાર વેચે છે. જે હરાજી કર્યા વગર આપે છે. જેમાં વ્યાપાક ગેરરિતીઓ બહાર આવી છે.
માર્ચ 2022 સુધીના બે વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર પડતર જમીન અને ગૈાચર વેચાણ આપી દીધી.
બે વર્ષમાં સરકારે 100 કરોડ મીટર જમીન આપી
બે વર્ષમાં કચ્છમાં 96 કરોડ મીટર જમીન આપી
ગુજરાતમાં 96 ટકા કચ્છની આપી

ઉપરાંત 18 કરોડ મીટર ગૌચરની જમીન ભાજપે બારોબાર આપી દીધી

રાજકોટ
2600 કરોડમાં બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની કેનોપીનો એક ભાગ માત્ર પાણીના ભારથી ધસી પડયો હતો
હીરાસર હવાઈ મથક પાસે ગુજરાતનું સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યું હતું. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. જેની તપાસ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ન થઈ.

સુરત જમીન કૌભાંડ
સુરત
સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડમાં ભાજપના જ એક વગદાર નેતાનો નજીકનો ઘરોબો રહ્યો છે.  2.17 લાખ ચોરસ મીટર સરકારી પડતર જમીન ગુણોતિયાના નામે કરાવી દેવાના જમીન કૌભાંડ બહાર આવતાં આઈએએસ આયુષ ઓકને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.
21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીન હતી. કલેક્ટર આયુષ ઓકે 90 વીઘા જમીનમાં કૌભાંડ કર્યું હતું. જમીન બાબતે ભાજપના ટોચના નેતાઓ વચ્ચે વિવાદ થયો.

પુર કૌભાંડ
બનાસ કાંઠામાં રૂ.85 કરોડનો નર્મદા નિગમ સાથે મળી ભાજપાના નેતાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ આમ આદમી પક્ષના ગુજરાતના નેતા ભેમાભાઈ ચૌધરીએ

ગોધરા
ગોધરામાં જમીનનો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું મોટા કૌભાંડ કરનારા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન શાહ હતા.

પ્લોટ કૌભાંડ
દાહોદમાં 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે.

જીંગા તળાવ જમીન કૌભાંડ
1600 કિલોમીટરમાં વાપીથી મોરબી અને કચ્છના જખૌ સુધી ઓછામાં ઓછા 40 હજાર જિંગા ફાર્મ કે તળાવો છે.  80થી 1 લાખ હેક્ટર જમીનનું કૌભાંડ હોઈ શકે છે. 1 લાખ હેક્ટર જમીનની કિંમત રૂ.1 હજાર કરોડ થાય છે.

મંદિર
જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે.

પારાવાર અનાજ કૌભાંડો જાહેર થયા છે.

શૌચાલય કૌભાંડ બહાર આવતા 19 જિલ્લાઓમાં તપાસના આદેશ અપાયા પણ પછી કોઈની સામે પગલાં લેવાયા નથી.

9 લાખ આઉટસોર્સ કર્માચારીઓના પગારમાં અબજો રૂપિયાનું કૌભાંડ.

મકાન કૌભાંડ
ગરીબ પરિવારોને મકાનો આપવાના 5 વર્ષમાં મોટા કહેવાય એવા 35 કૌભાંડો છે.

બોંડ કૌભાંડ
કચ્છમાં ગરીબની જમીન વેંચી ભાજપે રૂ.11 કરોડના ઈલેક્ટ્રોલ બોંડ ખરીદ કર્યા હતા. અંજારની કંપની વેલસ્પન અંજાર SEZ લિમિટેડ

2 ટકા ફંડ ભાજપને
ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% ભ્રષ્ટાચારની કટકીય સિવાય કોઇને પૈસા આપ્યા તો ચામડી ફેંદી નાંખીશ. આવી ચીમકી 14 માર્ચ 2024માં નવસારી જિલ્લાના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે આપી હતી. સરકારી કામમા 2 ટકા ભાજપને આપવા પડે છે એવું જાહેરમાં ધારાસભ્યે ભાજપની પોલ ખોલી
2024-25ના એક વર્ષમાં 1 લાખ 50 હજાર કરોડની ખરીદી સરકાર કરે છે.

બચુ ખાબડ
2500 કરોડના મનરેગા કૌભાંડમાં ભૂન્દ્ર પટેલના પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની રૂ. 71 કરોડના ધરપકડકરવામાં આવી હતી. 35 એજન્સીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
મનરેગા સહિત 10 હજાર કરોડનું રાજ્યવ્યાપી કૌભાંડ! અમિત ચાવડાએ આકરા પ્રહારો કરી CBI તપાસની માંગ કરી

મનરેગા કૌભાંડ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘કૌભાંડને લઈને માત્ર તેમનો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. ઉપરથી લઇને નીચે સુધી તમામ લોકોની મિલિભગત હોય છે.

છોટુ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં એટલું મોટું જમીન કૌભાંડ છે કે પડાલમાં 48 હેક્ટર જમીનમાં સરકારના મળતીયાઓએ કામ શરૂ કરાવ્યું છે.

ભાજપના નેતા
અરવલ્લીમાં ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના યપવા મોરચાના નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુલ્યું હતું.

ભાજપના મોન્ટુ
ભાજપના હોદ્દેદાર મોન્ટુ પટેલે મેડિકલ કોલેજોને માન્યતા આપવા માટે રૂ. 5400 કરોડનું કૌભાંડ કર્યું હતું.

સોલાર વીજ લાઈન
ગુજરાતમાં સોલાર વીજ લાઈનો નાંખવા માટે અદાણીને મદદ કરી હોવાથી 5 લાખ હેક્ટરમાં ખેડૂતોના ઓછા વળતરનું 20 હજાર કરોડનું કૌભાંડ માનવામાં આવે છે.

અદાણીને 500 ચોરસ કિલોમીટર જમીન ખાવડામાં આપી હતી. એ જ રીતે રિલાયંસને આપી છે.

નકલી સરકારી કચેરી અને નકલી અધિકારીઓમાં ભાજપના નેતાઓના નામ આવતાં રહ્યાં છે.

12 પેરપ લીક કૌભાંડો થયા તેમાં ભાજપના ઘણાં કાર્યકરોના નામ આવ્યા છે.
શૌચાલય
753 ગામ અને 1500 કરોડ નું કૌભાંડ એટલે એક ગામ માં 2 કરોડ ના સંડાશ ફાળવ્યા. 4000 સંડાશ એક ગામમાં.

ગ્રાંટ
પછાત વર્ગોના કલ્યાણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં 4.95 કરોડ રૂપિયાની ઉચાપત સચિવાલમાંથઈ થઈ હતી.

સહકાર કૌભાંડ
રાજયમાં 360સહકારી સંસ્થાઓ, 268 બેન્કો, 4500 ધિરાણ મંડળી, 15 હજાર દૂધ સહકારી મંડળી,
75,967 સહકારી સંસ્થાઓ પર રાજકીય કબજો મેળવી મૌટા કૌભાંડો થયા છે. જેમાં દૂધ અને ઘી કૌભાંડો બહાર આવ્યા છે. રોજના 300 ટેન્કર નકલી દૂધ ડેરીઓમાં જતું હોવાનો આરોપ છે.
સી આર પાટીલે મેન્ડેટ આપવાની નીતિ અપનાવી ત્યારથી કૌભાંડો વધ્યા છે. અજય પટેલ – ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ, એડેસી બેંકમાં વર્ષોથી અધ્યક્ષ તરીકે ચીટકી રહ્યાં છે.

2025માં અમુલ ડેરી હોસ્ટેલ માટેની જમીનનું રૂ. 3.51 કરોડનું કૌભાંડ થયું હતું.

સાયકલ કૌભાંડ
સાયકલો આપવામાં વારંવાર કૌભાંડો થવાથી બે વર્ષથી 4  લાખ વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજની સાયકલ આપી શકતી ન હતી.

માલ વેરા કૌભાંડ
ગુજરાતમાં 4 વર્ષમાં માલ-સેવા વેરાની ચોરીના 13 હજાર ગુનામાં 52 હજાર કરોડની ચોરી શોધી હતી. ન શોધાઈ હોય એવા અબજોના કૌભાંડો છે.
બી ઝેડ
પોન્ઝી શક્તિસિંહે આરોપ લગાવતા કહ્યુ હતુ કે,ગુજરાત ભાજપના એક નેતાએ રૂ. 6,000 કરોડનું પોન્ઝી “કૌભાંડ” ચલાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની CBI તપાસની માંગ કરી હતી.

રૂ. 6 હજાર કરોડનું BZ કૌભાંડ ભાજપના નેતા  ભૂપેન્દ્રસિંહ ઝાલા જાહેર થયું પણ તેમને બચાલી લેવા 172 કરોડ બતાવ્યા હતા.

21 અલગ-અલગ બ્રાન્ડની જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ભાજપના નેતા અને પૂર્વ કૃષિ પ્રધાન બેચર ભાદાણીના ખેતરમાંથી પકડાઈ હતી.

કોડીનાક કૌભાંડોનું શહેર
ભાજપના નેતા ભીખાભાઈએ તેના નેતા દીનુ સોલંકી અને તેને કુટુંબની તથા સગાની સોમનાથ કલેક્ટરે વિગતો જણાવી હતી. જેમાં કલેક્ટરે પગલાં લીધા હતા.
1998થી કોડીનાર નગરપાલીકાના પ્રમુખ, 2009માં સંસદસભ્ય બનેલા હતા. સંપતિ અઢળક વધી હતી.
1500 વીધા ખેતીની જમીનો, કોમર્શિયલ જમીનો, બીન ખેતીની જમીનો, ફાર્મ હાઉસો, બંગલાઓ, પેટ્રોલ પંપ, ટ્રેક્ટરની એજન્સી, ટીવી કેબલ, મોબાઈલ ફોન કંપનીઓની એજન્સી, મોબાઈ ટાવર, અદાણી સિમેન્ટના ઠેકા, કન્ટ્રકશન કંપની, ગેરકાયદે ખાણો, સ્ટોન ક્રસરો, પાણીની પાઈપ લાઈન, આઈસ ફેક્ટરીઓ, સરકારી ઠેકા,
શાપુરજી પાલોનજી, ગોહીલ દેવળીવાળા સાથે 52 બેલાની ખાણો છતાં ભૂપેન્દ્ર પટેલે ભાજપના નેતા સામે કોઈ પગલાં ન લીધા.

સુરતની સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડના આક્ષેપ અંગે તપાસ સોપાઈ.

નલસે જલ
મહીસાગર જિલ્લામાં  123 કરોડના નલ સે જલ કૌભાંડમાં મહીસાગર જિલ્લાના ભાજપના અગ્રણી મુકેશ શ્રીમાળીની  ધરપકડ કરી તેમની પાસેથી 1.76 કરોડ રકમ વસૂલવાની બાકી હતી. 23માંથી 3 આરોપીઓ ‘કમળ છાપ’ હતા.

લુણાવાડા
લુણાવાડામાં ભાજપના પ્રમુખ ₹દોઢ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ભાજપના સભ્યોએ કરી હતી.

અમદાવાદ
અમદાવાદમાં સરેરાશ વર્ષે રૂ. 5 હજાર કરોડના કૌભાંડો જાહેર થાય છે.

અમદાવાદમાં સિટિ બસ મથકના છાપરા સાફ કરવાનું કરોડોનું કૌભાંડ.

અમદાવાદમાં રૂ. 400 કરોડનું નબળા માર્ગો બનાવવાનું કૌભાંડ

જીઆઈડીસી કૌભાંડ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડના બીલ ચૂકવવામાં આવ્યા હતા. પક્ષપલટુ અને ઉદ્યોગ પ્રધાન બળવંત રાજપુતે કોઈ પગલાં ન ભર્યા.

ભરૂચ
ભરૂચમાં રૂ. 2 હજાર કરોડનું જીઆઈડીસી જમીન કૌભાંડ થયું હતું.

ગુજરાત ભરમાં એલઈડી લાઈટ ખરીદીમાં મૌટા કૌભાંડો થયા હતા.

ગોધરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે છેતરપિંડીની ફરિયાદ

ક્લીનીકલ ટ્રાયલ
500 દર્દીઓ પર ટ્રાયલ થયા અને 3ના મોત થયા હતા. 2021થી 2023 સુધી ભાજપના નેતા કિરીટ પરમાર મેયર હતા તેઓ જાણતાં હતા કે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે.

બળદોની હત્યા
ગુજરાતમાં 96 લાખ ગાયો છે. તેની સામે 1 કરોડ બળદ કે સાંઢ હોવા જોઈએ. માંડ 16-17 લાખ બળદ કે સાંઢ ગુજરાતમાં છે. 80 લાખ વાછરડા ઓછા છે. જેની હત્યા થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

ભાજપની કચેરીનું 1 લાખ કરોડનું કૌભાંડ

ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. રૂ.1 લાખ કરોડની નોટો આ રીતે બદલી આપવામાં આવી હોવાનો આરોપ કપિલ સિબ્બલે મૂક્યો હતો. તે નવી નોટો અસલી હતી કે નકલી હતી તેની તપાસ પણ થઈ નથી. આ નોટો વિદેશથી છપાઈને આવી હોવાનું માનવામાં આવે છે.

રૂ. 4 હજાર કરોડના મગળફી સળગાવી દેવા અને પથ્થરો નાંખવાના કૌભાંડમાં મગફળી કૌભાંડમાં ભાજપના બે નેતા સસ્પેન્ડ થયા હતા.

ટીપીમાં 30 હજાર કરોડનું ભાજપનું ફંડ – મોઢવાડિયા
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં કાંડ
4 શહેરમાં 1111 એકર જમીનો ઝોન ફેરની શંકા
4 શહેરમાં 11 હજાર કરોડનો ભ્રષ્ટાચારની શંકા

4 કરોડના ચાઈનીસ ટાયર નાંખી દેવાયા

જીએસએફસીમાં 262 કરોડનું વિદેશી ફંડ કાંડ

SFCનું કેનેડામાં કરોડનું કૌભાંડ છતાં તપાસ નહીં

વાગરામાં GIDCની 1200 એકર જમીન કૌભાંડ

રૂપાણી રાજમાં 500 ટીપીમાં 30 હજાર કરોડનો ગોટાળો

સનાથલમાં 500 કરોડનું જમીન કૌભાંડ

દેશનું સૌથી મોટું આયુષ્યમાન કૌભાંડ ગુજરાતમાં 1700 હોસ્પિટલોમાં. 61,000 ભૂતિયા આયુષ્માન કાર્ડ રદ કરાયા

દાહોદમાં 3 હજાર કરોડનું સસ્તા અનાજ કૌભાંડ
એક વર્ષમાં 30 હજાર કરોડનું અનાજ ગુમ

સુરેન્દ્રનગરમાં 300 કોલસાની ખાણોમાંથી કોલસો કાઢાય છે, 12 વર્ષમાં 12 હજાર કરોડનો કોલસો કાઢી લીધો.

જીએસટીના 282 કંપનીના 6 હજાર કરોડના કાંડ
અમદાવાદમાં ભરત ભગવાનદાસ સોનીનું 10 હજાર કરોડનું વેરા કૌભાંડ

18,047 ગામોના 1.25 કરોડ જમીન માપણી કાંડ, 7 કંપનીઓને 1200 કરોડનું કામ આપ્યું હતું

3 હજાર ગામોનું ગૌચર ગુમ અને 9 હજાર ગામોમાં ઓછું ગૌચર થયું