ગુજરાતને પૂરી પાડતા દ્રાક્ષના બગીચાઓ ઉખેડી નાંખતા ખેડૂતો, ગુજરાતમાં કે...
દ્રાક્ષના બગીચાઓ ઉખેડી નાંખતા ખેડૂતો, ગુજરાતમાં દ્રાક્ષ પાકતી નથી
गुजरात में अंगूर कम मिलेगी महाराष्ट्र में उखाड़ रहे अंगूर
Grapes will be available less in Gujarat; Grapes are uprooting in Maharashtra
11 મે 2022
ગુજરાતને દ્રાક્ષ પૂરી પાડતાં મહારાષ્ટ્રમાં બજાર અને હવામાનને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતો દ્રાક્ષાવાડીનો નાશ કરી રહ્યા છે.
...
સંશોધન: 18 વર્ષથી લીચી વિશ્વમાં થાય છે ગુજરાતમાં કેમ નહીં
લીચીના મધુરા ફળો હવે આવશે, ગુજરાતમાં કેમ થતી નથી
The sweet fruits of lychee will come now, why not in Gujarat
લીચીના ફળો હવે ગુજરાતમાં મળવાના શરૂ થશે. પણ ગુજરાતમાં લીચી કેમ પાકતી નથી. ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા તેના સંશોધન કરાયા નથી. લીચી ફળો તેમના આકર્ષક રંગ, સ્વાદ અને પોષણ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. લીચી ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે...
મગફળીના ઉંચા ભાવ, છતાં નિકાસ ઘટી
મગફળીના ઉંચા ભાવ, છતાં નિકાસ ઘટી
मूंगफली की कीमतों भारी, लेकिन निर्यात में गिरावट
peanut prices
10 મે 2022
(દિલીપ પટેલ)
2020-21માં 6.39 લાખ ટન મગફળીની નિકાસ થઈ હતી. આ વર્ષે 7 લાખ ટન નિકાસની ધારણા હતી. પણ તે ખોટી ઠરી છે. મગફળાની તેમાં 40 ટકા ભાવ વધ્યા હોવા છતાં નિકાસ ઘટી છે.
એપ્રિલથી જાન્યુઆરી 2020-21માં માંડ 5.44 લાખ ટન મગફળીની નિકા...
ગુજરાતમાં વધતી જતી ગરમીમાં ફૂદીનાનો કિંમતી પાક બરબાદ
વધતી જતી ગરમીમાં ફૂદીનાનો કિંમતી પાકને બરબાદ
बढ़ती गर्मी ने बरबाद की कीमती पुदीने की फसल
Rising heat ruined the precious mint crop in Gujarat
પીપરમિન્ટ પાકનું ઉત્પાદન જોખમી બની ગયું છે. 8થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં થઈ શકે છે. પણ આ વખતે ગરમી વહેલી શરૂ થઈ ગઈ હોવાથી ફૂદીનાના તેલની ખેતી જોખમમાં આવી ગઈ છે.
વહેલી ગરમીના મોજા અને પૂર્વીય પવન...
ગુજરાતમાં ઘઉંના નિકાસકારોને બોનસ, ગરીબોના ઘઉંના ક્વોટામાં ઘટાડો થશે ?
ભારતીય ઘઉંના નિકાસકારો માટે બોનસ, પરંતુ ગરીબોને આપવામાં આવતા ઘઉંના ક્વોટામાં ઘટાડો થયો છે.
भारतीय गेहूं निर्यातकों के लिए बोनस, लेकिन गरीबों को दिए गए गेहूं के कोटे में कमी।
Bonus for Indian wheat exporters, but reduction in wheat quota given to the poor
ઓછા ઉત્પાદન અને ઓછી સરકારી ખરીદી ઘઉંમાં છે. યુક્રેન-રશિયા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમા...
હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા ...
8 મે 2022, અમદાવાદ
(દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે
હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે
शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए
Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer
આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા
દિલીપ પટેલ, 8 મે 2022
માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત...
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનામાં 2 કરોડની લોન લેવા ગુજરાતના ખેડૂતો ર...
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનામાં 2 કરોડની લોન લેવા ગુજરાતના ખેડૂતો રાજી કેમ નથી
कृषि इंफ्रास्ट्रक्चर फंड योजना में कर्ज लेने को गुजरात के किसान तैयार क्यों नहीं ?
Why are the farmers of Gujarat not ready to take loans under the Agriculture Infrastructure Fund scheme?
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ એક લાખ કરોડનું ભંડોળ ઉભું કરવામાં ...
DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ
DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ
डीएपी की 3,000 करोड़ रुपये की सब्सिडी बचाने का नया विकल्प
DAP's new option to save subsidy of Rs 3,000 crore in Gujarat
સરકારે DAP પર પ્રતિ થેલી 2501 રૂપિયાની સબસિડી વધારી છે. હવે ડીએપી પર 1650ના બદલે 2501 રૂપિયા પ્રતિ થેલી સબસિડી આપવામાં આવશે. અનાજનું ઉત્પાદન વધારવા માટે સબસિડી વધારીને રાહત ભાવ...
ઉત્પાદનમાં ઘટાડો થતાં ગુજરાતમાં ઘઉંની અછત રહેશે ?
ઉત્પાદનમાં ઘટાડો થતાં ઘઉંની અછત રહેશે ?
क्या उत्पादन में गिरावट से गुजरात में होगी गेहूं की कमी?
Will there be shortage of wheat in Gujarat due to fall in production?
દિલીપ પટેલ, 5 માર્ચ 2022
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતની ઘઉંની નિકાસ નોંધપાત્ર રીતે વધી છે. વધતી વૈશ્વિક માંગને કારણે, દેશના ખેડૂતોને ઘઉંના ઊંચા ભાવ મળી રહ્યા છે. જે મોટા...
નરમ કુણી રોટલી બને એવી ઘઉંની નવી જાત શોધાઈ
नरम गेहूं की रोटी की नई किस्म की खोज
New variety of soft wheat bread discovered
3 મે 2022
વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત વિકસાવી છે. તેના લોટમાંથી નરમ રોટલી બને છે. સારો સ્વાદ ધરાવે છે. 'PBW-1 ચપાતી' નામની નવી જાત ખાસ રોટલી માટે જ શોધવામાં આવી છે. જૂની જાતોના જનીનોમાંથી આ નવી જાત વિકસાવી છે.
રોટલી ખાનારો વર્ગ ગુજરાતમાં 90 ટકા છે. દરેકને નરમ...
ટ્રેલીસ સિસ્ટમની નવી ખેતીથી વેલા શાક-ભાજીમાં બે ગણું વળતર
New cultivation of trellis system doubles profit on vegetables , सलाखें प्रणाली की नई खेती से लताओं और सब्जियों पर दोगुना लाभ
(દિલીપ પટેલ)
97 હજાર હેક્ટરમાં હાલ 2022ના ઉનાળામાં ગુજરાતના શાકભાજીનો પાક છે. ગયા શિયાળામાં 1.84 લાખ હેક્ટરમાં શાકભાજી હતી. ગયા ચોમાસામાં 2.66 લાખ હેક્ટકરમાં શાકભાજી હતી. આમ 2022ના વર્ષમાં 4.5 લાખ હેક્ટરમાં શાકભાજીનું...
ગુજરાતમાં ખારી જમીન 50 વર્ષમાં 14 ટકાથી વધીને 40 ટકા થઈ જશે
Saline land in Gujarat to increase from 14% to 40% in 50 years
गुजरात में लवणीय भूमि 50 वर्षों में 14% से बढ़कर 40% हो जाएगी
(દિલીપ પટેલ)
છોડની વૃદ્ધિ પર જમીનની ખારાશની મુખ્ય અસર પાણીના શોષણમાં ઘટાડો છે. જમીનમાં પૂરતો ભેજ હોવા છતાં, પાક સુકાઈ જાય છે અને અંતે પાણીના શોષણના અભાવે મરી જાય છે. તેથી અનાજની અછત ઊભી થાય છે.
ઝડપથી વધી રહેલી વસ્...
આદિવાસીઓ આદુ ઉગાડવામાં નંબર 1, ભાવ છેલ્લા
Tribals of Gujarat are at No. 1 in ginger cultivation, but income has declined
अदरक की खेती में गुजरात के आदिवासी पहले नंबर पर, लेकिन आय में गिरावट
દિલીપ પટેલ, 21 એપ્રિલ, 2022
ઓર્ગેનિક આદુના ઘટેલા ભાવને કારણે ખેડૂતો ખર્ચ પણ કાઢી શકતા નથી. ગુજરાતમાં 5069 હેક્ટરમાં 1.10 લાખ ટન આદુ-જીંજર ગયા વર્ષે પાક્યા હતા. આ વર્ષે એટલું જ વાવેતર અને ઉત્પાદ...
જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ ગયો ...
The record of the biggest flute in Jamnagar is now in the name of Pilibhit
દિલીપ પટેલ, 20 એપ્રિલ 2022
પશુઓનું દૂધ દોહતી વખતે વાંસળીનો અવાજ સંભળાવવામાં આવે તો દૂધ વધુ આપે છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલે 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. સંગીતથી ગાય ન્યુટ્રલ થાય છે. સંગીત ચાલતું હોય ...
ગુજરાતી
English














