Tuesday, August 4, 2026

માત્ર 100 રૂપિયામાં જંતુનાશક દવા બનાવી એક વર્ષનું કૃષિ ઉત્પાદન

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2020 કોઈ પણ કૃષિ પાકમાં 3 મહિના સુધી ચલાવી શકાય એવી ખેતરમાં બનતી બે દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જે ખેડૂતો જાતે બનાવે છે. મોંઘી દવાથી સસ્તી બનતી દવા ખેતર અને તે વસ્તુ ખાનારાનું આરોગ્ય જાળવે છે. રસાયણોથી ખેતર અને તે પાક ખાનારાઓનું આરોગ્ય ખરાબ થાય તે આ દવાથી થતું નથી. માત્ર રૂ.100માં અગ્નિઅસ્ત્રથી 10 એકર ખેતરના પાકને રોગથી સુરક્...

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું. પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને ...

ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે

મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...

8 ટકા વરસાદ ઘટ્યો, વરસાદી તોફાનો ગુજરાતમાં વધતાં રહેશે

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2020 અખિલ ભારતીય કક્ષાએ ચોમાસામાં જોવા મળેલ વરસાદમાં કોઈ નોંધપાત્ર વલણ દેખાતું નથી, તો પ્રાદેશિક ચોમાસાની વિવિધતા નોંધાઈ છે. પશ્ચિમ દરિયાકાંઠે, ઉત્તર આંધ્રપ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ ભારત (છેલ્લા 100 વર્ષમાં + 10% થી + 12% સામાન્ય) ની વચ્ચે મોસમી વરસાદ વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. પૂર્વી મધ્યપ્રદેશ, ઉત્તર-પૂર્વ ભારત, અને ગુજરા...

દેશ અને ગુજરાતની જૈવ વિવિધતા લુપ્ત થઈ રહી છે

પોતાની જૈવ-વિવિધતા, સ્થાનિક ભૂગોળ અને વિવિધ પ્રકારના અલગ-અલગ ક્લાઈમેટિક ઝોન્સને લીધે ભારત જૈવ-વિવિધતાના મામલામાં ખૂબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. પશ્ચિમમાં રણપ્રદેશ છે તો ઉત્તર-પૂર્વમાં વિશ્વનો સૌથી વધુ ભિનાશ વાળો ભાગ છે. ઉત્તરમાં હિમાલય છે તો દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે. ભારતમાં 47 હજારથી વધુ પ્લાન્ટ સ્પેસિસ જોવા મળે છે અને જાનવરોની 89 હજારથી વધુ પ્રજાતીઓ...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

લેક્ટોપસ બેક્ટેરીયા ધરાવતી ખાટી છાશ શ્રેષ્ઠ જંતુ નાશક પુરવાર

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2020 ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં ...

કલમી ટામેટાની ખેતીનો સૂર્યોદય ખેડૂતોનું જીવન બદની નાંખશે

એક વ્યક્તિ એક દિવસમાં 5 થી 6 હજાર છોડની કલમ કરી શકે ટમેટા સિવાય આ તકનીકને કેપ્સિકમ કે કાકડી પર પણ અસરકારક ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 શાકભાજીમાં હંમેશા નવી તકનીક સફળતા અપાવે છે. તેમાં ટામેટા ઉત્પાદકો વધુ ઉપજ પ્રાપ્ત કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટામેટાં પાકમાં હવે નવી તકનીકનો વિકાસ થઈ રહ્યો છે. કલમ બનાવવાની જુદી પદ્ધતિ છે. જં...

કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ ક...

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ  સમિતિમાં બહાર આવ્યું છે કે,  વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસ...

ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે. એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...

સફેદ, લાલ, પીળી 10 જાતની ભીમ ડૂંગળી શોધાઈ

ગુજરાતના ખેડૂતો 10 જાતની ભીમ ડુંગળી ઉગાડી શકશે ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે. જેનું શોધ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ કરી હતી. તેને ગુજરાતમાં ઉગાડવા માટ...

ભરૂચમાં ઘોડી પર મગરનો હુમલો

ફૂલવાડી ગામની ખાડી કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે મગરે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂતની ઘોડી પર દિરયાની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા ઘોડીની હાલત ગંભીર છે. હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પા...