Friday, June 26, 2026

કોરોનામાં ગુગલનો ગુજરાતમાંથી વેપાર 500 કરોડ અને નફો રૂ.50 કરોડ, લોકોએ...

27 નવેમ્બર 2020 અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી. ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગ...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...
ayushibiotechmh@gmail.com

એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

બીજ બેંક બનાવી લોકોને દુર્લભ વનસ્પતિના બી આપતા નિરલ પટેલ, વાયુ પરિવર્ત...

ગાંધીનગર, 26 નવેમ્બર 2020 પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને જુદા જુદા વિસ્તારમાં લોકોને આપે છે. જેથી લુપ્ત થવાના આરે આવેલા કે બહું ઓછી જગ્યાએ થતી વનસ્પતીઓને લોકો ઉગાડે. નિરલ કહે છે કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાત...

સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...

સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...

ભારતના સ્વદેશી GPS એટલેકે IRNSS(NAVIK)ને મળી વૈશ્વિક માન્યતા, દુનિયામા...

IRNSS એ ભારતની GPS સિસ્ટમ છે. જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)’ને  આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ઈસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસાવી છે. આવ...

ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...

ગાંધીનગર, 22 નવેમ્બર 2020 રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું ...

ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિ...

ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...

વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...

પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...

ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર

12 નવેમ્બર 2020 હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. બીજા ક...

ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...

ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે ગાંધીનગર, 12 નવેમ્બર 2020 સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...

શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...

થોડી સેકંડમાં ચાર્જ થતી અને દિવસો સુધી ચાલતી હળવીફૂલ મોબાઈ ફોન કે લેપટ...

9 નવેમ્બર 2020 થોડી સેકંડમાં ચાર્જ કર્યા પછી દિવસો સુધી ચાલે તેવી બે-ત્રણ વર્ષમાં લિથિયમ આયન બેટરીનું સ્થાન graphene બેટરી લેશે. મોટાપાયે ઉત્પાદન પણ શરુ થશે. 2021માં સેમસંગ,એપલ સહિતની ટોચની કંપનીઓ તેમના મોબાઇલ ટેબ્લેટ સહિતના ડિવાઇસ graphene બેટરી સાથે લોન્ચ કરે તેવી પુરેપુરી શકયતા છે. graphene બેટરીમાં ઉર્જા સંગ્રહ કરવાની શકિત લિથિયમ આયન બેટરી ક...

WhatsAppના બે એકાઉન્ટ કલોનિંગથી ચલાવી શકાય છે, આ રીતે

9 નવેમ્બર 2020 એક જ મોબાઈલ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય એવી એપ આવી ગઈ છે. સ્માર્ટફોનમાં કલોનિંગ ફીચર હવે આવે છે. જેના દ્વારા એપનો ક્લોન બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી તમે તમારા મોબાઇલમાં WhatsAppનો ક્લોન બનાવીને બે એકાઉન્ટ ચલાવી શકો છો. આવો જાણીએ તેની પ્રોસેસ. સૌથી પહેલાં તમે તમારા મોબાઇલમાં સેટિંગમાં જાઓ. સેટિંગ...