Friday, June 26, 2026
Sesame । તલ । 3 । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...

ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020 ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે. ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...

માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તો આ કિસ્સો વાંચો……..

ડેરલિન નીવીને ટીપ્સમાં 12 હજાર ડોલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયા મળ્યાં છે. અમેરિકાના પશ્વિમી રાજ્ય ઉટાહમાં પાપા જોન્સ બ્રાન્ડના પીઝાની ડિલીવરીનું કામ કરે છે. તે સપ્તાહમાં લગભગ 30 કલાક સુધી પૂરી મહેનતથી કામ કરે છે. ડેરલિન નીવીએ કેટલાક સપ્તાહ પહેલા ગ્લૈડી વાલ્ડેજના ઘરે એક પાઈન એપ્પલ પીઝા કરવા માટે ગયા છે. ગ્લૈડીએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ડેરલિન સ...

2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો

ઓક્ટોબર ૨૦૨૦ ૦૫ સોમવાર સંકષ્ટ ચતુર્થી ૦૯ શુક્રવાર કાલાષ્ટમી ૧૩ મંગળવાર પરમા એકાદશી ૧૭ શનિવાર ચન્દ્ર દર્શન, નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપના ૨૦ મંગળવાર વિનાયકી ચોથ ૨૧ બુધવાર સરસ્વતી આવાહન ૨૨ ગુરુવાર સરસ્વતી પૂજા ૨૩ શુક્રવાર સરસ્વતી બલિદાન, દુર્ગા અષ્ટમી, સરસ્વતી વિસર્જન ૨૪ શનિવાર મહા નવમી ૨૫ રવિવાર દશેરા, વિજયાદશમી ૨૭ મંગળવાર પાશાંકુશા એકાદશી ...

ગુજરાતમાં એપીએમસીનો વેપારી ગમે તે સ્થળે વેપાર કરી શકશે, ખાનગી બજાર, ખા...

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર 2020 ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020 ગુજરાત વિધાનસભાએ 28 સપ્ટેમ્બર 2020એ પસાર કર્યું છે. રાજયમાં 224 ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે. ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-1963માં 2007માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધ...
Cow । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખેતીમાં બેક્ટેરિયા ઉમેરીને નફો વધારી શકાય છે, દેશી ગાયના 1 ગ્રામ છાણમા...

ગાંધીનગર, 28 સપ્ટેમ્બર 2020 રાજ્યપાલે ગાયના છાણ અને બીજા પ્રાણીઓના છાણનું લેબોરેટરીમાં ચકાસણી કર્યા બાદ ડો.પાલેકરને ટાંકીને એક ચોંકાવનારી વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની ગાયના છાણમાં એક ગ્રામમાં 300થી 500 કરોડ બેક્ટેરિયા છે. જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. ખેતીનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. પણ પરદેશી ગાય કે જે ભારતમાં લાવવામાં આ...

કુંવારપાઠા માંથી જોખમી એલોઈન તત્વ દૂર કરવાની નવી ટેકનિક શોધી કાઢતાં નવ...

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2020 કુંવારપાઠા-એલોવેરાનું વાવેતર અને વપરાશ ગુજરાતમાં વધી ગયો છે. ખેડૂતો પોતે જ કુંવારપાઠામાંથી રસ કે જેલ તૈયાર કરીને 3 ગણી કમાણી કરી શકે છે. કુંવારપાઠામાં પીળો રંગ ધરાવતો ચીકણો પદાર્થ જે એલોઈન કહે છે તે નિકળે છે. એલોઈન ઓછું કરવું જરૂરી છે. કારણ કે તે નુકસાનકારક છે. એલોઈનને દૂર કરવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ....

”કાચુફુલ” ગુજરાતી ફિલ્મમાં હેલી પંડ્યા અભિયનના ઓજસ પાથરી ર...

ઉભરતી કલાકાર અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2020 અમદાવાદની છોકરી હેલીની ગુજરાતની ફિચર ફિલ્મ કાચુફૂલ રિલિઝ થનારી છે. જેનું ડબિંગ હાલમાં જ પૂર્ણ થયું છે. બીજી ગુજરાતી ફિલ્મોમાં રોલ મળ્યો છે. જે હવે પછી રજૂ થશે. ઘરના જ ઓટલા પર નાના મોટાં, છોકરા-છોકરી બધા જ રમતા હતા. સામાન્ય રીતે તનદોર્ષ આનંદ આપતી બદામ સાત, નેપોલીઅન, ચારસો વીસ, કાચુફૂલ જેવી ગુંજીફાની કલા...

ચીન ભલે સરહદ પચાવી પાડે પણ સિંગતેલ તો ગુજરાતનું જ ખાય છે, 50 હજાર ટન સ...

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020 ચીનથી થતી આયાત પર બ્રેક મારી દેવામાં આવી છે. પણ ગુજરાતની મગફળીના તેલ અને ગુજરાતના જામનગરના બ્રાસપાર્ટની ચીનમાં કોરોના સમયમાં પણ ખૂબ માંગ છે. વ્યાપારની દ્રષ્ટિએ ચીન સિંગતેલ માટે ભારત પર આધાર રાખે છે. ચીનમાં હાલના સમયમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી છે. જેથી આપણા દેશમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિ...

પાકિસ્તાનની સરહદના ગામોમાં શાળા બંધ, શિક્ષક દીપક મોતાએ પોતાની કારે ડીઝ...

ભુજ, 23 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાના બદલે સતત વધી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઓનલાઇન શિક્ષણ ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે એક એવા શિક્ષક બાળકોને નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિક્ષક ભુજના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમનું નામ દીપક મોતા છે. ...

કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,

દિલ્હી, 22 સપ્ટેમ્બર 2020 કેરળ ટૂંક સમયમાં આર એન્ડ ડી સપોર્ટ, પરીક્ષણ અને મૂલ્યાંકન જેવા તબીબી ઉપકરણો ઉદ્યોગ માટે સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચ જોખમ ધરાવતા તબીબી ઉપકરણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના પ્રથમ તબીબી ઉપકરણ ઉદ્યાનોમાંથી એક બનાવશે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી મેડિકલ પાર્ક બનાવવા માટે કામ ચાલે છે પણ હજું બન્યો નથી. કેરાલ...

ભારતમાં એક જ દિવસમાં 1 લાખ કોવિડના દર્દીઓ સાજા થયા

દિલ્હી, 22 SEP 2020 ભારતમાં કોરોનાના દર્દીઓ એક જ દિવસમાં સર્વાધિક સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ કરતાં વધારે (1,01,468) દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ સતત ચોથા દિવસે પણ જળવાઇ રહ્યો છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 45 લાખ (44,9...

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વમાં પહેલાં તમામ 10 રેન્કર્સ ચીમનભાઈ પટે...

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2020 ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં ...

ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...

સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...

બટાટાનું વાવેતર 1.25 લાખ હેક્ટર સાથે તમામ વિક્રમ તોડી નાંખશે, હેક્ટરે ...

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે. ઉત્પા...

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020 ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...