Monday, June 29, 2026

ખેડૂતોને ત્રણ વર્ષમાં રૂ.૫૧૨૦.૦૯ કરોડ પાકવીમાના ચૂકવાયા

ખરીફ ૨૦૧૯માં આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવા ચૂકવાયા કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૫૧૨૦.૦૯ કરોડ ખેડૂતોને પાકવીમાના દાવાઓ પેટે ચૂકવી દેવાયા છે. એ જ રીતે ખરીફ-૨૦૧૯માં વિવિધ જોખમો હેઠળ આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાની ચૂકવણી કરી છે. ખરીફ-૨૦૧૬ ઋતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ભારત સરકારની...

બોર્ડની પરીક્ષામાં લગ્નો ન કરવા નિર્ણય, આદિવાસી લોકો જોડાયા

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછા લગ્નો ગોઠવાયા છે. પરીક્ષા સમયે લગ્નમાં લોકો આવી શકતા ન હોવાથી આવું થયું છે. પરીક્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ બંધ રહી છે. આવું પરંપરાગત રીતે થઈ રહ્યું છે. પણ હવે આદિવાસી પ્રજામાં પણ પહેલી વખત સામૂહિક રીતે નક્કી કરાયું છે. નર્મદા જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ  ઠરાવ કર્યો છે કે, બોર્ડની પરીક્ષ...

3 લાખ સેનેટરી નેપકીન બનાવતું જયલક્ષ્મી સખી મંડળ

જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટ...

4 કરોડ લાઈક સાથે વિડિયો સ્ટાર કીર્તિ પટેલ આટલી લોકપ્રિય કેમ ?

અમદાવાદ, 4 માર્ચ 2020 allgujaratnews.in@gmail.com કીર્તિ પટેલ ગુજરાતમાં આટલી લોકપ્રિય કેમ છે. તેનું રહસ્ય તેના વિડિયોમાં છે. થોડી સેકંડોની વિડિયો બનાવીને તે ટીકટોક, ઈન્ટાગ્રામ અને યુટ્યુબ પર મૂકે છે. જેના 2.2 મીલીયન અનુયાયીઓ છે. તેના વિડિયોને 50 લાખ મીલીયન લાઈક્સ મળી છે. આટલા લોકપ્રિય ગુજરાતમાં રહેતાં એક પણ માણસ કે સ્ત્રી લોકપ્રિય નથી. વિડિયો...

ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે

અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે. એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...

અમદાવાદના ૨૯ વૃધ્ધોને કલેક્ટરે ન્યાય આપ્યો

વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર અસહાય માતા-પિતાની સંપતિ તેમના સંતાનો દ્વારા પચાવી પાડવાની ઘટના બને છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા ‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અમ...

ગુજરાત વડી અદાલતના ચાર ન્યાધિશની શપથવીધિ

અમદાવાદ, 4 માર્ચ 2020 ઇલેશ જશંવતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર સી.જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને વડી અદાલતના જજ તરીકેના શપથ લીધા હતા. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે આજે ગુજરાત વડી અદાલતના ન્યાધિશ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર ચીમનલાલ જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ...

સૂર્ય અને પવન વીજળીમાં 25 હજાર મેગાવોટ સાથે ગુજરાત પ્રથમ રાજ્ય બનશે &#...

ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે ગાંધીનગર, 4 માર્ચ 2020 નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં નવી જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૦ ઉદ્યોગકારો ભેગા થઇને જી.આઇ.ડી.સી.ની માંગણી કરશે તો જી.આઇ.ડી.સી.માં મળતી સબસિડી અને લાભો સહિત આંતરમાળખાકીય સવલતોનું પણ નિર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વ...

અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન

અમદાવાદ, 4 માર્ચ 2020 રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...

વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલા માં બની શકશે

કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપી છે. જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓ હવે માં બની શકશે. સરોગસી એટલે કે ભાડેથી કૂખ લઈને માતા બનવાની આખી પ્રક્રિયામાં જે માતા બને છે તે મહિલાના અધિકારોનું રક્ષણ કરવા માટે આ...

5 રૂપિયાની ગેરરીતિની ઝડપી તપાસ કરવાનો અમદાવાદમાં વિક્રમ કોણે નોંધાવ્યો...

અમદાવાદ, 3 માર્ચ 2020 અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ  દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે. અમદા...

રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા

મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...

વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્...

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ ગુજરાતમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્થાપ્યું છે. એચપીસીએલના ડિરેક્ટર (માર્કેટિંગ) રાકેશ મિસ્ત્રીએ ર્ચાજિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સ્ટેશન ગુજરાતમાં એચપીસીએલનું પહેલું ર્ચાજિંગ કેન્દ્ર છે. આવનારા દિવસોમા...

ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન ઝાલોદ તાલુકામાં  ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...