Monday, June 29, 2026

વિમાનમાંથી facebook, tweeterનો ઉપયોગ કરી શકાશે

વિમાન ક્ષેત્રમાં મુસાફરોને હવે વધુ એક સુવિધા મળશે. જો તમને વિમાનમાં મુસાફરી દરમિયાન કંટાળો આવે છે તો હવે તમે બહુ ઝડપથી ફેસબુક, ટિ્‌વટર જેવી તમામ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. સરકારે ભારતમાં ઉડાણ દરમિયાન વિમાનમાં વાઇફાયસેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ભારતમાં સંચાલિત એરલાઇન્સોને ઉડાણ દરમિયાન મુસાફરોને વાઈફાઈની સે...

ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે. છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી. વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...

GIFT સિટીમાં ટાટા, BOB, BSE, NSE જેવી કંપનીઓમાં 10 હજારને નોકરી મળી

જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે.  ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા...

રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?

ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...

2020ના હવે પછીના મહિનાના તહેવારો જાણો

માર્ચ ૨૦૨૦ ૦૩ મંગળવાર માસિક દુર્ગાષ્ટમી ૦૬ શુક્રવાર આમલકી એકાદશી ૦૯ સોમવાર હોળી, હોલિકા દહન ૧૦ મંગળવાર ધૂળેટી ૧૨ ગુરુવાર સંકષ્ટ ચતુર્થી ૧૬ સોમવાર કાલાષ્ટમી ૧૯ ગુરુવાર પાપમોચિની એકાદશી ૨૦ શુક્રવાર વૈષ્ણવ પાપમોચિની એકાદશી ૨૫ બુધવાર ચન્દ્ર દર્શન, ગુડી પડવા ૨૮ શનિવાર વિનાયકી ચોથ એપ્રિલ ૨૦૨૦ ૦૧ બુધવાર માસિક દુર્ગાષ્ટમી ૦૨ ગુરુવાર રામન...

ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (P...

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગ...

અમદાવાદ આસપાસની આખી ટીપી સ્કીમના રસ્તા સિમેંટના બનશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020 અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તાર...

15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી

30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત  કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...

10 વર્ષમાં એક ગાયથી 110 ગાયોનું ધણ બનાવ્યું, સરકાર કેટલી સહાય આપશે

ગુજરાતના અંદાજપત્રમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાય નું ગોબર અને ગૌમૂત્ર વાપરીને લગભગ પ્રાકૃત...

હોન્ડાનું વધારે પાવરફૂલ નવું યુનિકોર્ન BSVI રૂ.93 હજારમાં

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ફ્રેશ અને વધારે પાવરફૂલ નવું યુનિકોર્ન BSVIપ્રસ્તુત કર્યું છે, જેની કિંમત રૂ.93,593 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. આ લોંચ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં પ્રેસિડન્ટ, સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર  કહ્યું હતું કે, “યુનિકોર્ન ભારતમાં પ્રસ્તુત થયેલું હોન્ડાનું સૌપ્રથ...

4 લાખ ખેડૂતોને સ્માર્ટ કિટ અપાશે

ખેડૂતોને સ્માર્ટ હેંડ ટુલ કીટ આપવાનું ગુજરાતના કૃષિ વિભાગે નક્કી કર્યું છે. રૂ.22 કરોડ આ માટે આ બજેટમાં કૃષિ વિભાગે ફાળવેલા છે. એક કિટ રૂ.500થી 1000 સુધીની હોય તો 4.50 લાખથી 2.25 લાખ ખેડૂતોને તે આપી શકાય છે. જોકે હવે ઓન લાઈન આવી કિટ ખેડૂતો મંગાવી રહ્યાં છે જેનાથી ખેતરમાં કામ ઝડપી બને છે. તેમાં ખાસ તો ઓજારો વધું હોય છે. પરંપરાગત ઓજારના બદલે સ્માર...

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું તેની મહત્વની જોગવાઈઓ ગાયનું ખર્ચ ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેતરમાં ગોડાઉન ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

કેરીના રસનું બોટલ પેક તૈયાર કરતી આદિવાસી મહિલાઓ

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં 1.65 લાખ હેક્ટરમાં આંબા પરથી 12 લાખ ટન કેરી પાકે છે જેમાં સૌથી વધું કેરી પકવતો વિસ્તાર વલસાડ-નવસારી છે. વલસાડમાં 36 હજાર હેક્ટરમાં 2.42 લાખ મેટ્રીક ટન  અને નવસારીમાં 33 હજાર હેક્ટરના આંબામાં 3 લાખ મેટ્રીકટન કેરી પેદા થાય છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે. અહીં કેરીનું વિપુલ ઉત્પાદન થતું હોવાથી કેરીના ઓછ...

છાણથી બનેલા GNGનું ઉત્પાદન સુંદરપુરામાં શરું

બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો જીએનજી(GNG)નું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડો...