Monday, June 29, 2026

781 વ્હેલ શાર્ક ગુજરાતના માછીમારોએ બચાવી

વ્હેલ શાર્ક માછલીને ચરણ કુમાર, જે વ્યવસાયે મરીનબાયોલોજીસ્ટ(સમુદ્ર જીવ વિજ્ઞાની) છે, તેમણે અત્યાર સુધીમાં કુલ ૮ વ્હેલશાર્કને જીપીએસટેગલગાવ્યા છે. માછીમારોની જાળમાં ફસાયેલા ૫ જેટલા બેબી વ્હેલશાર્કનેરેસ્ક્યૂ કરીને સમુદ્રમાં છોડી છે. હમ્પબેકવ્હેલબાલીનવ્હેલ વિશ્વની મોટી પ્રજાતિઓ પૈકીની એક છે. લાંબી પાંખો, વિશાળ છાતી અનેઅણિયાળી માથું વહેલના શરીરને એક વિ...

આદિવાસી આંદોલન સમેટી લીધું

મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...

10 વર્ષ પછી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે ઘઉંની નવી જાત શોધી જે દેશમાં અ...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી...

કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં

અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર  કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે. 1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...

મહાન ગુજરાતી અંગ્રેજે સ્થાપેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને 155 વર્ષ થયા

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે. હેતુઓ : • ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા ...

યુગ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ગુજરાતમાં પુસ્તક એવોર્ડ કેટલા...

અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું. વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવો...

અન્નક્ષેત્રમાં ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી બને છે મીઠાઈ

ભવનાથનો શિવરાત્રીનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ ઉતારા મંડળો અન્નક્ષેત્રો સંતવાણી સાથે ૧૦ લાખ  શ્રદ્ધાળુઓ આવે છે. આપા ગીગાના ઓટલે  ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી દરરોજ બે મીઠાઈ,બે શાક,રોટલી ખિચડી કઢીનો પ્રસાદ પીરસાઈ રહ્યો છે. અમરેલી, સાવરકુંડલા,તેમજ જૂનાગઢ આસપાસ ગ્રામ્ય વિસ્તારના બે હજાર સ્વયંસેવકો ૧૦થી ૩૦ હજાર લોકો ભોજન પ્રસાદ મેળવે છે. નરેન...

સરોગેસી, ગર્ભપાત બાદ પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયકને મંજૂરી

મંત્રીમંડળે સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી મહિલાઓના પ્રજોત્પતિ અધિકારોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020 મંત્રીમંડળે દેશની મહિલાઓના કલ્યાણ માટે ઐતિહાસિક વિધેયક – સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી હતી. સંસદમાં સરોગેસી નિયમન વિધેયક 2020 રજૂ કર્યા પછી અને પ્રેરિત ગર્ભ...

ઘોડે ચડી કન્યાએ વરરાજાને લેવા ગઈ, પુસ્તક તૂલા કરી

અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે પોતાની ભાણેજ ભાવિકાના લગ્નમાં એક અનોખો જ ચીલો પાડ્યો છે. લાડકોડથી ભાણેજનો ઉછેર કરનાર હસમુખભાઇએ ગઇકાલે તેના લગ્ન પર અનોખી ભેટ આપી હતી. તલવાર સાથે ઘોડે ચડી કન્યાએ વરરાજાનું સ્વાગત કર્યું હતું અને બાદમાં કન્યાની પુસ્તકતુલા કરી થઇ હતી. ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, હેમેન્દ્રભાઇ મહેતા, પી.પી. સોજીત્રા વ...

ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ ટ્રી...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શ...

કૃષિ પાક વિમો મરજીયાત કરાયો

પાક વીમા યોજનાઓના અમલીકરણમાં હાલના પડકારોને હલ કરવા માટે સુધારેલી “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)” ને પ્રધાન મંડળની મંજૂરી નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020 કેન્દ્રીય મંત્રીમંડળે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના(PMFBY)’ અને ‘પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)’ને વડા ...

બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉ...

70માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે ભારતમાં ફિલ્માંકનને પ્રોત્સાહિત કરવા ભારતીય પ્રતિનિધિમંડળ બર્લિનાલે 2020માં ભાગ લેશે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથેના સહયોગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર ‘70મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ’માં ભાગ લઇ રહી છે...

ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો

ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...

51 ટકા ગુજરાતમાં રોકાણ સાથે દેશમાં IEMમાં રૂ.૩.44 લાખ કરોડ રોકાણ 

બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણું વધારે IEM ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં – ઓનલાઇન એપ્રુવલ્સ - નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યુ મૂડીરોકાણો માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં ગુ...

26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂં થશે

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાં ગુજરાત વિધાનસભાના સત્રની બેઠકોનો પ્રારંભ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે. પ્રથમ દિવસે  ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેમ જ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. ૨૭ ફ...