જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં ફલાવર શો યોજાશે
અમદાવાદ,તા.૧૨
અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૦ના પહેલા પખવાડીયામાં અમપા દ્વારા ફલાવર શોનુ આયોજન કરવામાં આવશે.આ શોમાં સોમવારથી શુક્રવાર સુધી દરેક વ્યકિત માટે ટીકીટના દર વીસ રૂપિયા અને શનિ અને રવિવાર માટે પચાસ રૂપિયા રાખવાની મંજુરી માંગતી એક દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાઈ છે.
આ અંગે મળતી માહીતી મુજબ,જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં...
પાટણ જિલ્લાને સતત બીજા વર્ષે પણ શ્રેષ્ઠ સ્વચ્છતા માટે એવોર્ડ મળશે
પાટણ, તા.૧૦
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ગ્રામીણ 2019-20 અંતર્ગત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ સ્વચ્છતા સ્પર્ધામાં રાજ્યોના તમામ જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓની પંસદગી કરાઈ છે. જેમાં પાટણ જિલ્લાનો સમાવેશ થવા પામ્યો છે અને બીજી વાર આગામી 19 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ સ્વચ્છ જિલ્લાનો એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર...
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે
ગાંધીનગર – ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્...
એકસાથે વિવિધ રમતોના 45 કોચ-ટ્રેઈનરની સેવાઓ પૂર્ણ કરવાનો આદેશ કરાતા ખળભ...
ગાંધીનગર, તા. 05
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવાન...
રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરી મોરબીના સિરામિક ટ્રાન્સપોર્ટ નગર આપો ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 7 નવેમ્બર 2019ના રોજ મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના આક્રમક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નો અંગે મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર લખીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી માંગણી કરી છે.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મેડીકલ કોલેજ આપવા, મોરબી જીલ્લામાં લીલો દુ...
તબીબોએ શરૂ કર્યું તમાકુ અને પ્લાસ્ટિક છોડો અભિયાન
મોરબીના મેડીકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટ એસો ELIXIR દ્વારા આજે તમાકુ છોડો અને પ્લાસ્ટિક છોડો અભિયાનને વેગ આપવા માટે રેલી યોજવામાં આવી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. મોરબીમાં વિદ્યાર્થીઓના સંગઠન ELIXIR દ્વારા આયોજિત રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેશીયા, ડો. વિજયભાઈ ગઢિયા અને ડો. ચિરાગ અઘારા સહિતના અગ્રણીઓ અને ડોકટરો ઉપસ્થિત રહ્યા હત...
જામનગરના ખેડૂતે ભોજલ રામ ઓર્ગનિક ખારેકના બ્રાન્ડ બનાવી
જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. વરસાદ માત્ર ૩૦૦ થી ૩૫૦ એમ એમ જેટલો ઓછો પડે છે. પાણી વપરાવાના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈ સાવલિયાએ ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પત્નીની મદદથી શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું હતું. પણ પછી ટીશ્યુ કલ્ચરથી એક ઝાડમાંથી ...
સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે
અમદાવાદ, તા.03
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...
પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...
પાટણ, તા.૦૨
પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...
લાભ પાંચમ નિમિત્તે પૂજા કરી ધંધાનું મુર્હુત કર્યું
અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી ર...
અમદાવાદના એક હજાર વર્ષના ઈતિહાસની મહત્વની ઘટનાઓ ? આશાપલ્લી શહેરના રાજા...
અમદાવાદની અગત્યની સાલવારી (ઈ. સ. માં) 989 વર્ષના ઈતિહાસમાં બનેલી મહત્વની 150 મહત્વી ઘટઓ અહીં આપી છે.
૧૦૩૦ અલ્બેરૂનીની ‘કિતાબ-ઉલ-હિંદ’માં આશાપલ્લીનો ઉલ્લેખ
૧૦૩૬ બુદ્ધિસાગરસૂરિએ ‘ નિર્વાણલીલાવતી- કથા’ આશાપલ્લીમાં રચી.
૧૦૭૪ કર્ણદેવે આશાપલ્લી જીતી એની પાસે કર્ણાવતી વસાવી.allgujaratnews.in
૧૦૯૪-૧૧૪૩ આશાપલ્લીમાં સાન્તૂવિહાર...
અમેરીકાની 9 કરોડ જર્સી ગાયો 40 વર્ષમાં ગીરની ઓલાદ બની જશે
એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયો...
પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી ન હોત અને ચંદ્ર નજીક હોત તો માણસો ન હ...
. સંશોધન અને સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો સ્વીકાર એટલે વિજ્ઞાન. જગતના મહાન વૈજ્ઞાનિકોના નામ લઈએ તો આર્કિમિડિઝથી આઈન્સ્ટાઈન સુધીના વૈજ્ઞાનિકો આસ્તિક એટલે કે શ્રદ્ધાળુઓ હતા. વિશ્વના રહસ્યોનો પાર પામવા પ્રયત્નો કરનાર એ મહાન વિજ્ઞાનીઓએ પોતાનાં મસ્તક જગન્નિયંતા સામે ઝૂકાવી દીધાં હતાં. વિજ્ઞાનનો આશરો લઈને મિડિયોકર ફિલસૂફો કે તર્કશાસ્ત્રીઓ ઈશ્વર તર...
બે હજાર વર્ષ જીવતા બાઓબાબ વૃક્ષની દિવાલ કચ્છના રણને આગળ વધતી અટકાવી શક...
ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ સૌથી મોટું વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું છે. આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે 2000થી 6000 વર્ષ જુના છે. આ વૃક્ષને ગુજરાતના કચ્છ, દ્વારકા, ખંભાતના રણને આગળ આવતું અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેનું વ્યાપક વાવેતર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસ કાંઠા જેવા રણના...
ગુજરાતી
English