મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા
ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2025
સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...
ગુજરાતમાં 3 વર્ષોમાં 9 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Drugs worth Rs 9,000 crore seized in Gujarat in three years गुजरात में तीन साल में 9,000 करोड़ रुपये की ड्रग्स जब्त
જુન 2024
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણીવાર ડ્રગ્સ(માદક પદાર્થો) પકડાયું છે. ગુજરાતની દરેક શહેરની પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, છેલ્લા થોડા વર્ષોથી પોલીસ...
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?
अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल?
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025
ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી.
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...
પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?
ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. મહેન્દ્ર મુંજપરા? पाटिल ने पार्टी में गुंडागर्दी और कलह पैदा कर दी, इसे कौन शांत करेगा? Patil has created hooliganism and discord in the party, who will calm it down?
રાજકોટના ધારાસભ્યના બહેનનો ગંભીર આરોપ
દિલીપ પટેલ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2025
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને મોદીના પ્રિય ડો. મહેન્દ્ર મુંજપરા ...
વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું
અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો
દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો ...
ભાજપના મેયર પ્રતિભા જૈનની પોલ અમિત શાહે ખોલી
Amit Shah exposes BJP Mayor Pratibha Jain बीजेपी मेयर प्रतिभा जैन की पोल अमित शाह ने खोली
અમદાવાદ, 22 ડિસેમ્બર 2024
અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. તેની પૂર્વ મેયર અમિત શાહ અને હાલના મેયર પ્રતિભાજૈન, જતિન પટેલ, ઉપ સભા પતિ દેવાંગભાઈ દાણી, ખડી સમિતિના અધ્યક્ષ ...
અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા
Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ
અમદાવાદ, 20 ડિસેમ્બર 2024
અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો...
ગુજરાત વાહન વ્યવહાર કચેરીમાં 5 હજાર દલાલો
5 thousand brokers in Gujarat Transport Office, गुजरात परिवहन कार्यालय में 5 हजार दलाल
13 ડિસેમ્બર 2024
અમદાવાદના સુભાષ પુલ પાસે આવેલી વાહન વ્યવહાર કટેરી બહાર દલાલો દ્વારા ગેરકાયદેસર રીતે વાહન પરવાના અપાવવાનો વિડીયો વાયરલ થયા બાદ દલાલો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના કચેરીના ...
GHCL સોડાએસ અને વીજમથક સામે બે વર્ષથી લડતાં કચ્છના ખેડૂતો
Kutch farmers have been fighting against soda ash and power plant for two years कच्छ के किसान GHCL सोडाएस और पावर प्लांट के खिलाफ दो साल से लड़ रहे हैं
અમદાવાદ, 5 ડિસેમ્બર 2024
ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) કંપનીએ માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડાએશનું કારખાનું નાખી રહી છે....
ગુજરાતમાં 4 વર્ષમાં માલ-સેવા વેરાની ચોરીના 13 હજાર ગુનામાં 52 હજાર કરો...
Why did the Modi government give loopholes in the tax law? गुजरात में 4 साल में वस्तु एवं सेवा कर चोरी के 13 हजार अपराधों में 52 हजार करोड़ की चोरी
શું જીએસટી નકામો પુરવાર થયો છે?
મોદી સરકારે વેરા કાયદામાં છીંડા કેમ રહેવા દીધ?
53 હજાર કરોડ પકડાયા પણ પરત ઓછા મેળવાયા, કોણ મલાઈ ખાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ડિસેમ્બર 2024
ગુજરાતમાં છેલ...
થાઈલેન્ડમાં દેહવ્યાપાર માટે જતાં ગુજરાતના 4 લાખ લોકો
ગુજરાતના તમામ મોટા શહેરોમાં 1 હજાર સ્પા થાઈ છોકરીઓની લપેટમાં
પોલીસ કર્મચારીઓના મકાનમાં 3 ગણા ઉંચા ભાડાથી સ્પાનો ગોરખધંધો
દેહવ્યાપાર માટે બજારો બનાવી લૂંટ અને આરોગ્ય બચાવો
અમદાવાદ, 4 ડિસેમ્બર 2024 ગુજરાતમાં સમૃદ્ધ બનેલા વર્ગમાં નવા પ્રકારની બદી આવી ગઈ છે. 1 લાખ 10 હજાર થઈ મુસાફરો ભારતમાં આવે છે. જે મોટા ભાગે શહેરી વિસ્તારોમાં જાય છે. આવનારઓ...
ગૌતમ અદાણી સામે 2 હજાર કરોડ રૂપિયાની લાંચનો આરોપ
Gautam Adani accused of Rs 2 thousand crore bribe गौतम अडानी पर 2 हजार करोड़ रुपये रिश्वत का आरोप
અમદાવાદ, 21 નવેમ્બર 2024
મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા રહેતાં પત્રકાર દક્ષેશ પરીખે સત્યડેને મોકલેલા અહેવામાં જણાવ્યું છે કે, અદાણી સામે 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાનો ચાર્જ જાહેર કર્યો છે. ભારતીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ, ગૌતમ અદાણી 10 જાન્યુઆરી, 20...
ગોડમધરના દીકરા કાંધલ જાડેજાની કહાણી
The story of Godmother's son Kandhal Jadeja બીબીસીના આભાર સાથે. गॉडमदर के बेटे कांधल जाडेजा की कहानी
23 એપ્રિલ 2022
ગોડમધર તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજા તથા અન્ય ગેંગ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારે પોરબંદરને વેપારમાં પાછળ ધકેલી દીધું છે. સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય છે. અદાલતે તેમને 18 માસની જેલની સજ...
ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓ
'Fake' officers in Gujarat! गुजरात में 'फर्जी' अधिकारी!
છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં નકલી અધિકારીઓ લોકોને છેતરી રહ્યા હતા. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે.
નકલી અધિકારી બન...
ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહઉદ્યોગ
Home industry of drug manufacturing in Gujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે....