Tuesday, January 27, 2026

મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો, વિશ્વ વિક્રમ

દક્ષિણ આફ્રિકાની 37 વર્ષીય ગોસિઅમે થમારા સિતોલે 10 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી 7 પુત્ર અને 3 પુત્રી છે ડરબન દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો છે. જો ડૉક્ટરો આ વાતની પુષ્ટિ કરશે તો આ વિશ્વ રેકોર્ડ બનશે. હજી એક મહિના પહેલા જ માલીની એક મહિલાએ મોરોક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાની મહિલા ગોસિઅમ...

કેરળથી મુંબઈ પહોંચ્યું ચોમાસું, ધોધમાર વરસાદજથી ઠેર-ઠેર પાણી ભરાયા, લો...

https://twitter.com/i/events/1402539275376226308 https://twitter.com/filmfare/status/1402584672886870022  મુંબઈ આ મહિનાની શરુઆતમાં કેરળમાં પ્રવેશેલું ચોમાસુ હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે. શહેરમાં ગઈકાલે આખી રાત પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં ચોમાસુ એક દિવસ વહેલું આવી પહોંચ્યું...

ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમા...

https://twitter.com/JitinPrasada/status/1402587790672490507 લખનઉ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ...

કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા

ગાંધીનગર, 3 જૂન 2021 ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે. ...

મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ

મહેન્દ્રસિંહ ટીકૈત, ભારતના ખેડૂત રાજકારણના પટેલ ગુજરાતમાં ગામના કે ખેડૂતોના નેતાને પટેલ કહેવાય છે. એમ ઉત્તર ભારતમાં ચૌધરી કહેવાય છે. ઉત્તર ભારતના ખેડૂતો દિલ્હીને ઘેરો ઘાલીને બેઠા છે. સરકારને હચમચાવી રહ્યાં છે. તેની લડાયકતા ઊભી કરનારા મહેન્દ્રસિંહ ટીકૈત હતા. તેઓ ખેડૂતોની લડાઈમાં સરકાર પાસે જતાં ન હતા. સરકારો તેમની પાસે આવતી હતી. કોંગ્રેસ સરકારોને...

Corona like disease in sheep and goats, no cure, vaccine remedy

કોરોના જેવો ઘેટા-બકરામાં બકરી પ્લેગ રોગ, કોઈ દવા ન હોવાશી રસી એકમાત્ર ઉપાય ગાંધીનગર, 19 મે 2021 કોરોના જેવા લક્ષણો ધરાવતો બકરી પ્લેગ ગુજરાતમાં જોવા મળે છે. બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાતા પીપીઆર (પેસ્ટ ડેસ પિટિટ્સ રુમિનન્ટ્સ) રોગને લીધે દર વર્ષે હજારો બકરા અને ઘેટા મૃત્યુ પામે છે. રસીકરણ એક માત્ર ઉપાય છે. જેની કોઈ દવા નથી. ગુજરાતમાં 18 લાખ ઘેટા ...

યસ બેંક 345 કરોડની મેગ્નમ સોલ્યુશન્સ કંપનીની મિલકતોની ઈ હરાજી આજે કરેશ...

અમદાવાદ, 15 મે 2021 ખાનગી ક્ષેત્રની બેંક યસ બેન્ક આજે 15 મેના રોજ ઇ-કોમર્સ કંપની મેગ્નમ સોલ્યુશન્સ લિ.ની સ્થિર સંપત્તિની હરાજી કરશે, જેથી તેનું 345 કરોડ રૂપિયાનું ઋણ વસૂલ થઈ શકે. આ હરાજી ઓનલાઈન કરવામાં આવશે. યસ બેંકે તેની ઇ-ઓક્શન નોટિસમાં કહ્યું છે કે તેણે 29 ઓગસ્ટ, 2020 ના રોજ મેગ્નમ સોલ્યુશન્સ લિમિટેડની ભૌતિક સંપત્તિનો કબજો લીધો હતો. 28 એપ્રિલ...

ગુજરાત સહિત ભારતની કોરોના ચિંતાજનક છે, 2020 કરતાં વધુ જોખમી : વિશ્વ આર...

15 મે 2021 વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેઓ ભારતની કોરોના પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને સમયસર તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રીઆસિયસે ચેતવણી આપી હતી કે આપણે આ રોગચાળાના બીજા વર્ષમાં છીએ અને તે પ્રથમ વર્ષ કરતા વ...

હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી

https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4 ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...
adani

કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ

નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા. માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન...

દેશનો વિકાસ કરનારી ઈન્ડસ્ટ્રિયલ બેંકની 50 હજાર કરોડની લોન સલવાઈ જતાં મ...

ગાંધીનગર, 7 મે 2021 દેશના આર્થિક વિકાસમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંકે મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ બેંકની રૂપિયા 50 હજાર કરોડની લોન મોદી સરકાર પરત લાવી શકતી ન હોવાથી દેશની મહત્વની બેંકને ફૂંકી મારવામાં આવી રહી છે. મોદીની આર્થિક અણઆવ઼ત માનવામાં આવી રહી છે. આ રીતે કૂલ આ વર્ષે પોણા બે લાખ કરોડની જનતાની મિલકતો મોદી ફૂંકી મારવાના છે. કેન્દ્ર સરક...

માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબ...

What were the incarnations of 25 animals with human-like faces, fish, goats, spiders, biblical monsters? 9 એપ્રિલ 2021 માણસ પહેલા પશુના અવતારમાં હતો. મત્સ્ય અને વરાહ અવતાર થઈ ગયા. ભારતમાં 3 ઘટના એવી છે કે માણસનું માથું કપાઈ જતાં તેના ઉપર બકરી અને હાથીના માથા બેસાડી દેવામાં આવતાં હતા. હવે જારનવરોમાં માણસના ચહેરા આવવા લાગ્યા છે. સ્પાઈટડર ...

મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય ...

Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business ગાંધીનગર, 9 એપ્રિલ 2021 એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તે...

કિરણ ખેરને મલ્ટીપલ માઇલોમા બ્લડ કેન્સર છે, બીજા પતિ અનુપમ

કિરણ ખેરને બ્લડ કેન્સર થયું, સારવાર ચાલુ છે. મુંબઈ 2 એપ્રિલ 2021 ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ, પીઢ અભિનેત્રી કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા, પ્લાઝ્મા સેલ્સનું કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સમાચારને 68 વર્ષીય અભિનેત્રીના પતિ અભિનેતા અનુપમ ખેર અને તેમના પુત્ર અભિનેતા સિકંદર ખેર દ્વારા ગુરુવારે એક ટ્વિટમાં શેર કરવામાં આવ્યા છે. ...

RSSના મોહન ભાગવત પછીના સ્થાને દત્તાત્રેય હોસબાલેની નિયુક્તિ

Appointment of Dattatreya Hosballe of RSS અમદાવાદ, 20 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) શનિવારે દત્તાત્રેય હોસબાલેને મુખ્ય સચિવ અથવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટ્યા છે. 65 વર્ષિય સુરેશ ભૈયાજી જોશીની જગ્યાએ તેઓ આવ્યા છે. સરસંઘચાલક પછી સરકાર્યાવાહ પોસ્ટને બીજા નંબરની પોસ્ટ માનવામાં આવે છે. આરએસએસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના આશરે 1,500 સ...