મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?
अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल?
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025
ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી.
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...
ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા
Fake marking scams for jobs abroad have increased in Gujarat गुजरात में विदेश में नौकरी के लिए फर्जी मार्किंग के घोटाले बढ़े हैं
અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું
અમદાવાદ, 01 જાન્યુઆરી 2025
ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવ...
1250 કરોડની લક્ષ્મી અને સરસ્વતી શિષ્યવૃત્તિમાં નમો નામે મિથ
Namo name, Lakshmi and Saraswati scholarships worth 1250 crores in myth नमो नाम, मिथक में 1250 करोड़ की लक्ष्मी और सरस्वती छात्रवृत्ति
અમદાવાદ, 19 ડિસેમ્બર 2024
સરકાર દ્વારા ધોરણ 9થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા ધોરણ 11 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના જૂન 2024થી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે શરૂ કરી હતી. મોટા ઉ...
રાજકોટમાં ભાજપના ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળા
राजकोट में बीजेपी नेता के तीन मंजिला अवैध स्कूल
5 ઓક્ટોબર 2024
રાજકોટમાં ભાજપના નેતા ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળાને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેને તોડી પાડવામાં આવી રહી નથી.
આ સાગઠીયા અને ભાજપના પૂર્વ નેતાઓની મંજૂરીથી થયું હતું. મવડી સ્થિત જયકિશન સ્કૂલને તોડી પાડવા માટે 16 મહિના પહેલા આદેશ આપવામાં આવ્યો હોવા છ...
પગથી 2200 ચિત્રો દોર્યાં
2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot
9 સપ્ટેમ્બર 2024
સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...
લુપ્ત થતી રોગન કલા હવે સલામત
लुप्तप्राय गुजरात की रोगान कला अब सुरक्षित है
દિલીપ પટેલ
07 સપ્ટેમ્બર 2024
આજ સુધી ભય હતો કે કાપડ પરની છાપકામ કળા રોગાન લુપ્ત થઈ જશે. પણ હવે એવું નથી. એક કુટુંબે 30 બીજા કલાકારોને તૈયાર કર્યા છે અને હવે બીજા કલાકારો પણ પોતાની રીતે આ કલા શીખી ગયા છે. જેમાં એક છે આશિષભાઈ કંસારા. હવે આ કલા લુપ્ત નહીં થાય.
કચ્છના નખત્રાણાના નિરોણા ગામમાં એક...
વજેસિંગ પારગી: માનવતાની આગ લગાવતાં કવિ
ગુજરાતના આદિવાસી કવિ વજેસિંહ પારગીનું 23 સપ્ટેમ્બર 2023ના રોજ અવસાન થયું. તેઓ હંમેશા ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ સાહિત્યિક વનવાસનો સામનો કરવા છતાં તેમણે આશા, જીવનની મુશ્કેલીઓ અને ભૂખ પર પ્રભાવશાળી કવિતાઓ લખી હતી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં લખનાર આ મહાન કવિને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ.
પ્રતિષ્ઠા પંડ્યા
તસવીરો...
અક્ષરોમાં વિખરાયેલું વજેસિંહ પારગીનું જીવન
23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ
લેખક - પ્રતિજ્ઞત પંડ્યા
ફોટો - ઉમેશ સોલંકી
તંત્રી ...
વડાલીના શૉન્તુની અનંત ગાથા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક યુવાન દલિત વ્યક્તિના સંઘર્ષથી પ્રેરિત, એક લેખકે તેની વાર્તા કહેવાનું નક્કી કર્યું
લેખક - ઉમેશ સોલંકી
ચિત્રાંકન - લાબાની જંગી
તંત્રી - પ્રક્ષથા પંડ્યા
શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબર...
લોકોની આર્થિક હાલત ખરાબ થતાં સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભળાવવ...
Financial condition worsened, students started getting education in govt schools of Surat लोगो की आर्थिक स्थिति खराब होने से, छात्रों को सूरत के सरकारी स्कूलों में प्रवेश
સુરત, 20 ઓગસ્ટ 2024
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે. ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સત...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકાએક સારી શાળાઓ કેમ બનાવી? નગ્ન સત્ય જાણ...
भूपेन्द्र पटेल ने अचानक क्यों बनाये अच्छे स्कूल? जानिए नंगा सच Why did Bhupendra Patel suddenly build good schools? Know the naked truth
2.30 લાખ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં ગયા, અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી વધુ 37 હજાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવ્યા છે
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ઓગસ્ટ 2024
ભૂપેન્દ્ર પટેલની ભાજપ રાજ્ય સરકારે ફરી ...
Who drinks milk worth Rs. 12k crores for children, in Gujarat?
બાળકોનું રૂ. 12 હજાર કરોડનું દૂધ કોણ પી જાય છે
પોષણ માટે વર્ષે 2500 કરોડનું ખર્ચ છતાં ગુજરાત ત્રીજા નંબરે
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
દૂધ, ભોજન અને ટેક હોમ રાશન હેઠળ ગુજરાત સરકાર દર વર્ષે રૂ. 2500 કરોડનું જંગી ખર્ચ કરે છે. છતાં પણ ગુજરાતના બાળકો કુપોષણમાં દેશમાં ત્રીજા નંબરે છે. ભયંકર સ્થિતિ બાળકોના આરોગ્યની ઊભી થઈ છે.
આદિજાતિ મહિલા અને બાળ...
ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ ગેરકાયદે
20 thousand tuition classes illegal in Gujarat गुजरात में 20 हजार ट्यूशन कक्षाएं अवैध
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે.
દિલ્હી ખાત...
100 ડ્રોન બનાવીને જગ જીત્યા જેવો ગુજરાત સરકારનો માહોલ
Gujarat government won the world by making 100 drones गुजरात सरकार ने 100 ड्रोन बनाकर दुनिया जीत ली
ગુજરાતમાં ડ્રોન બનાવતી હોય એવી એક પણ ખાનગી કંપની નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુલાઈ 2023
અમદાવાદના રાયપુરમાં આવેલી કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે. તેને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન દ્વારા ટાઈપ સર...
બાળકો શાળા છોડતાં નથી એવો દાવો મુખ્ય પ્રધાનનો ખોટો, આ રહી વાસ્તવિક્તા
Chief Minister's claim that children do not drop out of school is wrong, this is the reality मुख्यमंत्री का यह दावा कि बच्चे स्कूल नहीं छोड़ते, गलत है, यह हकीकत है
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2024
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોવાનો દાવો કરાય છે. પણ ખરેખર તો ગુજરાતમાં શિક્ષણની અધોગતી...