Wednesday, October 15, 2025

અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ

સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે સંકલન - દિલીપ પટેલ અમદાવાદ, 09 ઓક્ટોબર 2015 નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે. હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના ...

ગુજરાતના પ્રદૂષણનો 2010-11નો સીએજી અહેવાલ CAG

2021માં ગટર અને ઉદ્યોગોનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કરોડો ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી. 2011 ફેજ 2 માટે 2 હજાર કારોડ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા હતા.  શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનાં વિસ્તારોનાં ગટરનાં પાણીને સુએજ નેટવર્ક અને મેઈન લાઇન થકી એસટીપીમ...

અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર

Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓક્ટોબર 2025 અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...

ગુજરાતના 10 બીચ ગંદા-ગોબરા, 8 બીજને દરિયો ગરકાવ કરશે

10 beaches in Gujarat are dirty and filthy 700 કિ.મી. દરિયો લાંબો થતાં 8 બીજને દરિયો ગરકાવ કરી રહ્યો છે દિલીપ પટેલ અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025 ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સહેલાણીઓ માટે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ...

અદાણી હવાઈ મથકના 1465 વૃક્ષોનું પ્રત્યાર્પણ મફતમાં કરી આપ્યું

અમદાવાદમાં 10 વર્ષમાં 12 હજાર વૃક્ષોનું નિકંદન કાઢ્યું 1,465 trees at Adani Airport replanted for free अडानी एयरपोर्ट के 1465 पेड़ मुफ़्त में दोबारा लगाए गए રી પ્લાન્ટેશનનું રૂ. 4 કરોડનું મશીન પડી રહ્યું દિલીપ પટેલ અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025 અમદાવાદ શહેર ગરમ બની ગયું છે. તાપમાન ઓછું કરવાના કામ કાગળ પર છે. વર્ષો જુના વૃક્ષોને પરિયોજનાઓ માટે ...

કચ્છનું ધોરડો સોલાર વિલેજ

Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव 81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે અમદાવાદ 2025 યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસા...

ગુજરાતમાં 20 લાખ પક્ષીઓ

20 Lakh Birds in Gujarat गुजरात में 20 लाख पक्षी 2025 ગુજરાતમાં 18 થી 20 લાખની પક્ષી વસ્તી સાથે ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે. જયારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 22...

અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ

Corruption in Air Pollution in Ahmedabad ધૂળના કારણે અમદાવાદની પ્રદૂષિત હવા અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025 રૂ. 91 કરોડના પ્રોજેક્ટ્‌સની મંજૂરી અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવે છે. એર પોલ્યુશનમાં વધારો થવા માટે 36 % રોડ ડસ્ટ, 34 % ઘરેલુ વિવિધ ઉપયોગ , STP પ્લાન્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃત્તિ મુખ્ય કારણ છે. તે...

અમદાવાદમાં કચરા વ્યવસ્થાપન અને પ્રોસેસિંગમાં ક્રાંતિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેર માટે પહેલો કચરાથી ઉર્જા પ્લાન્ટ શરૂ કર્યો છે જેની ક્ષમતા દરરોજ 1000 મેટ્રિક ટન છે. કચરાથી ઉર્જા 15 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ કચરાથી ઉર્જા પ્લાન્ટે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રક્રિયા કરી છે. તેમાંથી 806.83 લાખ kWh વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે અને નાગરિકોના ઉપયોગ માટે ટોરેન્ટ પાવર...

વન બહાર ૧૧૪૩ ચોરસ કિલોમીટર વન આવરણનો વધારો

1143 sq km increase in forest area outside forest area वन क्षेत्र के बाहर वन क्षेत्र में 1143 वर्ग किलोमीटर की वृद्धि ૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ કર્યા હતા. મિયાવાકી પદ્ધતિથ...

મરીન નૅશનલ પાર્ક અને મરીન સેન્ક્ચ્યુરીમાં 498 ડૉલ્ફિન છે

Marine National Park and Marine Sanctuary has 498 dolphins, समुद्री राष्ट्रीय उद्यान और समुद्री अभयारण्य में 498 डॉल्फ़िन हैं ઑક્ટોબર 2024 ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારાને ‘ડૉલ્ફિનના ઘર’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ડૉલ્ફિનની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે. વનવિભાગે હાથ ધરેલી ડૉલ્ફિન ગણતરી 2024ના આંકડા ...

ભગવા ભાજપના રાજમાં ભગોરાનું 150 કરોડનું કૌભાંડ

Bhagora's 150 crore scam in saffron BJP rule भगवा भाजपा राज में भगोरा का 150 करोड़ का घोटाला અમદાવાદ, 15 જૂલાઈ 2025 ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથ...

કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન

રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું 17 જૂને વિશ્વ મગર દિવસ દિલીપ પટેલ અમદાવાદ, 17 જૂન 2025 સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે ...

દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે. શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1...