ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...
ગાંધીનગર, 6 એપ્રિલ 2023
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે.
જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...
માર્ચ મહિનામાં વરસાદ કેમ પડી રહ્યો છે ? 1 કરોડ ટન ઘઉંને નુકસાન થઈ શકે
Why is it raining in the month of March? 1 crore tonnes of wheat may be damaged
31 જાન્યુઆરી, 2023
ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની મોસમ લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી અને તે હજુ પણ ચાલુ છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં ગરમી વધવાની શરૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે ગરમીમાં બેફામ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ માર્ચ મહિનામાં પડેલા વરસાદે...
એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...
નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે
સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો
સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા
વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...
ગ્લોબલ વોર્મિંગ: કારણો અને ઉપાયો
ડૉ. રમા મહેતા
30 જાન્યુઆરી 2016
ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે કે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં દુષ્કાળ વધશે, પૂરની ઘટનાઓ વધશે અને હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે.
ગ્લોબલ વોર્મિંગ શું છે?
સાદા શબ્દોમાં કહીએ તો, ગ્લોબલ વોર્મિંગનો અર્થ થાય છે 'પૃથ્વીના તાપમાનમાં વધારો અને ...
ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...
જૂનાગઢ, 19 માર્ચ 2022
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે.
કુદરતી ખેતી
અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...
વાયુ પર કામ કરતી વનઔષધિઓ
વાયુ પર કામ કરતી વનઔષધિઓ
#બલા/ખરેટી
ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે.
તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વ...
કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...
દિલીપ પટેલ
09 માર્ચ 2023, અમદાવાદ
ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે.
આથી ગ્રામજનોને આર્થિકની સાથે...
કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થય...
ગુજરાતમાં 10 સરકાર બદલાઈ ગઈ છતાં કલ્પસર યોજના સાકાર ના થઈ શકી.
કલ્પસર ડેમનું કામ 20 વર્ષનો સમય લાગે.
90 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો છે
કલ્પસર યોજના ત્રણ દાયકા પહેલાંથી છે.
25 સર્વે થયા છે, ત્યાં જ 500 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે!
કલ્પસર યોજના કેવી રીતે અમલમાં આવી?
ઉત્તર પ્રદેશના શેરડીના ખેતરો હવે કાર ચલાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ રહ્યાં...
ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સુગર મિલોને રાજકારણીઓ અને પક્ષો તરફથી ઘણું દાન મળે છે. રાજકીય પક્ષના સુગર મિલના માલિકો તેમને દાન આપે છે.
દેશના લગભગ 12 રાજ્યોમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. સરકાર અને સુગર મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે. પક્ષ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ નેતાઓ અને મિલ માલિકો...
ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
Another project to bring cheetah to India has been implemented during the time of Narendra Modi. But the way Modi brought a Cheetah to Gujarat in 2009 and died without breeding, will the same happen in Kuno?
સિલ્ક સિટી સુરત અને ભારતમાં સિલ્કનો ધંધો
અમદાવાદ, ઓગષ્ટ 2022
https://allgujaratnews.in/gj/gujarat-farmers-earning-heavily-in-silk-farming-surat-silk-city-hindi-gujarati-news/
દિલીપ પટેલ
સિલ્ક માર્કનો ઉદ્દેશ સિલ્કના સામાન્ય પ્રમોશન અને ભારતીય સિલ્કની દેશ-વિદેશમાં બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના ...
’પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ કહેનારા કલેક્ટરે પ્રકૃત્તિનો ક...
દિલીપ પટેલ
ગાંધીનગર, 13 ઓગષ્ટ 2022
ખેડા જિલ્લા 60માં કલેકટર કે. એલ. બચાણીએ 'પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ' સૂત્ર આપ્યું હતું. ગુજરાતના ફક્ત 11% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરે ચિંતા દર્શાવી હતી. ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સહઅસ્તિત્વ માટે ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. "એક બાળ એક વૃક્ષ”, "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" જેવા સૂત્રો અપાયા છે.
ગ્રામ...
ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર ...
ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार
Drone spraying nano urea, 5 lakh laborers will unemployed
ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા ખર્ચ બચશે, 5 લાખ મજૂરો બેકાર થશે
ગાંધીનગર, 7 ઓગસ્ટ 2022
ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાના પ્રથમ વખત છંટકાવ ગુજરાત આખામાં શરૂ કરાયો છે. 20 મીનીટમા...
હવે ઇલેક્ટ્રિક કારમાં તમારી પ્રેટ્રોલ કારને બદલી અપાશે
23 જુલાઈ 2021
વેદાંત ગ્રુપની કંપની ઇએસએલ સ્ટીલ લિમિટેડે સામાન્ય પેટ્રોલ અને ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક કારમાં ફેરવવાની શરૂઆત કરી છે. 2025 સુધીમાં તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલવા માંગે છે. બોકારોમાં તેના કર્મચારીઓના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે. બસોને ઇલેક્ટ્રિક બસોમાં પણ ફેરવશે.
વાર્ષિક 430 ટન કાર્બન...
ગુજરાતના 15 આપત્તિગ્રસ્ત જિલ્લામાં આપદામિત્ર તાલિમ
આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય છે. 'આપદામિત્ર' કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના 15 જિલ્લા આપત્તગ્રસ્ત છે. દરેક જિલ્લામાં સરેરાશ 285 લોકોને આપદામિત્ર હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. 4200 લોકો છે.
નર્મદાના કેવડિયા ખાત...