Thursday, November 21, 2024
adani

ગૌતમ અદાણી સામે 2 હજાર કરોડ રૂપિયાની લાંચનો આરોપ

Gautam Adani accused of Rs 2 thousand crore bribe गौतम अडानी पर 2 हजार करोड़ रुपये रिश्वत का आरोप અમદાવાદ, 21 નવેમ્બર 2024 મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા રહેતાં પત્રકાર દક્ષેશ પરીખે સત્યડેને મોકલેલા અહેવામાં જણાવ્યું છે કે, અદાણી સામે 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાનો ચાર્જ જાહેર કર્યો છે. ભારતીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ, ગૌતમ અદાણી 10 જાન્યુઆરી, 20...

પોરબંદરના બરડામાં સિંહ સફારી પાર્ક શરૂ

पोरबंदर के बरदा में लायन सफारी पार्क का शुभारंभ Lion Safari Park launched in Porbandar's Barda ગુજરાતમાં ચાર સિંહ સફારી પાર્ક થયા, બીજા 8 બનાવવા દરખાસ્ત બરડાના સફારી પાર્કમાં સિંહોના મોત કેમ થઈ જાય છે દિલીપ પટેલ અમદાવાદ, 29 ઓક્ટોબર 2024 બરડા જંગલ સિંહ સફારીમાં હવે સિંહ જોવા મળે છે. ગુજરાતનું ચોથું સિંહ સફારી પાર્ક 17 ઓક્ટોબર 2024થી શરૂ થ...

ખેતરના શેરડી અને મકાઈમાંથી બોટલ બનાવી

Bottles made from farm sugarcane and corn खेत के गन्ने और मक्के से बनी बोतलें અમદાવાદ, 25 ઓક્ટોબર 2024 શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે. ગુજરાતમાં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન...

ગુજરાતના દુમાડ ગામને દલિત યુવતી કલ્પનાએ સુધારી આપ્યું, રાજકારણીઓ ન સુધ...

Dalit girl Kalpana reformed Dumad village of Gujarat, leaders did not reform दलित लड़की कल्पना ने गुजरात के डुमाड गांव को सुधारा, नेताओं नहीं सुधरे વડોદરા, 25 ઓક્ટોબર 2024 વડોદરાના દુમાડ ગામમાં 24 વર્ષીય યુવતી કલ્પના ચૌહાણ ગામની સરપંચ છે. સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી હતી ત્યારે 22 વર્ષની ઉંમરે સરપંચ બની હતી. ત્યારે તે ગુજરાતની...

10 વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર 14 ટકા સફળતા મળી?

Only 14 percent success in 10 Vibrant Gujarat? 10 वाइब्रेंट गुजरात में सिर्फ 14 फीसदी सफलता? 10 વાઈબ્રન્ટ ગુજરાતમાં 103 લાખ કરોડના 2 લાખ ઉદ્યોગોના કરારો, તો સરકાર શું છુપાવે છે 2002 પહેલાં વિકાસ થતો હતો, વાયબ્રન્ટ પછી જીડીપી ઘટી ગયો 10 ઉદ્યોગ રોકાણ સંમેલનમાં શું થયું, જાણો તમામ વિગતો સરકાર કેમ રોકાણની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું અમદા...

લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન

Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा! દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓક્ટોબર 2024 લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...

અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા

Bhavai's thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓક્ટોબર 2024 2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હ...

અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...

Why Gujarat does not have its own political party?  गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?  દિલીપ પટેલ અમદાવાદ, 12-09-2024 શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...

ગુજરાતના મુખ્ય પ્રધાનો

ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat જીવરાજ મહેતા જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...

ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન

Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन દિલીપ પટેલ અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024 1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસ...

ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ

દિલીપ પટેલ અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024 રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...

પગથી 2200 ચિત્રો દોર્યાં

2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot 9 સપ્ટેમ્બર 2024 સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...

મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા

Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता 8 સપ્ટેમ્બર 2024 ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...

ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर 8 સપ્ટેમ્બર 2024 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે. 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...

દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી

2024 પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી. સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15...