અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ
Controversy over Ahmedabad, Ashaval and Karnavati
દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...
અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો
ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર
ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું.
ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી.
એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...
ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર
ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...
ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું
Gopi Malik captured Surat and Shivaji destroyed it
12 માર્ચ 2020
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.
ઈ.સ....
5 હજાર વર્ષની ટેકનોલોજીથી 450 વર્ષથી પાણીના સંગ્રહનો ગુજરાતનો પાઠ
Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक
જયદીપ વસંતની વિગતો
બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર
6 સપ્ટેમ્બર 2024
કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે.
ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભ...
ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી
અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024
બીબીસી ગુજરાતીના આખાભાર સાથે
ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...
શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા
Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया
ડૉ. જય નારાયણ વ્યાસ
આભાર બીબીસી ગુજરાતી
22 જુલાઈ 2020
હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...
પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય
The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य
18 જુલાઈ 2020
14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા.
એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી.
પાકિસ...
ત્રિભુવનદાસ કે. ગજ્જર: ગુજરાતી રસાયણશાસ્ત્રી
Tribhuvandas K. Gajjar: Gujarati alchemist
5 ફેબ્રુઆરી 2023
બીબીસી ગુજરાતી
રસાયણશાસ્ત્રમાં પારંગત ત્રિભુવનદાસ ગજ્જર મુંબઈમાં આધુનિક ‘ટેકનો કેમિકલ લૅબોરેટરી’થી માંડીને વડોદરામાં કલા ભવન (ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના દ્વારા કેવળ પુસ્તકીયા નહીં, પણ વ્યવહારુ જ્ઞાનનું પ્રતિક બની રહ્યા. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર ગજ્જ...
સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...
Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया।
4 સપ્ટેમ્બર 2024
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.”
દેવેન...
લુપ્ત થતી રોગન કલા હવે સલામત
लुप्तप्राय गुजरात की रोगान कला अब सुरक्षित है
દિલીપ પટેલ
07 સપ્ટેમ્બર 2024
આજ સુધી ભય હતો કે કાપડ પરની છાપકામ કળા રોગાન લુપ્ત થઈ જશે. પણ હવે એવું નથી. એક કુટુંબે 30 બીજા કલાકારોને તૈયાર કર્યા છે અને હવે બીજા કલાકારો પણ પોતાની રીતે આ કલા શીખી ગયા છે. જેમાં એક છે આશિષભાઈ કંસારા. હવે આ કલા લુપ્ત નહીં થાય.
કચ્છના નખત્રાણાના નિરોણા ગામમાં એક...
આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ
રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...
ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024
ગુજરાતમાં દૂધનો ધંધો કરતાં પશુપાલક ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી છે, 2001-02 અને 2018-19 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 147 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં 300 થી વધુ કંપનીઓ દૂધનો વેપાર કરે છે, ગુજરાતમાં આજ સુધી માત્ર એક જ કંપની, અમૂલ, મોટા ભાગનું દૂધ ખરીદતી હતી. પણ 2001થી ભાજપે તેના પર સંપુર્ણ કબજો જમાવી લીધો...
સુરતના ઓડિયા મજૂરોના ઓરડા જેલથી બદતર
31 જુલાઈ 2019
રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: છાયા દેવ
ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન
ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે.
ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મ...
સુરતમાં આધુનિક ગુલામી
રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: આનંદ સિંહા
7 ઓગસ્ટ 2019
ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે.
ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે.
2 ર...