Tuesday, June 30, 2026

ગુજરાતના લોકો ભાજપને મત અને પૈસા બન્ને કેમ આપી રહ્યાં છે

દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબોભરીને દાન કેમ આપે છે? गुजरात के लोग भाजपा को वोट और पैसा दोनों क्यों दे रहे हैं? Why Are People in Gujarat Giving Both Votes and Money to the BJP? 8 એપ્રિલ 2025 1 વર્ષમાં રાજકીય પક્ષોને દિલ્હીના ઉદ્યોગોએ 405 કરોડ રૂપિયાના દાનમાં આપ્યા હતા. ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ મુંબઈ, મદ્રાસ, કલકત્તા કરત...

જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન શોધતાં ગુજરાતના ...

Gujarat scientist Dr. Madhukant Patel in search of a device that gives a complete report on the elements and organisms present in the soil અમદાવાદ, 7 એપ્રિલ 2025 જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન ગુજરાતના વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે શોધી કાઢ્યું છે. 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે AI આધા...

કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ

Dogs are biting Modi's Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ અમદાવાદ, 5 એપ્રિલ 2025 ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું ક...

શક્કરિયાના ઉત્પાદનમાં ગુજરાત પછાત

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના જાલીયા ગામના ખેડૂતો શક્કરિયા – સ્વિટ પોટેટો - ખરા અર્થમાં મીઠા પકવે છે. હેક્ટરે 15 ટન પેદા કરે છે. પણ તેની મીઠાશ એટલી હોય છે કે તેનું શ્રેષ્ઠ ઉંધીયું બને છે. ભાવ સારા મળે છે. રેસા વગરના અને સ્વાદમાં મીઠા છે કારણ કે અહીં 10 વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરાતો નથી. સજીવ જમીન, અળસિયા, છાણના ખાતર ભરપુર ઉપયોગ કરે છે. પ...

ઉનાળાની ગરમી સામે કચ્છી મકાનો “ભૂંગા” શ્રેષ્ઠ

Bhunga Houses of Kutch: The Best Defense Against Heat कच्छ के घर "भूंगा" गर्मी से बचने के लिए सबसे अच्छे हैं 23 માર્ચ 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને આદિવાસી પટ્ટામાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છના દૂરના લોકોને ગરમીની પરવા નથી. તેઓ કચ્છી મકાન ભૂંગામાં સલામત છે. વાતાવરણ સામે ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બન...

મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો

અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે  નીચે લીંક આપી છે. કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક 22 માર્ચ 2025 ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...

ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈન...

અમદાવાદ, 18 માર્ચ 2025 ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ - 4માં મકાનો તોડી પડાયા હતા. 8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં...

ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ

Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट 12 માર્ચ 2025 ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...

ગુજરાતના 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, 23 લાખ બેકાર

Longest Recession in the Diamond Industry in 50 Years in Gujarat, 23 Lakh Workers Jobless गुजरात में हीरा उद्योग में 50 वर्षों में सबसे लंबी मंदी, 23 लाख श्रमिक बेरोजगार 12 માર્ચ 2025 ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે. ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી ...

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્...

मोरबी जिला पंचायत की सामान्य सभा में हंगामा, विपक्ष के सवालों से शासक पक्ष घिरा Morbi District Panchayat 10 માર્ચ 2025 ગુજરાતના મોરબી જિલ્લા પંચાયતની સામાન સભામાં વિપક્ષના પ્રશ્નોથી શાસક પક્ષ ઘેરાયું. ગૌચરની જમીન અને સેફ્ટીના બાબતે વિપક્ષે જવાબ માંગ્યો હતો. પરંતું તેની માહિતી જિલ્લા પંચાયત પાસે જ નથી તેવું જાણવામાં આવ્યું. ગૌચરની જમીન કેટલી ...

મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી

સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે? દિલીપ પટેલ અમદાવાદ, 4 માર્ચ 2025 ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે. પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીનुं ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીની વર્ષે સરેરાશ 25 મુલાકાત નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું વિદેશમાં મહેમાન પાછળ જંગી ખર્ચ મોદીના સૂત્રો બોલાવવા પાછળ દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે એક સભા કે એક દિવસ પાછલનું ખર્ચ રૂ. 10 કરોડ રહેતું હતું હવે તે વધીને એક દિવસનું ખર્...

મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા

ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...

ગુજરાતમાં 3 વર્ષોમાં 9 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Drugs worth Rs 9,000 crore seized in Gujarat in three years गुजरात में तीन साल में 9,000 करोड़ रुपये की ड्रग्स जब्त જુન 2024 અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણીવાર ડ્રગ્સ(માદક પદાર્થો) પકડાયું છે. ગુજરાતની દરેક શહેરની પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, છેલ્લા થોડા વર્ષોથી પોલીસ...

કચ્છ અને સૌરાષ્ટ્રમાં જાન્યુઆરીમાં સૌથી વધારે ભૂકંપ આવી રહ્યાં છે

Kutch and Saurashtra experience the most earthquakes in January जनवरी में कच्छ और सौराष्ट्र में सबसे अधिक भूकंप आते हैं। અમદાવાદ, 30 જાન્યુઆરી 2025 કચ્છ,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને હચમચાવી નાંખનાર કચ્છના મહાભયાનક ભૂકંપને હજુ ત્રણ દિવસ પહેલા જ ૨૪ વર્ષ પૂરા થયા છે. ભૂકંપ અને જાન્યુઆરી વચ્ચે શું સંબંધ છે? જાન્યુઆરીમાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહી...