Tuesday, August 11, 2026

રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...

ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...

સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ મુંદરા પોર્ટ અને ગ...

કચ્છમાં ફરવા આવેલાં સુપ્રીમ કૉર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સફેદ રણ અને અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી ગૃપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ ગોગોઈ સાથે જોડાઈ મુંદરા પોર્ટ અને પાવર પ્લાન્ટ સોલાર પ્લાન્ટ જેવા અન્ય ઉપક્રમો અંગે માહિતી આપી મુલાકાત કરાવી હતી. તો, સાંજે તેમણે ધોરડો સફેદ રણની સહેલગાહ કરી હતી. ગોગોઈએ તેમના ધર્મપત્ની સાથે ઊંટગાડીમા...

પક્ષપલટુઓ હવે ભાજપને નડે છે, ઓરમાયા બની ગયા

ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી. મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, ...

રૂપાણીએ ન સાંભળ્યું તેથી ભાજપના સાંસદો મોદી પાસે ફરિયાદ કરી

ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે. ...

બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્‌સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે. આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...

ગુજરાતના દરિયામાં નવી જાતની માછલી શોધાઈ

સ્કેમ્બર ઇંડિકસ (ભારતીય ચબ મેકરેલ) ના મેકરેલની નવી પ્રજાતિ ગુજરાતના દરિયાકાંઠેથી મળી આવી હતી અને પાછળથી તે ભારતના પશ્ચિમ કાંઠે કન્યાકુમારી સુધી જોવા મળી હતી. મુખ્યત્વે રિંગ સીન અને ટ્રોલ અને નolલ્સની આસપાસ સંચાલિત હૂક અને લાઇનોમાં નાની માત્રામાં આંચ લેવામાં આવે છે. જુલાઇ, 2016 થી, આ પ્રજાતિના કિશોરોના જૂથ કેરળના દરિયાકાંઠે જોવા મળી રહ્યા છે, ...

ગુજરાતના શહેરો મોટા થઈ રહ્યાં છે

રાજ્યના શહેરના વિકાસ માટે ૨૦૨૦ના વર્ષના પ્રથમ બે માસમાં ૮ ટીપી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં સતત ૧૦૦-૧૦૦ નગર રચના યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. 2020માં ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરી છે. જેમાં અમદાવાદની ૦૨ ડ્રાફ્ટ તથા ૦૨ ફાયનલ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની કુલ ૩ પ્રિલિમીનરી - વિજાપુર ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજુરી આપી છે. ૨૦૨૦ના પ...

સાંસ્કૃતિક, પ્રવાસન કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગુજરાતમાં આવેલા હડપ્પા સંસ્...

ગાંધીનગર, 12-02-2020 સાંસ્કૃતિક પ્રવાસન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સિંધુ સરસ્વતી સભ્યતાનું સાંસ્કૃતિક કેન્દ્ર લોથલની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે આ વર્ષના બજેટ 2020માં લોથલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. લોથલની મુલાકાતે આવેલા મંત્રી પ્રહલાદસિંહ પટેલે લોથલના સ...

કલમી ટામેટાની ખેતીનો સૂર્યોદય ખેડૂતોનું જીવન બદની નાંખશે

એક વ્યક્તિ એક દિવસમાં 5 થી 6 હજાર છોડની કલમ કરી શકે ટમેટા સિવાય આ તકનીકને કેપ્સિકમ કે કાકડી પર પણ અસરકારક ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 શાકભાજીમાં હંમેશા નવી તકનીક સફળતા અપાવે છે. તેમાં ટામેટા ઉત્પાદકો વધુ ઉપજ પ્રાપ્ત કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટામેટાં પાકમાં હવે નવી તકનીકનો વિકાસ થઈ રહ્યો છે. કલમ બનાવવાની જુદી પદ્ધતિ છે. જં...

રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી...

ભારતના રાજ્યોના પ્રવાસન પ્રધાનો કચ્છમાં

માંડવી બીચ ખાતે ‘ટેન્ટ સિટી’ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના પ્રવાસન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ‘ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ’ છે. ૧૩ ફ...

રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે રશિયા પૈસા આપશે

ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન-પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ફાઇનાન્સ માટે રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવશે ડિઝાઇન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવા ખાતરી આપી ગુજરાત સરકારની જી-રાઇડ અને રશિયન રેલવેઝ પ્રોજેકટ પર કામ કરશે ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે ગાંધીનગર, 13 ફેબ્ર...

કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...

કેજરીવાલનું હવેનું પહેલું લક્ષ્ય ગુજરાત, માર્ચમાં અમદાવાદમાં સભા કરી દ...

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધ...