આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ
(દિલીપ પટેલ, અમદાવાદ)
200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે.
આસામ સરકાર દ્વારા ગુજ...
ગુજરાતના વહીવટી તંત્રમાં ૨૫૩૧ કર્મચારી જોડાયા
બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી ૨૫૩૧ કર્મચારીઓ વહીવટી તંત્રમાં ઉમેરાયા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે જણાવ્યું હતું કે, બિન સ...
ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે
(દિલીપ પટેલ, ગાંધીનગર)
ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે.
1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...
વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી
દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022
અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 2017 કરતાં 8% ઓછું મતદાન
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના મતદાનના વલણ પર નજર કરીએ તો ગત ચૂંટણી કરતાં આ વખતે લગભગ આઠ ટકા મતદાન ઘટ્યું છે. 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 70.75 ટકા મતદાન થયું હતું. આ રીતે, છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાનની ટકાવારી ઘટી છે, જેના કારણે રાજકીય પક્ષોનો માર વધી ગયો છે. આ વખતે ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ સમાચારો
dd news 1500 - ચૂંટણી પહેલા અને ચૂંટણી સુધીના સામાચારો
01-08-2022થી 29-11 - 2022
નર્મદા જિલ્લાના કનેક્ટીવીટી વિનાના ગામોને વાયરલેસ સેટના માધ્યમથી જોડાશે
29-11 | 8:36
'ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા'એ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે કર્યા MOU
29-11 | 6:03
અમિત શાહ આજે દાહોદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં ચૂંટણી સભા યોજશ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર 1 લાખ શબ્દો
game of ગુજરાત
સમાચારોની હેડલાઈન છે. તેની કોપી કરી નેટ પર સર્ચ કરવાથી મૂશ સમાચારો જોઈ શકાશે.
એક્સક્લૂસિવ7 ટર્મથી નોટઆઉટ છે ‘ભા’: વેપારી પાસે સમાજે માગ્યો દીકરો ને બની ગયા રાજકારણના ખેલાડી, પબુભાએ ગુમાવ્યો હતો જુવાનજોધ પુત્ર
, કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા: BJP સમર્થકે કહ્યું, ગોધરામાં મુસ્લિમ ઊભો રાખ્યો હોત તો ગુજરાતી ગણીને જીતાડી દઉં, સરકાર ભ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર, 900 સમાચાર
ગુજરાત સમાચાર - આ વેબપેઈઝ પર વિષય સર્ચ કરી શકશો. હેડીંગ છે તેની કોપી કરીને નેટ પર સર્ચ કરતાં મૂળ આખો અહેવાલ શોધી શકશો.
"અમે તો ગરીબ છીએ, અમારી તો કોઇ ચા પણ નથી પીતુ": મલ્લિકાર્જુન ખડગેનો મોદી પર પ્રહાર
Gujarat Election: BJP નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
મધ્ય ગુજરાતની વિધાનસભાની 34 બેઠક ઉપર 17 મહિલાઓ ચૂંટણી જંગમાં
સુરતમાં ચુંટણી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર, 1 હજાર મથાળા
GSTV - સમાચારની લાઈન કોપી કરીને નેટ પર સર્ચ કરતાં મૂળ સમાચાર મળશે.
આ વેબસાઈટ પર વિષય સર્ચ કરીને સંશોધન કરી શકો છો.
ગોંડલ- રીબડા જુથ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો! ગોંડલમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટોબંદોબસ્ત આપવા પોલીસને ચૂંટણીપંચનો નિર્દેશ
સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી...
મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...
મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી
બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...
2 લાખ કરોડના ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2022
હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2022
ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ...
ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો
દિલીપ પટેલ
અમદાવાદ, 7 ઓક્ટોબર 2022
દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...
જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022
જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...
ગુજરાતી
English









