BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સ...
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો. https://youtu.be/gFMydq47Hhg ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા ...
કામંધધો ન હોવાથી સંસદ સભ્યના નામે પૈસા પડાવતા બે લોકો ઝડપાયા
દમણ દીવના સાંસદના નામે કંપનીઓમાં ફોન કરીને ભંડારા અને મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવતા અમદાવાદના બે ભેજાબાજ ઠગની દમણ પોલીસે ધરપકડ કરી લીધી છે. કચીગામ સહિત અનેક કંપનીઓમાંથી આ શખ્શોએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા. દમણના કચીગામમાં રહેતા અને દમણ દીવના સાંસદ લાલુભાઇ પટેલના નામે કચીગામ સહિત અન્ય વિસ્તારમાં આવેલી કંપનીઓમાં ફોન કરીને મંદિર તથા ભંડારા માટે દા...
દરેક ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’
ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે... આવા સમયે જેનો રસ્તો બ...
ભારતમાં કેળાનું સૌથી વધું ઉત્પાદન કરતું ગુજરાતનું પાણેથા ગામ
ગાંધીનગર, 1 નવેમ્બર 2020 APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાં...
સરકાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદો
સરકાર કરાર આધારિત ખેતી માટે કાયદો બનાવ્યો છે. તેનો ગુજરાતમાં બહું વિરોધ થયો નથી. કેટલાંક ખેડૂત આગેવાનોએ વિરોધ કરવા ખાતર વિરોધ કર્યો છે. જેમાં ખેડૂતો સામેલ થયા નથી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રતિનિધિ મંડળે ગુજરાતના રાજ્યપાલને 28 સપ્ટેમ્બર 2020એ આવેદનપત્ર આપ્યું હતું. 2 ઓક્ટોબરે દરેક જિલ્લા તાલુકાએ આવેદન...
4 કરોડ દાડમના વૃક્ષોના પ્રેરણાસ્ત્રોત ગેનાભાઈની ખેતી મુશ્કેલીમાં આવી પ...
ગાંધીનગર, 31 ઓગસ્ટ 2020 4 કરોડ દાડમના વૃક્ષોના પ્રણેતા એવા ગેનાભાઈની દાડમની ખેતી બે વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ 4 ટન દાડમ પાકશે. વધું વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. બનાસકાંઠા જિલ્લમાં માંડ 40 ટકા પાક થશે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટરમાં દાડમ છે. બનાસકાંઠા જિલ્લામાં 6,800 હેક્...
સરકારી ‘અમલદાર’, કેમ આટલો બધો ‘માલદાર’?
ચાલુ અઠવાડિયામાં જ દરેકને વિચારતા કરી મૂકે એવા એક સનસનીખેજ સમાચાર જાણવા મળ્યા. પાટણના ધારાસભ્યએ એક કર્મચારી પર આક્ષેપ કરતાં નિવેદન કર્યું કે, “ગાંધીનગરનો એક નાયબ મામલતદાર બે હજાર કરોડની સંપતિનો માલિક છે અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને અધધધ કાળું નાણું એકઠું કર્યું છે. બિનખેડૂત હોવા છ્ત્તા ભ્રષ્ટાચાર કરીને પોતાની ધર્મપત્નીના નામે કરોડો રૂપિયાની જ...
કેશુભાઈ પટેલને અંતિમ વિદાય આપતા વિજય રૂપાણી અને નીતિન પટેલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. https://twitter.com/vijayrupa...
હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે
પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો, અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...
નીતિન પટેલ પર ચંપલ ફેંકનાર અને પત્ની ભાજપના કાર્યકર્તા
ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મતદારોને રીઝવવા અલગ-અલગ જગ્યા પર સભાને સંબોધી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અક્ષય પટેલના પ્રચાર અર્થે ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...
વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
અમદાવાદ, રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે. શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દ...
ACBએ અંકલેશ્વર GIDCના અધિકારીને રૂ.2.25 લાખની રોકડ સાથે ઝડપ્યા
દિવાળી પહેલા જ ભ્રષ્ટ બાબુઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર GIDCના અધિકારી રૂપિયા 2.25 લાખની રોકડ રકમ સાથે ACBના હાથે ઝડપાયા ગયા છે. અંકલેશ્વર GIDCના વર્ગ-2 ઓફિસર પંકજ શેઠ સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઇ ગયા છે. ACBએ બાતમીને આધારે ઓફિસમાં જ આ ચેકિંગ હાથ ધર્યું હતુ. ACBએ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગમાં તેમની પાસેથી રોકડ રકમ ઝડપી લીધી છે. ...
સી પ્લેના ભાડામાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, જાણો નવું ભાડું
ગુજરાત સરકારના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબ...
ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ચાર જ દિવસમાં ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવ...
વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ. હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ ...

English













