દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ
દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ
રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું
22, જુલાઈ 2020
રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ...
કૃષિ કાયદામાં ભાજપના અહંકાર, ડરની રાજનિતીનો પરાજય છે – અર્જુન
તા ૧૯/૧૧/૨૦૨૧
આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
તાનાશાહી સરકારનું અભિમાન તોડવા બદલ દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે કૃષિ કાયદાઓ પરત ખેચવા મજબુર થવુ પડ્યુ છે, દેશને બચાવવો હશે તો આ ડર બનાવી રાખવો પડશે - શ્રી અર્જુનભાઈ મોઢવ...
દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ
દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ...
પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.
છોટાઉદેપુરમાં હેરોઈન બનાવવા ગાંજાનું ખેતર પકડાયું
12-11-2021
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. કસરવાવ ગામેથી અંકલેશ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી ગાંજાના 275 નંગ છોડ, વજન 262 કિલો, કિંમત 26 લાખ છે.
થોડા દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા ઝોઝ વિસ્તારના મીઠીબોર ગામેથી 71 લાખનો ગાંજો ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.
ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...
Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021
ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...
પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...
10% increase in milk by giving minerals and vitamins to animals
દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે
ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020
જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...
ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા
ગાંધીનગર, 31 જૂલાઈ 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી.
સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...
ગુજરાતમાં 4000થી વધુ પાણીપુરીના ફેરીયા ખરાબ પાણી અને ભરાબ ચણા-બટાકા વા...
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે ઝાડા ઊલટી અને તાવ જેવા રોગોમાં વધારો થયો છે. તો બીજી તરફ લોકોને વધારે હેલ્ધી ખોરાક ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છે. લોકોમાં પાણીપુરી ખાવાનો ક્રેઝ ખૂબ જ વધારે છે. જો તમે આ સમયે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણીપુરી ખાતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિ...
12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં
https://www.facebook.com/watch/?v=221695332331172
ગાંધીનગર, 29 જૂન 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવ...
મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી
Fraud with Gujarat farmers in the name of saffron cultivation
Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal
કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો
ગાંધીનગર, 20 જૂલાઈ 2021
કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...
રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...
By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...
મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...
Modi's world class GIFT City project failed and private people were allowed to build houses
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતું પણ નર્મદા બંધની નિષ્ફળતાએ પાણી ફેર...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતુ, પણ સરકારે નર્મદા યોજના સાવ નિષ્ફળ બનાવી
ગાંધીનગર, 29 જૂલાઈ 2021
ગુજરાતને ભાજપનું રોલ મોડેલ સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટો કોઈ યોજના હોય તો તે નર્મદા બંધની નહેરો અને ખંભાતના અખાતમાં કલ્પસર યોજના છે. આ બન્ને યોજના માટે છેલ્લાં 26 વર્ષથી ભાજપના શાસનમાં કામ ચાલી રહ્યું છે. કલ્પસર યોજના મોદી...
વર્ડકપ અપાવનાર 3 ખેલાડીઓ ગુજરાતમાં તગારા ઉપાડવાની કાળી મજૂરી કરે છે
https://twitter.com/arjunmodhwadia/status/1419613424183435278?s=20
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે.
આ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે ...
ભાજપના નેતાઓની દારુ-જુગારની 150 કથા વાંચો – પૂર્વ મહામંત્રી ધીરે...
Ketan, son of Gujarat BJP executive member and former general secretary Dhiren Prajapati, was caught gambling
મોડાસા, 26 જૂલાઈ, 2021
દારૂ અને જુગાક કે સટ્ટો સાથે ચાલતો હોય છે.
અરવલ્લી ભાજપના કારોબારી સભ્ય, રાજ્યના પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન પ્રજાપતિ જુગાર રમતા પકડાયો હતો. રાજ્યમાં કાયદાનો ડર ભાજપના નેતાઓના સંગા-સંબંધીઓમાં રહ...
ગુજરાતી
English













