Tuesday, August 4, 2026

મોદી નામર્દ છે, ભ્રષ્ટ અને સાઈકોપેથ છે – અરવિંદ કેઝરીવાલ, વાંચો ...

https://www.youtube.com/watch?v=1V7PQvaeVPE આમ આદમી પક્ષના વડા અરિંદ કેઝરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાતમાં ભાજપને પડકાર ફેંકવાનું નક્કી કર્યું છે. તેઓ પહેલા મોદીની ટીકા કરતાં હતા. તેમના ભ્રષ્ટાચારો જાહેર કરતાં હતા. હવે તેઓ મૌન બની ગયા છે. અમિત શાહ સામે પણ તેઓ એક શબ્દ બોલતાં નથી. https://twitter.com/ArvindKejriwal/status/14...

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...

મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...

ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...

ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો નવી દિલ્હી દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...

અમેરિકામાં વેક્સિન મૂકાવો અને ગાંજો નશો કરી મજા કરાવવાની ઓફર

નવી દિલ્હી કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી. તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્...

હું મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ કે શૂગર ડેડી નથી – બારબરા જાબરિકા...

પીએનબી કૌભાંડના ભાગેડૂ આરોપીની ગર્લફ્રેન્ડની સ્પષ્ટતા, મેહુલ, મારો પોતાનો બિઝનેસ છે, મને મેહુલના પૈસા, મદદ, હોટલ બુકિંગ, નકલી ઘરેણાંની જરુર નથી. ડોમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચોક્સીના અધિકારનો સન્માન કરવામાં આવશે અને ભાગેડુ ઉદ્યોગપતિ સામે કાર્યવાહીના આગળના માર્ગ અંગે કોર્ટ નિર્ણય લેશે. એન્ટીગુઆ હજારો...

14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...

પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે નવી દિલ્હી નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...

પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ

ગાંધીનગર, 7 જૂન 2021 અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે. ...

વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...

ગાંધીનગર, 4 જૂન 2021 ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. 2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...

મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી

ગાંધીનગર, 2 જૂન 2021 ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. જ્યારથી ભાજપની મોદી સરકાર આવી છે ત્યારથી મીઠી શેરડીને કડવી બનાવી દેવા માટે ભાજપ પક્ષનું શાસન જવાબદાર છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખ...

સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો...

ગાંધીનગર, 30 મે 2021 રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે. જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે. સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે. પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય. 60 લાખના કેળાં ખતમ થઈ ગયા હોય તો, સરકારે સ...

20 વિડિયો – પારૂલ ખખ્ખરની શબવાહીની ગંગા કવિતાએ ગુજરાત માટે ફરી આ...

23/05/2021માં લખેલો અને ઘ વાયરમાં પ્રકાશિત થયેલો અપુર્વાનંદ દ્વારા લખાયેલો લેખ અહીં ટૂંકાવીને લાવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની વિશાળ હ્રદયની પ્રજાને કઈ રીતે મોદીએ સંકુચિત કરી દીધી છે. તેનું આબેહૂબ લખાણ છે. વાયરના આભાર સાથે તે લેખ અહીં પ્રકાશિત કરીએ છીએ. ગુજરાતીઓને પસંદ ન આવે એવું છે. પણ તેમણે એકદમ નગ્ન સત્ય લખ્યું છે. રાજનેતાઓએ ગુજરાત અને ગુજરાતી પ...

મોદીએ મંજૂરી ન આપી તો ગુજરાતના ખેડૂતો બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શર...

ગાંધીનગર, 27 મે 2021 મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી.  મોન્ટાન્સોને  રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી. પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્...

PUCL દ્વારા ફેરીયાઓ અને મજૂરોને મહિને રૂ.5 હજારની સહાય કરવા માંગણી

અમદાવાદ, 27 મે 2021 પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ શેરી ફેરિયાઓ અને અન્ય દૈનિક વેતન મજૂરો માટે મહિને રૂ. 5000ની રાહત નીતિ માટે માંગણી કરી છે. પ્રતિબંધોએ ચાલુ આર્થિક નિરાશાની પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય સંકટની અસરોએ કટોકટીને વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યાં સુધી શેરી વિક્રેતાઓની હાલત સુધરતી નથી ત્યાં સુધી ઓછામાં ઓછા 5000 રૂપિયા મેન્ટેનન્સ ભથ્થાની જાહેર...

અમેરિકાના BAPS મંદિરમાં પકડાયેલા ગુલામો બાદ હવે, કોરતરણીના પથ્થરોના કલ...

અમદાવાદ, 20 મે 2021 11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ - એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્...

ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...

અમદાવાદ, 19 મે 2021 ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે. નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...