ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે
ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજાર...
ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ
ગાંધીનગર, 25 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા. ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપ...
14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની...
https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/ ગાંધીનગર, 23 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું. ગેરકાયદેસર ખાણો ખોડી ક...
ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...
ગાંધીનગર, 23 માર્ચ 2021 ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...
14 હજાર શાળઓ પાસે તો રમતગમત મેદાન જ નથી પણ મેદાન વગર શાળાને મંજૂરી ન આ...
ગાંધીનગર, 20 માર્ચ 2021
છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે. શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહા...
લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા
Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute ગાંધીનગર, 19 માર્ચ, 2021 વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના ...
સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો
The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...
ગુજરાતમાં એક ગુનો ઉકેલવા માટે ગુનાદીઠ રૂ.9 લાખનું CCTVમાં મૂડી રોકાણ
To solve a crime in Gujarat, CCTV an investment of Rs 9 lakh per crime ગાંધીનગર, 19 માર્ચ 2021 ગૃહ વિભાગ માટે 2021-22માં રૂા. 7,960 કરોડ ખર્ચાવાના છે. રાજયના પોલીસતંત્રની નબળી કામગીરીના કારણે રાજયમાં અશાંતિ, અસુરક્ષા અને અસલામતીનું નિમાર્ણ થયું છે. રાજ્યમાં ગુના ઉકેલાતા નથી. જોઈએ એવી સજા થતી નથી. કેટલાંક પ્રોજેક્ટ અંગે વિધાનસભામાં 18 માર્ચ 20...
કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો
ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે. રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...
ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર...
Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો...
હવાના પ્રદૂષણનો ભરડો ગુજરાતના 6 શહેરોમાં છે, વિશ્વનો અહેવાલ
Air pollution is highest in 6 cities of Gujarat, Delhi has the highest pollution in the world 18 માર્ચ 2021 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હી ઉભરી આવ્યું છે. હવાની ગુણવત્તામાં 2020માં ગુજરાતના 6 સ્થળ પણ ખતરાની નિશાની પાર કરી ગયા છે. હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગૃપ આઇક્યુએરે જાહેરાત કરી છે. ફેફસાને નુકસાન કરતા હવા...
વાહનો પર 21 ગણી ફી જીંકતી ભાજપ સરકાર
ગાંધીનગર, 18 માર્ચ 2021
15 વર્ષથી વધુ જુની ગાડી માટે આરસી સર્ટિફિકેટ રિન્યૂ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવવાના ચાર્જિસ 8થી 20 ગણા વધી ગયા છે. સ્ક્રેપેજ પોલિસી લાવવાના આ સરકારના પગલાનો ભાગ છે. ગુજરાતમાં તેનો અમલ ઓક્ટોબરથી થશે. માર્ગ પરિવહન મંત્રાલયે ફી વધારવાના પ્રસ્તાવનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે. આરસી રિન્યૂઅલ માટે 5000 રૂપિ...
દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...
મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...
રૂપાણીએ ગરીબ ગુજરાત બનાવી દીધું, એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં...
Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year ગાંધીનગર, 17 માર્ચ 2021 ભાજપના ગુજરાત પરના 26 વર્ષના સાશન પછી પણ ગરીબી દૂર થવાના બદલે વધી રહી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવા...
દેશમાં કૃડ અને ઓઈલના કૂવામાંથી ઉત્પાદન મોદી પછી ઘટી ગયું, GSPC જવાબદાર...
અમદાવાદ, 17 માર્ચ 2021 સરકારની માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ દેશના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો છે અને આપણી આયાત પરની પરાધીનતા વધી છે. દેશનું ઉત્પાદન ઘટ્યું છે. ગુજરાત સરકારની ઓઇલ કંપની જીએસપીસી નુકસાન કરતી હતી, મોદીએ ઓએનજીસીને લેવા દબાણ કર્યું. 2019-20માં ઓએનજીસીનું ઉત્પાદન 4.45 કરોડ ટન હતું, જે દેશના કુલ ઉત્...

English














