ગુજરાતમાં બુલિયન જ્વેલર્સની ટોળકીનું 10,000 કરોડનું GST કૌભાંડ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2020 અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વીંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી મળી, જાણીતા ઝવેરીઓ ભૂગર્ભમાં જતાં રહ્યયા છે. ...
ગુજરાતમાં બંધની વચ્ચે આવેલા કૃત્રિમ સીમલેટ ટાપુ પર રહેતા માણસો અંધકાર ...
ગાંધીનગર, 5 જાન્યુઆરી 2020 ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે. મહીસાગર જ...
જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકારી જમી...
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021 જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...
વસમા વર્ષની વિદાય – એક વર્ષમાં રૂપાણી સરકારના કૌભાંડો અગણીત વાંચ...
2020ના વર્ષની વિદાય થઈ છે. ઈસુના આ વર્ષમાં ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે 45 કૌભાંડો કર્યા છે તેની અહીં લીંક આપી છે. પ્રજા વેરા, ફી અને દંડ પેટે સરકારને રૂ.1 લાખ કરોડ વર્ષે આપે છે તેનો વહિવટ કેવો અને કઈ રીતે થઈ રહ્યો છે. તે આ કૌભાંડો વાંચવાછી ખ્યાલ આવે તેમ છે. આખા વર્ષના કૌભાંડો જૂઓ. https://allgujaratnews.in/gj/rupani-took-no-action-in-the-600-c...
ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ ...
30 ડિસેમ્બર 2020 યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...
મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદીના સમયમાં રૂ.200 કરોડોના કૌભાંડી નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાની 7 કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે. આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે. 800 રૂપમના રૂ.40થી 50 કરોડ બજાર ભાવ આવે છે. એટલામાં શોદો થયો હોવાનું મા...
સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું ...
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને ...
જ્યાં મહિલા ખેડૂતો સૌથી વધું છે એવા તાપીમાં કેવી સિંચાઈ છે તે જોવા જેવ...
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 તાપી જિલ્લાના સોનગઢ આદિવાસી વિસ્તારમાં ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈની કેવી હાલાકી છે તે ચોંકાવે તેવું છે. અહીં રૂપાણી સરકાર કરોડો રૂપિયા સિંચાઈ પાછળ ખર્ચે છે તે પાણીમાં વહી જાય છે. જ્યાં મોટો બંધ આવેલો છે પણ આદિવાસી ખેડૂતોને તેનું પાણી મળતું નથી. મહિલા ખેડૂતોની વસતી અહીં પુરૂષો કરતાં વધું છે. મહિલાઓની હાલત ખરાબ છે. તા...
મુખ્ય પ્રધાન રૂપાણી દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજ...
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 રૂપાણીએ 2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 20-20 ક્રિકેટ મેચની જેમ ટી.પી ની મંજૂરીની સદી કરી છે. ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.
ગયા વર્ષે રૂપાણીએ શું કહ્યું હતું ?
રૂપાણી સરકારના ભ્રષ્ટાચારની વિગતો આ ટ્વીટની નીચે લોકોએ કોમેંટ ક...
The claims of the CM, reality of farmers in Gujarat are very different...
મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો ક...
ગુજરાતમાં નંબર 1 રિલાયન્સ જિઓની ફ્રિ ઓફરથી સરકરાને રૂ.800 કરોડનું કે પ...
25 ડિસેમ્બર 2020
વેલકમ ટેલિકોમ, હેપ્પી ન્યૂ યર ઓફર અને પ્રાઈમ સર્વિસની ઓફર કરતી ટેલિકોમ કંપની જિઓ પર સરકારની આવકને નુકસાન પહોંચાડવાનો આરોપ 2017થી મૂકાયો છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે 2015 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષો સુધી તેની આવકમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જેના કારણે સરકારે લાઇસન્સ ફી વસૂલ કરી હતી. ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, ક...
ગુજરાતમાં ગ્રાહકો વધારવામાં જિઓને 92 હજાર કરોડના ચૂકવણાનો ફાયદો મળ્યો
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
ગુજરાતમાં જિઓ 2.50 કરોડ ગ્રાહકો મેળવીને સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની ગઈ છે. જેમાં ફોન કંપનીઓએ રૂ.92 હજાર કરોડ ચૂકવવાના થયા તેમાં જિઓનો સૌથી ઓછો ફાળો હતો. મોદી સરકારે જે નક્કી કરેલું તેમાં તો જિઓને કંઈ ચૂકવવાનું જ ન હતું.
24 ઓક્ટોબર, 2019માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે નિર્ણય આપ્યો કે કેન્દ્ર સરકારને લગભગ 92,000 રૂ...
સ્મૃત્તિ ઈરાનીએ રૂ.25 લાખ લાંચ માંગી
Smriti Irani demanded a bribe of Rs 25 lakh આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે ઠંડીની સીઝનમાં અમેઠીનું રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વર્તિકાએ આજે સવારે કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાની અને તેના પર્સનલ સચિવ સહિત 3 લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. વર્તિકાનો આરોપ છે કે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનવાના નામ પર તેન...
પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજન...
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતર...
ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...
Wakfboard chairman Sajad Hira's presidency ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020 ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...

English














