[:gj]શહેરમાં ઉગાડાતા કોનોકાર્પસ ઝાડ અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ [:en]Conocarpus tree caused asthma, cold, and cough like corona in Ahmedabad[:hn]शहर के कोनोकार्पस के पेड़ कोरोना की तरह अस्थमा, सर्दी और खांसी का कारण [:]

[:gj]ગાંધીનગર, 26 મે 2021

કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે મોટું જોખમ બની શકે છે. ફાર્મ હાઉસ અને ખેડૂતો પણ પોતાના ખેતરના શેઢે ઉગાડવા લાગ્યા છે.

તબીબી વિજ્ઞાન તેને સમર્થન કરે છે. આમ છતાં, અમદાવાદના રિવરફ્રંટ પર તેને મોટા પ્રમાણમાં વાવીને શોભામાં અભિવૃધ્ધિ કરવામાં આવી છે. સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા આ વૃક્ષો મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યા છે. સપ્તપર્ણી કે, છાતિમ ન ઉગાડવા માટે લોકો કહી રહ્યાં છે.

વાવેતરને કારણે ગેરફાયદાઓ છે, જ્યારે અધિકારીઓ લાભની ગણતરી કરી રહ્યા છે. કારણ કે તે સુંદર લાગે છે, તેને કોઈ  પ્રાણીઓ ખાતા નથી. ઓછા પાણીની જરૂર પડે છે. ખર્ચાળ નથી. ઝડપથી થાય છે. લીલા હરિયાળા કાયમ રહે છે.

અમદાવાદ સબરમતી રિવરફ્ંટના નહેરૂ પુલથી કામ હોટેલ સુધી બનેલી આરસીસીની 100 મીટરની દિવાલો ઠંડી રાખવા માટે કોનોકારપસ વૃભો 2019માં લગાવવામાં આવ્યા છે. આખા રિવરફ્ંટને ઈકોફ્રેંડલી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહેર જેવી નદીમાં ચારેબાજુ લવાવવા માંગે છે.

લીલોછમ રાખવાના સ્પન્નમાં લોકોને શ્વાસની બિમારીમાં ધકેલી દેશે એવું જણાય છે.

સાંજના સમયે લોકો અહીં આવે છે ત્યારે ખુબ ગરમી કે બફારો આ દિવાલો તપવાના કારણે અનુભવે છે. અકળામણ લોકોને થતી હતી. પણ તેનાથી જોખમી કામ નવા વૃક્ષોથી થઈ રહ્યું છે.

25 ફૂટ સુધી થતાં ઊંચા કોનોકારપસ વૃક્ષવિષમ વાતાવરણમાં 52 ડિગ્રી ગરમી સહન કરી શકે છે.

હર્બલ દવા બનાવવા માટે વપરાય છે. તેની ગંધ ખૂબ જ તિવ્ર છે. બગીચામાં એક કે બે છોડ હોય તો તેમાંથી કોઈ નુકસાન થતું નથી. સંખ્યા ખૂબ વધારે હોય તો તે બગીચાને અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે. આનાથી અસ્થમા જ નહીં, શરદી-ખાંસી તેમજ એલર્જીનું જોખમ પણ વધે છે. ગામડાઓમાં એવી માન્યતા પણ છે કે જો સગર્ભા સ્ત્રી છોડની નીચે બેસે તો તેનું કસુવાવડ થાય છે. આથી તેને રાક્ષસી વૃક્ષ કે ડેવિલ ટ્રી તરીકે હવે ઓળખાવા લાગ્યું છે.

લોકો તેને ઉખેડીને તેના સ્થાને પીપળો, ઉમરો, વડ કે એવા વૃક્ષો ઉગાડે છે જેથી કોરોનામાં તેનાથી વધારે પ્રાણવાયુ આપે છે. નામ આપવામાં આવ્યું છે.

પરાગ રજકણો રોગોનું કારણ બને છે

શિયાળાની ઋતુમાં ફૂલો, પરાગ રજકણો બહાર આવે છે, જે આખા વિસ્તારમાં ફેલાય છે. ત્યારબાદ આ પરાગ રજકણ શરદી, ખાંસી, અસ્થમાનું કારણ બને છે. કોઈ પણ જાતના વૃક્ષની પરાગ રજ અસ્થમા-એલર્જીનું કારણ બને છે. અસ્થમા-એલર્જીના મોટાભાગના દર્દીઓ વસંત ઋતુમાં વધારે પીડાય છે.  તેથી લોકો પરાગ રજકણો પર મીઠું નાંખેલું પાણી રેડે છે.

ગુજરાતના વન વિભાગે હજું કોઈ ભલામણ કરી નથી પણ છત્તીસગ ફોરેસ્ટ ડ્રગ બોર્ડે મેન્ગૃવ્ઝ પ્રકારના આફ્રિકન આ વૃક્ષથી થતાં નુકસાનથી વાકેફ કર્યા છે. ઉદેપુર લેકસિટીમાં કોનોકારપસ વૃક્ષો લોકોએ જ ખેડીને ફેંકી દીધા હતા.  આંદોલન કર્યું હતું. તે ખારા પાણીમાં પણ ઉગી શકતું હોવાથી બંગાળનું રાજ્ય વૃક્ષ છે. કરાચીમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

[:en]Gandhinagar, 26 May 2021

Corona germs cause cold, cough and lung diseases. Conocarpus trees cause asthma, cold, and cough. But after a few years, exotic Conocarpus trees are being grown in large numbers for decoration in many cities of Gujarat. The cement concrete walls of the Ahmedabad riverfront have been grown there as they have heated up. Which can be a big threat to the city. Farm houses and farmers have also started plowing in their respective fields.

Medical science supports this. However, it has been planted in large numbers to enhance the décor on the riverfront of Ahmedabad. These trees are being planted in large quantities by the builders in the society. Saptaparni that people are saying not to grow sixth.

Planting is causing loss, while officials are calculating profit. Because it looks beautiful, no animal eats it. Less water is required. Cheap. It happens quickly. Greenery always remains.

Conocarpus trees have been planted in 2019 to keep RCC’s 100-meter walls cool from the Nehru Bridge to the Kama Hotel on the Ahmedabad Sabarmati Riverfront. To make the entire riverfront eco-friendly, the Ahmedabad Municipal Corporation wants to bring it around the river like a canal.

The dream of keeping green is seen pushing people towards respiratory disease.

When people come here in the evening, they feel very hot or bubbling due to the heating of these walls. I was getting abusive with people. But dangerous work is being done with new trees.

Conocarpus up to 25 feet long can withstand temperatures up to 52 degrees Celsius.

Used to make herbal medicine. Its smell is very pungent. There is no harm in having one or two plants in the garden. If the number is too high it can harm the garden or the people around it. This increases the risk of not only asthma, but also colds and colds. There is also a belief in the villages that if a pregnant woman sits under a plant, she gets miscarried. Hence it is now known as the demonic tree.

To give more oxygen to the corona, people uproot it and plant peepal, umro, vad or tree. Has been nominated.

Pollen causes diseases

Flowers, pollinators are produced during the winter season, which spread throughout the region. This pollen then causes cold, cough and asthma. Pollen from any tree causes asthma-allergy. Most asthma-allergic patients suffer more in the spring. That’s why people put salty water on pollen particles.

The Gujarat Forest Department has not yet made any recommendations, but the Chhattisgarh Forest Drug Board has informed the African mangroves about the damage caused by the tree. Conocarpus trees were uprooted by people in Udaipur Lake City. Moved it is the state tree of Bengal as it can grow in saltwater also. It is being strongly opposed in Karachi. [:hn]गांधीनगर, 25 मई 2021

कोरोना के कीटाणु सर्दी, खांसी और फेफड़ों की बीमारियों का कारण बनते हैं। Conocarpus के पेड़ अस्थमा, सर्दी और खांसी का कारण बनते हैं। लेकिन गुजरात के कई शहरों में कुछ साल से विदेशी कोनोकार्पस के पेड़ सजावट के लिए बड़ी संख्या में उगाए जा रहे हैं। अहमदाबाद रिवरफ्रंट की सीमेंट कंक्रीट की दीवारें वहां उगाई गई हैं क्योंकि वे गर्म हो गई हैं। जो शहर के लिए बड़ा खतरा हो सकता है। फार्म हाउस और किसान भी अपने खेतों में जुताई करने लगे हैं।

चिकित्सा विज्ञान इसका समर्थन करता है। हालांकि, अहमदाबाद के रिवरफ्रंट पर सजावट को बढ़ाने के लिए इसे बड़ी संख्या में लगाया गया है। इन पेड़ों को बिल्डरों द्वारा सोसायटी में बड़ी मात्रा में लगाया जा रहा है। सप्तपर्णी कि, लोग छटीम न उगाने की बात कह रहे हैं।

नुकसान

रोपण से नुकसान हो रहा है, वहीं अधिकारी लाभ का हिसाब लगा रहे हैं। क्योंकि यह सुंदर दिखता है, इसे कोई जानवर नहीं खाता। कम पानी की आवश्यकता होती है। सस्ता। जल्दी होता है। हरियाली सदा बनी रहती है।

अहमदाबाद

अहमदाबाद साबरमती रिवरफ्रंट पर नेहरू ब्रिज से काम होटल तक आरसीसी की 100 मीटर की दीवारों को ठंडा रखने के लिए 2019 में कोनोकार्पस के पेड़ लगाए गए हैं। पूरे रिवरफ्रंट को इको-फ्रेंडली बनाने के लिए अहमदाबाद नगर निगम इसे नहर की तरह नदी में चारों तरफ लाना चाहता है।

हरा-भरा रखने का सपना लोगों को सांस की बीमारी की ओर धकेलता नजर आ रहा है.

शाम को जब लोग यहां आते हैं तो इन दीवारों के गर्म होने से उन्हें बहुत गर्मी या बुदबुदाहट महसूस होती है। लोगों के साथ बदतमीजी हो रही थी. लेकिन खतरनाक काम नए पेड़ों से किया जा रहा है।

तापमान का सामना

25 फीट तक लंबा कोनोकार्पस 52 डिग्री सेल्सियस तक के तापमान का सामना कर सकता है।

हर्बल दवा बनाने के लिए इस्तेमाल किया जाता है। इसकी गंध बहुत तीखी होती है। बगीचे में एक या दो पौधे होने से कोई नुकसान नहीं है। यदि संख्या बहुत अधिक है तो यह बगीचे या उसके आसपास के लोगों को नुकसान पहुंचा सकती है। इससे न सिर्फ अस्थमा, बल्कि सर्दी-जुकाम और एलर्जी का भी खतरा बढ़ जाता है। गांवों में यह भी मान्यता है कि अगर कोई गर्भवती महिला किसी पौधे के नीचे बैठ जाती है तो उसका गर्भपात हो जाता है। इसलिए इसे अब राक्षसी वृक्ष के रूप में जाना जाता है।

कोरोना को ज्यादा ऑक्सीजन देने के लिए लोग इसे उखाड़ कर पीपल, उमरो, वड या पेड़ लगा देते हैं। नामांकित किया गया है।

कोई भी पेड के पराग रोगों का कारण

सर्दी के मौसम में फूल, परागकण निकलते हैं, जो पूरे क्षेत्र में फैल जाते हैं। यह पराग तब सर्दी, खांसी और अस्थमा का कारण बनता है। किसी भी पेड़ से निकलने वाला पराग अस्थमा-एलर्जी का कारण बनता है। अस्थमा-एलर्जी के अधिकांश रोगी वसंत ऋतु में अधिक पीड़ित होते हैं। इसलिए लोग पराग कणों पर नमकीन पानी डालते हैं।

गुजरात वन विभाग ने अभी तक कोई सिफारिश नहीं की है लेकिन छत्तीसगढ़ वन औषधि बोर्ड ने अफ्रीकी मैंग्रोव को पेड़ से होने वाले नुकसान से अवगत कराया है। उदयपुर लेक सिटी में कोनोकार्पस के पेड़ों को लोगों ने उखाड़ दिया। आंदोलन किया। यह बंगाल का राजकीय वृक्ष है क्योंकि यह खारे पानी में भी उग सकता है। कराची में इसका जमकर विरोध हो रहा है।

[:]