કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો

ગાંધીનગર, 19 માર્ચ 2021

રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી.

સત્તાવાર વિગતો પ્રમાણે

રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે.  રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા.

સુરતમાંથી 5951 બાળક ગુમ થયા હતા. સુરત શહેરમાંથી 15 થી 18 વર્ષના 5951 બાળક ગુમ થયાનું ફલિત થાય છે. સુરતમાંથી 5348 બાળક અને અમદાવાદમાંથી 4405 બાળકને શોધી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.

ઓપરેશન મુસ્કાન અને સ્માઈલ, સીઆઈડીના મિસિંગ સેલની કામગીરી સારી નથી. સીઆઈડી ક્રાઈમ અનાથ આશ્રમ, હોટેલ, ચાની કીટલી, ચિલ્ડ્રન હોમ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.

ઉંમર પ્રમાણે ગુમ થયેલા બાળકો

શહેર – ઉંમર 0 થી 5 – ઉમર 5 થી 15 – ઉમર 15થી 18

અમદાવાદ – 550 – 1709 – 2509

રાજકોટ – 21 – 303 – 869

વડોદરા – 59 – 562 – 1051

સુરત – 774 – 1961 – 1051

પોલીસે શોધી સોંપેલા બાળકો

અમદાવાદ 4405

રાજકોટ 1178

વડોદરા 1609

સુરત 5348

પરિવારને સુપરત કરાયેલા બાળકો

અમદાવાદ4405

રાજકોટ 1178

વડોદરા 1609

સુરત 5348

ગ્રામ્ય વિસ્તારોમાંથી ગુમ થયેલા બાળકો

અમદાવાદરૂરલ 695

રાજકોટ રૂરલ 499

વડોદરા રૂરલ 140

સુરત રૂરલ 112

4 શહેરમાં 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો

શહેર કુલ ગુમ

અમદાવાદ 4768

રાજકોટ 1193

વડોદરા 1672

સુરત 5951