કૃષિ પાકનું 30 ટકા સુધી ઉત્પાદન વધારતું હ્યુમિક એસિડ 400 રૂપિયાનું મોંઘુ કંપનીઓ આપે છે પણ ખેતરનાં રૂ.2માં બનાવની નવી રીત ખેડૂતોએ શોધી છે. સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ બને છે. 400-500 રૂપિયે કિલો લીક્વીડ હ્યુમિક એસીડ મળે છે. કાળા રંગમાં કંપનીઓ બનાવે છે. જે માટીમાંથી મળે છે. ભૂકો 800 રૂપિયે કિલો મળે છે. 2 રૂપિએ લિટરમાં ખેડૂતો તેના ખેતર પર જાતે હ્યુમિક એસીડ બનાવી શકે છે. બે કિલો છીણ્યા વગરના ચોખા લઈને તેને અગ્નિ પર રાંઘેલા ચોખીની જેમ પકવવામાં આવે છે. તે ઠંડા થઈ જાય પછી નેતે માલટામાં ભરીને જમીનની અંદર દાટી દેવામાં આવે છે. ઉપરથી ઢાંકણ બંધ કરીને 3 દિવસ એમ જ રહેવા દેવામાં આવે છે. ચોથા દિવસે તેને બહાર કાઢવામાં આવે છે. 50 લિટર પાણીમાં તેને ભેળવી દેવામાં આવ્યા બાદ તેને કપડાથી ગાળી લેતાં તે હ્યુમિક એસીડ તૈયાર થઈ જાય છે. જે છ મહિના સુધી ચાલશે. એક એકરમાં 10 લિટર આપવામાં આવે છે. રાજીવ દિક્ષિતે આ પદ્ધતિ વર્ણવી હતી. ઘણાં ખેડૂતો વર્ષોથી તેનો ઉપયોગ કરે છે.
દરેક પ્રકારના પાકમાં તેના મૂળિયા કે છોડની વૃદ્ધી માટે હ્યુમિક એસીડનો ઉપયોગ થાય છે. ફૂલ આવે એ પહેલા તમામ પાકમાં તેનો ઉપયોગ થાય છે. લાંબા ગાળાના પાકમાં તે દર 30થી 45 દિવસે છાંટી શકાય છે. પાંદડા પર છાંટવા માટે એક એકર માટે પાણીમાં ઉમેરીને છંટાય છે. માત્ર વધે નહીં તેની ખાસ કાળજી રાખવાનું કહેવામાં આવે છે. પાચનતંત્રનો હિ્સ્સો છે. પર્વતોમાંથી મળે છે. જેમાં પોટેશ્યમ પણ ભેળવવામાં આવે છે.
સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ ઉત્પન્ન થાય છે, જેનાથી છોડની વૃધ્ધિ સારી થાય છે. વૃદ્ધિ અને મૂળનો વિકાસ કરે છે. ક્ષાર પ્રતિકૂળ પર્યાવરણીય પરિબળો સામે છોડનો પ્રતિકાર વધે છે. 12થી 32 ટકા સુધી વિકાસ કરે છે. પ્રકાશસંશ્લેષણ હરિતદ્રવ્ય સંશ્લેષણ દર પર સકારાત્મક પ્રભાવ રહેલો છે. છોડ ઉત્પાદકતા વધારો. અસંખ્ય અભ્યાસો પ્લાન્ટમાં ત્યાં હ્યુમિક એસિડ અસરકારકતા સાબિત થયું છે. 15 ગ્રામ 15 લિટરના પંપમાં રાખવામાં આવે છે. 30 દિવસ સુધી તેની અસર રહે છે. છંટકાવ કર્યા પછી તુરંત પાણી આપવું જરૂરી છે.
છોડના વિકાસ, કાર્બનિક પદાર્થો, ખનિજોમાં સમૃદ્ધ કરે છે. કાર્બનિક ખાતરોની દ્રાવ્યતામાં સુધારો કરીને ખાતરના નુકસાનને ઘટાડે છે. પ્લાન્ટ નાઇટ્રોજન શોષણને મજબૂત બનાવી શકે છે. માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને અન્ય તત્વોમાં પ્રવેશ કરી શકે છે. અકાર્બનિક ખાતરનો ઉપયોગ કરી શકે છે. જમીનમાં ફાયદાકારક સુક્ષ્મજીવાણુઓની વૃદ્ધિ અને પ્રજનનને ઉત્તેજિત કરે છે.
છોડની અંદર જઈને જે ચીજની ઉણપ હોય તે જમીનમાંથી મેળવવામાં છોડને મદદ કરે છે. ક્લોરોફિલ વધારે છે. તેથી છોડનો રંગ બદલાય જાય છે. શુક્ષ્મ તત્વોને જમીનમાં ખેંચે છે. વાવણી વખતે ઉપયોગ કરવામાં આવે છે.
ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે. હ્યુમિક એસિડ એ કુદરતી કાર્બનિક મેક્રોમ્યુલેક્યુલર સંયોજનોનું મિશ્રણ છે. નબળા એસિડ્સનો વર્ગ છે, જેમાં ત્રણ ભાગો ફુલ્વિક એસિડ, બ્લેક ફુલિક એસિડ અને બ્રાઉન એસિડ બનેલા હોય છે. હ્યુમિક એસિડ કોલસાના હ્યુમિક એસિડ અને માટી કાર્બનિક પદાર્થો, હ્યુમિક એસિડ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના મુખ્ય તત્વો માટે સમાન રચના અને પ્રકૃતિ ધરાવે છે, ઉપરાંત વિવિધ પ્રકારના કાર્યાત્મક જૂથો, નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા પણ ઓછી માત્રામાં છે.