[:gj]જામનગરમાં ભાજપના કોર્પોરેટરે અધિકારીને લાતો અને લાફો માર્યો, ભાજપના નેતાઓએ અગાઉ પણ મારામારી કરી[:hn]जामनगर में, भाजपा पार्षद ने जामपा के अधिकारी को लातें मारी, भाजपा के नेता क्युं मारपीट करने लगे[:]

[:gj]In Jamnagar, a BJP corporator kicked and slapped an officer, BJP leaders had also beaten him earlier ON 21 August 2020

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની સભા યોજવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ જામનગર મહાનગરપાલિકાના હોલાને બદલે સભા ટાઉનહોલમાં સામાજિક અંતર રાખી શકાય તે માટે યોજવામાં આવી હતી. બેઠક શરૂ થાય તે પહેલાં ભાજપના નગરસેવક અને જામનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ નગરસેવક અને મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નગરસેવકે માર મારવાની સાથે બેફામ ગાળો ભાંડતા અધિકારીએ સીધી ચાલતી પકડી હતી. ભાજપમાં RSSથી આવેલા મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કૃષિ પ્રધાન આર સી ફળદુ આ જિલ્લાના છે છતાં તેઓ શિસ્ત જાળવવા માટે પોતાના નેતાઓ અને નેતીઓને અંકૂશમાં રાખી શકતા નથી.
જામપાની હાઉસટેકસ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યા હતાં. આ સમયે અચાનક ભાજપના નગરસેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેકસના અધિકારીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. અધિકારીએ ફડકા ઝીંકી લાતો ફટકારી હતી.

ભાજપના નગરસેવક કિશન માડમ અને મિલકત વેરા વિભાગના અધિકારી નંદાણીયા વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઈ હતી. બોલાચાલી વચ્ચે ઉગ્ર બનેલા ભાજપના નગરસેવક કિશન માડમ દ્વારા આવકવેરા વિભાગના અધિકારી નંદાણીયાને લાતો મારીને ફટકારવામાં આવ્યા હતા. ભાજપના નગરસેવક દ્વારા અધિકારીને માર મારવામાં આવતા જામનગરમાં ભાજપ સામે લોકોનો રોષ ઉભો થયો છે. ભાજપના નેતા કિશન માડમે અધિકારીને થપ્પડો પણ મારી હતી. આ સમગ્ર મામલો કોઈ અંગત બાબતને લઈને થયો હતો. ભાજપના નગર સેવકે સરકારી અધિકારીને માર માર્યો પણ પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે હવે જાણવી મળશે. ટેક્સ ઓફિસર બેઠક છોડીને જતાં રહ્યાં હતા.

આ કોઈ પહેલો બનાવ નથી બન્યો. આ ઘટના અગાઉ પણ આ પ્રકારે સત્તાધારી પક્ષ દ્વારા અધિકારીઓને માર મારવામાં આવ્યો હોય તેવા કિસ્સા સામે આવ્યા છે પરંતુ કોઈ અધિકારી આ બાબતે ફરિયાદ કરતું નથી.

ભાજપના નગરસેવકે યુવાનને ઢોર માર માર્યો

4 ફેબ્રુઆરી 2020માં જામનગરમાં બેડેશ્વરમાં આશુતોષ પેટ્રોલ પંપ પાસે રાત્રે ત્રણેક વાગ્યે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હનીફભાઇ હબીબભાઇ જામ ઉ.વ.42 ભાજપના નગરસેવક ઉમર ચમડિયા સહિતના છ શખ્સોએ આંતરી લઇ તલવાર, લાકડાના ધોકા અને પ્લાસ્ટિકની પાઈપ વડે હુમલો કરી બેફામ માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હતી. ઘાયલ યુવાને નગરસેવક સહિતના શખ્સો સામે રાયોટીંગ અને મારામારી સહિતની ફરિયાદ નોંધી છતાં ફરિયાદમાં પોલીસ પર રાજકીય વગ વાપરીને નગરસેવકની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અન્ય આરોપીઓની સરનેમ ચમડિયા દર્શાવવામાં આવી છે જયારે એક માત્ર નગરસેવકની સરનેમ ચમડીયાને બદલે પટેલ કરી દેવાઈ હતી. જેને લઈને પોલીસ તપાસ સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી હતી. નગર સેવક સાથે થયેલી માથાકૂટના મનદુ:ખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું હતું. પોલીસે તેમની ધરપકડ કરી હતી .

ભાજપની નગરસેવીકાએ કર્મચારીને માર માર્યો
27 ફેબ્રુઆરી 2020માં જામપામાં ભાજપની નગરસેવીકા અને મનપાના કર્મચારી વચ્ચે થઇ જાહેરમાં મારી મારી થઈ હતી. વાત હતી ડીપી કપાસ મુદ્દે રજૂઆતની કેટલાક લોકો આ મુદ્દે રજૂઆત કરવા જઇ રહ્યા હતા. પત્રકારોને અંદર ન જવા દેવાયા તે મુદ્દે ભાજપની નગરસેવીકા રચના નંદાણીયા ગુસ્સે થઇ ગયા અને કર્મચારી સાથે મારા મારી કરી દીધી હતી.

મહિલા કોર્પોરેટરે મનપામાં કરી ધોકાવાળી, લાકડીથી ફાઈલો ફેંકી દીધી
ભાજપના મહિલા કોર્પોરેટરે મનપાની ઓફિસમાં જઈને મોટો હોબાળો મચાવી દીધો. મહિલા કોર્પોરેટરની આ ધોકાવાળીથી મનપાની ઓફિસમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. કોર્પોરેટરે ધોકા વડે ફાઈલો ફેંકી દીધી હતી. શાશકપક્ષના કોર્પોરેટરે જ આક્રોશ ઠાલવતા ચર્ચા જાગી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે.

ભાજપના કોર્પોરેટર રચના ધોકો લઈને ઘુસી ગયા

15 જુન 2019માં ભાજપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાણીયા જામપાની ઓફિસમાં જઈને મોટો હોબાળો મચાવી ધોકો લઈને જામપાની કચેરીમાં ઘુસી જઈ ધોકા ફટકાર્યા હતા તેથી સોરા લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. ભાતપના નેતાઓના કાળા કરતુતોથી થું થું કરવા લાગ્યા હતા. કોર્પોરેટરે ધોકા વડે ફાઈલો ફેંકી દીધી હતી. ઘટનાનો વીડિયો પણ વાઈરલ ગયો હતો. ફેરીયાઓ રોડ પર ગેરકાયદે બેસતા હતા તેમને ખસેડતાં તેનો વિરોધ ભાજપની આ નેતીએ કર્યો હતો.[:hn]In Jamnagar, a BJP corporator kicked and slapped an officer, BJP leaders had also beaten him earlier ON 21 August 2020

गुजरात के जामनगर महानगर निगम – जामपा – में सामान्य बोर्ड की एक बैठक 21 अगस्त 2020 को आयोजित की गई थी। कोरोना महामारी के मद्देनजर, सामाजिक दूरी बनाए रखने के लिए यह बैठक जामनगर नगर निगम हॉल के बजाय शहर के टाउन हॉल में आयोजित की गई थी। बैठक शुरू होने से पहले, भाजपा के पार्षद किशन माडम और जामपा के संपत्ति कर अधिकारी नंदानिया को भाजपा के नेताने लांते मारी, हाथापाई हुई। अधिकारी को थप्पड़ मारा। जामनगर में, एक भाजपा नगरसेवक द्वारा एक अधिकारी की पिटाई से लोग गुस्से में हैं। भाजपा नेता किशन मैडम ने भी सारा मामला एक निजी मामले को लेकर था। भाजपा नगर सेवक ने एक सरकारी अधिकारी की पिटाई की है, लेकिन यह देखा जाना बाकी है कि क्या पुलिस शिकायत दर्ज की जाएगी। कर अधिकारी बैठक छोड़ कर चले गये।

जामनगर में ऐसा पहली बार नहीं हुआ है। पहले भी इस तरह से अधिकारियों के सत्तारूढ़ भाजपा – दल द्वारा पीटे जाने के मामले सामने आते रहे हैं, लेकिन किसी अधिकारी ने इसकी शिकायत नहीं की है। पूरे गुजरात में भाजपा के नेता और नेती गुंडागर्दी पर उतर आये है। कई घटनाएं हुंई है।

जामनगर में पहले भी ईस तरह से भाजपा के लोकोने मार पीट की है।

बीजेपी पार्षद ने युवक को पीट-पीटकर मार डाला

जामनगर में 4 फरवरी, 2020 को बेडेश्वर में आशुतोष पेट्रोल पंप के पास दोपहर करीब 3 बजे भाजपा पार्षद, उमर चमादिया, 42 वर्षीय व्यापारी हनीभाई हबीभाई जैम समेत छह लोगों पर तलवार, लकड़ी की छड़ी और प्लास्टिक की पाइप से हमला किया। था। हालाँकि घायल युवक ने नगरसेवक सहित व्यक्तियों के खिलाफ दंगा और मारपीट करने की शिकायत दर्ज कराई थी, लेकिन यह शिकायत में पुलिस पर राजनीतिक रसूख का इस्तेमाल करके नगरसेवक की पहचान छिपाने की कोशिश थी। अन्य अभियुक्तों के उपनामों को चामड़िया के रूप में दिखाया गया है, जबकि केवल एक नगरसेवक का उपनाम बदलकर चामड़िया की जगह पटेल कर दिया गया। पुलिस की जांच भी इंगित की जा रही थी।

बीजेपी पार्षद ने की कर्मचारी की पिटाई

27 फरवरी, 2020 को जामपा में एक भाजपा पार्षद और एक मानपा कर्मचारी की सार्वजनिक रूप से हत्या कर दी गई। ऐसी चर्चा थी कि डीपी कपास के मुद्दे पर कुछ लोग इस मुद्दे पर एक प्रस्तुति देने जा रहे थे। भाजपा के एक नगरसेवक नंदानिया ने पत्रकारों को अंदर न जाने देने की बात पर नाराज हो गए । कर्मचारी को पीटा था।

महिला नगरसेवक ने फाइलें फेंक दीं

बीजेपी की महिला कॉर्पोरेटर ने मनपा कार्यालय में जाकर बड़ा हंगामा किया। महिला नगरसेवक के इस धोखे से मनपानी कार्यालय में मौजूद लोग दंग रह गए। निगमायुक्त ने फर्जी तरीके से फाइलें फेंक दीं। यह सत्तारूढ़ पार्टी का नगरसेवक था जिसने प्रकोप को भड़काया। घटना का वीडियो भी वायरल हुआ है।[:]