Modi gave good rail project to Uttarakhand, why 204 injustice with Gujarat?, मोदी ने उत्तराखंड को अच्छे रेल प्रोजेक्ट, गुजरात के साथ 204 अन्याय क्यों? ઉત્તરાખંડને રેલવે માટે 5 હજાર કરોડ મોદીએ આપ્યા, ગુજરાતને અન્યાય કેમ
ગાંધીનગર, 26 મે 2023
2014 પહેલાનાં 5 વર્ષમાં પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ માટે સરેરાશ 200 કરોડ રૂપિયા બજેટ મળતું હતું. આ વર્ષે ઉત્તરાખંડનું રેલ બજેટ 5 હજાર કરોડ રૂપિયા છે. એટલે કે 25 ગણો વધારો. રેલવે ઉત્તરાખંડના નવા વિસ્તારોમાં વિસ્તરી રહી છે. બીજા પ્રોજેક્ટ મળીને 45 હજાર કરોડ ઉત્તરાખંડને મોદીએ આપ્યા છે. ગુજરાતમાં ભાજપને ખાતરી છે કે મતદારો બીજા પક્ષોની સરકાર નહીં બનાવે તેથી અન્યાય કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ જઈને તેમણે જાહેર કર્યું છે કે તેમની સરકારે 45 હજાર કરોડના પ્રોજેક્ટ આપેલા છે. તો પછી ગુજજરાને સાવકા રાજ્ય સરીકે કેમ ટ્રીટ કરવામાં આવે છે.
વડાપ્રધાન, વિદેશ પ્રધાન અને ગૃહ પ્રધાનના રાજ્ય ગુજરાતમાં રેલવે માટે આટલું બજેટ ફાળવવામાં આવ્યું નથી. ગુજરાતના પારાવાર પ્રશ્નો છે. બુલેટ ટ્રેન શરૂ થવાની છે તે લોન લાઈને કરી છે અને તેમાં વિમાન જેટલું ભાડું રહેવાનું હોવાથી માત્ર શ્રીમંત લોકો અને અધિકારીઓ જેના 3 ટકા લોકો જ પ્રવાસ કરી શકવાના છે. સામાન્ય લોકો બેસી શકે એવી એ ટ્રેન નથી. તેથી સામન્ય લોકોને તો તેનો કોઈ લાભ નથી થવાનો.
દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યમાં કેદારનાથ-બદ્રીનાથ ધામમાં રૂ. 1300 કરોડ સાથે પુનઃનિર્માણ થયું છે. ગૌરીકુંડ-કેદારનાથ અને ગોવિંદઘાટ-હેમકુંટ સાહિબ રોપવેનું કામ રૂ. 2 હજાર 500 કરોડના ખર્ચે થયું છે. કુમાઉનાં પૌરાણિક મંદિરોને સુંદર બનાવવા માટે માનસખંડ મંદિર માલા મિશનનું કામ ચાલું છે. 4000થી વધુ હોમ સ્ટેની નોંધણી કરવામાં આવી છે. 16 પર્યાવરણ-પર્યટન સ્થળોનો વિકાસ થયો છે. રૂ. 2000 કરોડના ખર્ચે ટિહરી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે. ઋષિકેશ-હરિદ્વારનો સાહસિક પર્યટન અને યોગની રાજધાની તરીકે વિકાસ કરાઈ રહ્યો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઈનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
12 હજાર કરોડના ખર્ચે ચારધામ મેગા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પૂરો થવાથી દેહરાદૂન-દિલ્હી વચ્ચેની મુસાફરી સરળ બની જશે. ઉત્તરાખંડમાં રોડ કનેક્ટિવિટી સાથે રોપ-વે કનેક્ટિવિટી પર પણ મોટા પાયે કામ થઈ રહ્યું છે. પર્વતમાલા યોજના શરૂ થશે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ બે-ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આ યોજના પાછળ 16 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડનો મોટો વિસ્તાર રાજ્યના લોકો અને પ્રવાસીઓ માટે સુલભ બની જશે.
ઉત્તરાખંડ પ્રવાસન હબ, એડવેન્ચર ટૂરિઝમ હબ, ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન, વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.
2014 સુધીમાં, દેશનાં રેલ નેટવર્કના એક તૃતીયાંશ વીજળીકરણ થયું હતું. 2014 પહેલા દર વર્ષે સરેરાશ 600 કિમી રેલ લાઈનોનું વીજળીકરણ થતું હતું. આજે, દર વર્ષે 6 હજાર કિલોમીટરની રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવે છે. ક્યાં 600 અનેદેશનાં 90 ટકાથી વધુ રેલવે નેટવર્કનું વીજળીકરણ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં તો સમગ્ર રેલ નેટવર્કનું સોએ સો ટકા વિદ્યુતીકરણ હાંસલ કરવામાં આવ્યું છે.
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
https://allgujaratnews.in/gj/what-did-modi-do-for-gujarat-railways-in-8-years/
અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે
અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે
રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે
ગુજરાતના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા
204 પ્રશ્નો ભૂલીને મોદીએ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારી
18 હજાર કરોડ કમાવી આપતું પશ્ચિમ રેલવે, છતાં મોદીનો અન્યાય
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
રેલવેના 6 ડિવિઝનમાંથી 4 ગુજરાતના છતાં ભાજપનો અન્યાય
ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યાય
ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યાય
બજેટમાં ગુજરાત ને કંઈ ન મળ્યું, 204 માંગણીઓ પણ મોદીએ ન સંતોષી
બજેટમાં ગુજરાત ને કંઈ ન મળ્યું, 204 માંગણીઓ પણ મોદીએ ન સંતોષી
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
https://allgujaratnews.in/gj/modis-budget-does-not-satisfy-gujarats-demand-once-again/
ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ
ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ
રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી
રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી સરકાર