પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપિયાનું જમીન કૌભાંડ – જમીનોનું ખાનગીકરણ

પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપિયાનું જમીન કૌભાંડ – જમીનોનું ખાનગીકરણ

No land for 11 Parsis and billions of rupees land scam by BJP government in Gujarat – Privatization of land

દિલીપ પટેલ

જાન્યુઆરી 2022

પારસી સમાજને અગિયારી બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી. પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે.

બીજી બાજું 1.42 લાખ ધાર્મિક સ્થાનો 10 વર્ષમાં 40 હજાર ધાર્મિક સ્થાનો વધીને 2011માં 1.81 લાખ થયા હતા જે 2021 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો થયા છે.

બીજી ઘટના એ બની છે કે ઉત્તર ગુજરાતના અધિકારી અને દલાલની વચ્ચે ભ્રષ્ટાચારની વાતચિતનો ઓડિયો જાહેર થયો છે. જેમાં બિન ખેતી કરવા માટે કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની વિગતો બહાર આવી છે.

 

પાસરીઓને ગુજરાતના નેજવીઓએ આસરો આપ્યો હતો. પારસી સમાજે ગુજરાતને અનપાવી લીધું છે. પણ ભગવો સમાજ વિધર્મી સમાજની સાથે કેવું વર્તન કરે છે તે જાણીને ગુજરાતના લોકો શરમ અનુભવી રહ્યાં છે.

પારસી સમાજને અગિયારી બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી. પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે.

બીજી બાજું 1.42 લાખ ધાર્મિક સ્થાનો 10 વર્ષમાં 40 હજાર ધાર્મિક સ્થાનો વધીને 2011માં 1.81 લાખ થયા હતા જે 2021 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો થયા છે.

જમીન મહેસુલની 63 ઘની કલમ કલેક્ટર મંજૂરી આપે છે. જેમાં મોટો ભ્રષ્ટાચાર કરવાની છે. મોટા ઉદ્યોગોને મંજૂરી આપે છે. જોકે, કલ્કેટર સરકારને મોકલી આપે છે. જ્યાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે કલ્પનાનો વિષય છે. કલેક્ટરે સરકાદના આદેશનો અમલ જ કરવાનો હોય છે.

22 એસઈઝેડ કે સરની જમીનો આ રીતે ખૂલ્લી કરી દેવામાં આવે છે. જે બિન ખેતી કરાય છે તેને બિન ખેતીમાં ગણવામાં આવતી નથી.

ધોલેરામાં આ રીતે જમીન લઈ લેવામાં આવી છે.

2009માં બનાવવામાં આવેલા સેઝ – સ્પીશીયલ ઈન્વેસ્મેન્ટ રીજીયન – ખાસ આર્થિક વિસ્તાર કાયદામાં કલમ 41માં ખેતી કે ખેતર નામની કોઈ જોગવાઈ નથી. જાહેરનામું બહાર પાડીને આ કાયદો ગમે ત્યારે અમલમાં મૂકી શકાય છે. તેથી 22 ગામની 920 ચોરસ કિલોમીટર સર જાહેર કરેલો છે તેમાં ખેડૂતોના તમામ હક્ક છીનવી લઈ શકાય છે.

ગાંધીનગર ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.

સરકારમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનો આમા સમાવેશ થતો નથી.

શહેરી વિસ્તારોના કલેક્ટરને મૂકવા

બિનખેતી કલેક્ટર કચેરીમાં મામલતદાર અને પ્રાંત બનવા માટે ઊંચો ભાવ બોલાય છે.

રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, વડોદરામાં સૌથી વધું ભાવ બોલાય છે.

જ્યારે બીજી બાજુ આજ ભગવો સમાજ ખેતીની જમીનોને બિન ખેતીની જમીનમાં કેવો ભ્રષ્ટાચાર કરે છે. જેની વિગતો ચોંકીવે દે તેવી છે.

ગુજરાતમાં શહેરીકરણના ભોગે ખેતી સમાપ્ત થઈ રહી છે.

2019માં 16.80 કરોડ તથા વર્ષ 2020માં 13.47 કરોડ ચોરસમીટર જમીનની બિનખેતીની પરવાનગી આપવામાં આવી હતી. વર્ષે 30 હજાર ખેડૂતોની અરજી બિન ખેતીની આવે છે. 37-40 હજાર એકર દર વર્ષે ખેતીની જમીન ઓછી થાય છે. જે કાંતો શહેર બને છે કાંતો કારખાના બને છે. સરકારની બિનખેતી કરવાની ઉદ્યોગો અને શહેરો માટે ઉદાર નીતિ હોવાના કારણે 2022માં જમીનની તેજીમાં 50 હજાર એકર જમીન બિન ખેતી થવાની ધારણાં છે.

વર્ષે લગભગ 200 ચોરસ કિલોમીર ખેતરો ઘટી રહ્યા છે. લગભગ 20 કરોડ ચોરસ મિટર ખેતીની જમીન બિન ખેતી થાય છે.

100 રૂપિયા ભાવ બિન ખેતીના અને પ્લાન પાસ સાથે 200 રૂપિયા ભાવ ચાલે છે. 2000 કરોડ બિન ખેતીનો ભ્રષ્ટાચાર થાય છે.

બિલ્ડીંગ પ્લાન પાસ સાથે 200 લેખે 4 હજાર કરોડનો વર્ષે ભ્રષ્ટાચાર થાય છે.

20 વર્ષમાં બિન ખેતીનો ભ્રષ્ટાચાર 50 હજાર કરોડ થાય છે.

2020 સુધીમાં મોદીના 20  વર્ષમાં 25 હજાર ચોરસ કિલોમીટર ખેતી ઘટી હોવાનું અનુમાન છે. જે જમીન ઘટી રહી છે તે કાંતો બિનખેતી થઈને ઉદ્યોગોમાં જાય છે અથવા શહેરો બની જાય છે. 25 લાખ હેક્ટર એટલે કે 62 લાખ એકર એટલે કે 25 કરોડ ચોરસ મીટર જમીન બિન ખેતી થઈ છે.

એસીઝેડની જમીન

63ઘની કલેક્ટર મંજૂરી આપે. જેમાં મોટો ભ્રષ્ટાચાર કરવાની છે. મોટા ઉદ્યોગોને મંજૂરી આપે છે. જોકે, કલ્કેટર સરકારને મોકલી આપે છે. જ્યાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે કલ્પનાનો વિષય છે. કલેક્ટરે સરકાદના આદેશનો અમલ જ કરવાનો હોય છે.

22 એસઈઝેડ કે સરની જમીનો આ રીતે ખૂલ્લી કરી દેવામાં આવે છે. જે બિન ખેતી કરાય છે તેને બિન ખેતીમાં ગણવામાં આવતી નથી.

ધોલેરામાં આ રીતે જમીન લઈ લેવામાં આવી છે.

મોદીનું કૌભાંડ

2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુકત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજુઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ ૧૫ જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મિટરના ભાવે જમીન આપી હતી. કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા પોર્ટ અને મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ફાળવાઈ હતી.

સરકારમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનો આમા સમાવેશ થતો નથી.

શહેરી વિસ્તારોના કલેક્ટરને મૂકવા

બિનખેતી કલેક્ટર કચેરીમાં મામલતદાર અને પ્રાંત બનાવા

રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, વડોદરામાં

મામલતદાર કે તલાટી કે પ્રાંતને પોસ્ટીંગ આપવા માટે અંગત સંબંધો અથવા સોનાની ઇંટો આપવી પડે છે.

હવે આનંદીબેન અને રૂપાણીની સરકારથી હવે ભ્રષ્ટાચાર સોનાની ઇંટોથી થાય છે.

એસીબીએ ક્યારેય સોસાની ઇંટો કે સોનાના બિસ્ટીકથી થાય છે.

પોતાનો અધિકારી મૂકે છે, દરેક વસ્તુમાં પૈસા નથી હોતા. પણ કેન્દ્રબિંદુ તો પૈસા હોય છે.

કન્સલ્ટીંટ દ્વારા શોદા થાય છે.

અમદાવાદ જિલ્લામાં 15થી 20 જણા છે.

કંસલ્ટીંગ હોય તેની સાથે વાત કરે છે.

એક બારી પદ્ધતિ

બિન 80 રૂપિયા ખર્ચ અને 20 રૂપિયા કન્સ્ટીંગ થાય છે. તે અંગત હોય તો અંગત ન હોય તો 150 રૂપિયા ભ્રષ્ટાચાર છે.

પ્લાન પાસ કરાવવા સાથે એક ચોરસ મીટરના 200 રૂપિયા છે.

ફાઈલમાં નેગેટિવ નોટ મૂકીને પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

નવી શરતની જમીન બિન ખેતી ન થાય. ખેતી-ખેતીમાં જૂની શરતની થઈ જાય. 20 વર્ષ પહેલાં નવી શરતની જમીનોના દસ્તાવેતો નહોતા થતાં.  આનંબેન મહેસુલ પ્રધાન હતા ત્યારે કરેલું. પ્રિમિયમ ભરવું પડે છે.

ચોખ્ખી જૂની શરત કરવા માટે 8 મહિના થાય છે અને તેનું પ્રમિયમ ભરવું પડે છે. ચેકથી પ્રમિયમ ભરવું પડે છે.

મામલતદાર 2 એકર કરી શકે, તેનાથી વધું હોય તો કલેક્ટર કરી શકે. વધું જમીન હોય તો સરકારમાં જાય છે. મામલતદાર બધી ફાઈનો સરકારમાં આપે છે, જ્યાં 200 રૂપિયા બિન ખેતીના થઈ જાય છે. જંત્રી પ્રમાણે 40 રૂપિયા બીજા થાય છે.

10 લાખ એકર કંપનીઓના નામે જમીન ખરીદ કરવામાં આવી છે.

નવી શરતની જમીનનો ભાવ અડધો હોય છે. જૂની શરત કરતાં.

નોટબંધી પહેલા કોથળા ભરીને રોકડા રૂપિયા આપીને દસ્તાવેજો કરાવી લીધા હતા. ખેડૂતો પાસે જૂની નોટો રહી ગઈ હતી.

સુરેન્દ્ર પટેલ આ પ્રક્રિયા સારી રીતે જાણે છે

1500 ધારાસભ્યો આજ સુધી ચૂંટાયા છે. જેમાં ભાજપના સૌથી વધું છે. કોંગ્રેસ અને ભાજપના સવા બે લાખ નેતાઓ છે જેમાં મોટા ભાગના નેતાઓ જમીનોનો ધંધો કરે છે.

ભાજપના નેતાઓ જમીનો રીંગ રોડ 15-20 લાખના ભાવે વીઘાની લીઘી હતી જેનો વારનો ભાવ 1 લાખ થઈ ગયો છે. અહીં ભાજપના 400 જેટલાં નેતાઓની જમીનો બીજાના નામે ખરીદેલી છે. જે બિન ખેતી થઈ ગઈ છે.

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થઈ રહી છે.

હવે આડેધડ બિન ખેતીની જમીન થવા લાગી છે.

ખરાબાની કે નકામી જમીન પર ઉદ્યોગો સ્થાપવાની કોઈ કૃષિ નીતિ સરકારે બનાવી ન હોવાથી આમ થશે. ફેક્ટરીનું ઉત્પાદન વધારવા જતાં કૃષિ પેદાઓનું ઉત્પાદન ઘટશે. મોટા ભાગની જમીન ફેક્ટરી કે રહેણાંકના મકાનો માટે બિન ખેતીની કરવામાં આવી રહી છે.

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારને કૃષિ નીતિ બનાવવા 16 મહિના પહેલાં કહ્યું હોવા છતાં કૃષિ નીતિ બનાવી નથી. કૃષિ પ્રધાન ગુજરાત પાસે કૃષિ નીતિ જ નથી.

8 દિવસમાં બિન ખેતી કરવા સૂચના

એન એ માટે 90 દિવસની જગ્યાએ હવે ટેકનોલોજીના ઉપયોગથી  8 થી 10 દિવસમાં પૂર્ણ કરવાની પણ જિલ્લા તંત્રવાહકોને સૂચના આપી હતી. રાજ્યમાં બિન ખેતી એન. એ. પ્રક્રિયા ઓન લાઈન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શરૂ કરાવેલો હવે બધા જિલ્લામાં છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ખેતીની જમીનમાં ઘટાડો

2016ના વર્ષમાં 1,25,62,784 ચોરસ મીટર ખેતીની જમીન NA માં તબદીલ કરવામાં આવી હતી,

2017માં 10,60,795 ચોરસ મીટર ખેતીની જમીન ને બિન ખેતીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અમદાવાદમાં ખેતીની જમીન એનએ કરવાથી સરકારને 23,64,85,407 રૂપિયાની આવક થઇ હતી. અમદાવાદની જેમ ગાંધીનગરમાં 2016માં 17 લાખ ચોરસ મીટર અને 2017 માં 24 લાખ ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી હતી જેના કારણે સરકારને 2 કરોડરૂપિયાની આવક થઈ હતી. 9 રૂપિય એક ચોરસ મીટરની સરકારને આવક થાય છે. અધિકારીઓ અને રાજનેતાઓ 100થી 200 સુધી એક ચોરસ મીટરે કમાય છે. સરકારને 2 કરોડની આવક અધિકારીઓ અને નેતાઓને 200 કરોડની આવક થાય છે.

આ છે ભ્રષ્ટાચારનો હિસાબ

રાજ્યનું મોટું એન એ કૌભાંડ

રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપરની મોકાની જમીન કે જે રાજુભાઇ દોશીની છે તેમણે જમીનને બિનખેતી કરવા માટે દરખાસ્ત કરી હતી. પહેલાં તે મંજૂર ન કરી પણ પછી એકાએક 71 એકર જમીનને બિન ખેતી કરી દેવાની મંજૂર આપવામાં આવી હતી. સરકારને તેની રૂ.5 કરોડની આવક થવી જોઈતી હતી પણ હવે તે માત્ર રૂ.25 લાખમાં કામ પતી ગયું છે.

જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં બિનખેતીનો ભ્રષ્ટાચાર થતો રહ્યો છે.

2015-16માં 13,95,060 ચોરસ કિ.મી. ખેતીની જમીન હતી. 2005થી2015 સુધીના 10 વર્ષમાં 20 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ખેતી ઘટી છે. 2020 સુધીના 5 વર્ષમાં 25 હજાર ચોરસ કિલોમીટર ખેતી ઘટી હોવાનું અનુમાન છે.

સરકાર બતાવે છે તેમાં વાસ્તવિક જમીન તો વધું જોઈ શકે છે. કારણ કે આદિવાસીઓને 12 લાખ એકર જમીન આપવાની મંજૂર કરી હોવાનો દાવો સરકાર કરે છે તેથી કુલ જમીન વધતી હોવાનું જણાય છે. પણ ખરેખર જમીન ઘટી રહી છે.

કેટલો ભ્રષ્ટાચાર

ઉત્પાદનનું નુકસાન

2020 સુધીમાં 20  વર્ષમાં 25 લાખ હેક્ટરમાં એક હેક્ટે 1 ટન કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. મગફળી જેવા પાકમાં હેક્ટરે 50 હજાર રૂપિયાનું દેશને ખેત ઉત્પાદન ગુવમાવવું પડે છે. 12500 કરોડ રૂપિયા વર્ષે ગુમાવવા પટે છે. 20 વર્ષમાં 2.50 લાખ કરોડની મગફળી ગુમાવવી પડી છે.

1.48 લાખ એકર જમીન કંપીનને આપી

કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે.

40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે એક વર્ષમાં 7 સંસ્થાઓને સરકારી જમીન આપી છે. જે 4 કિલોમીટર જમીન થાય છે.

મૂડીવાદી ભાજપે ખેડૂતોને કઈ રીતે ખતમ કર્યા તે આખો અભ્યાસ કરવા જેવો છે.

ખેડૂતો ગરીબ બને છે તેની જમીનો કાળા નાણાં ધરાવનારા લોકો અને પૈસાદાર ખેડૂતો ખરીદી રહ્યાં છે. જેમાં ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદી રહ્યાં છે. આવું પ્રમાણ આખા ગુજરાતમાં 2થી 5 ટકા હોઈ શકે.

બ્લેકના પૈસા ખેતીમાં જઈ રહ્યા છે. ખાસ કરીને રાજનેતાઓ, બિલ્ડરો, ડોક્ટરો અને અધિકારીઓ આવી જમીનો

કરોડો રૂપિયા સાચવવા ખરીદી રહ્યાં છે. કાળા નાણાં છે, તેઓ જમીનો ખરીદી રહ્યાં છે. જેમાં ભાજપના નેતાઓ સૌથી વધું છે.

10 લાખ એકર કંપનીઓના નામે જમીન ખરીદ કરવામાં આવી છે.

ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે.

25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદો લાવશે.

જેમાં  10થી 14 વર્ષની કેદ થશે. મિલકતોની જંત્રીની કિંમત સુધીનો દંડ કરાશે.

ગાંધીનગર શહેર વિસ્તાર 14,000 એકર જમીનમાં બાંધવામાં આવ્યો છે. તે સમયે સરકારે 12 ગામોના ખેડૂતો પાસેથી માત્ર 5 કરોડ રૂપિયામાં કુલ 10,554 એકર જમીન લીધી હતી.

ભરૂચમાં અધિકારીઓનું 600 કરોડનું ખેડૂત કૌભાંડ

ભરૃચ જિલ્લાના વાગરા તાલુકામાં GIDC બનાવવા માટે ત્રણ ગામના અશિક્ષિત ખેડૂત ખાતેદારોની 1200 એકર જમીન સંપાદન કરાઇ છે. જેમાં ત્રણ સનદી અધિકારીઓના આર્શિવાદથી ભૂમાફીયાઓ દ્વારા ખેડૂત ખાતેદારોને પટાવી, ફોસલાવી, ધાકધમકી આપીને ભરૃચ જિલ્લા બહારના મળતીયા ખેડૂતોનાં નામે દસ્તાવેજ કરાવી લેવાયા હતા. જે જમીનની અંદાજે બજાર કિંમત રૃા. 600 કરોડ જેટલી થાય છે.

———————-

પારસી સમાજને અગિયારી બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી. પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે.

બીજી બાજું 1.42 લાખ ધાર્મિક સ્થાનો 10 વર્ષમાં 40 હજાર ધાર્મિક સ્થાનો વધીને 2011માં 1.81 લાખ થયા હતા જે 2021 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો થયા છે.

જમીન મહેસુલની 63 ઘની કલમ કલેક્ટર મંજૂરી આપે છે. જેમાં મોટો ભ્રષ્ટાચાર કરવાની છે. મોટા ઉદ્યોગોને મંજૂરી આપે છે. જોકે, કલ્કેટર સરકારને મોકલી આપે છે. જ્યાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે કલ્પનાનો વિષય છે. કલેક્ટરે સરકાદના આદેશનો અમલ જ કરવાનો હોય છે.

22 એસઈઝેડ કે સરની જમીનો આ રીતે ખૂલ્લી કરી દેવામાં આવે છે. જે બિન ખેતી કરાય છે તેને બિન ખેતીમાં ગણવામાં આવતી નથી.

ધોલેરામાં આ રીતે જમીન લઈ લેવામાં આવી છે.

2009માં બનાવવામાં આવેલા સેઝ – સ્પીશીયલ ઈન્વેસ્મેન્ટ રીજીયન – ખાસ આર્થિક વિસ્તાર કાયદામાં કલમ 41માં ખેતી કે ખેતર નામની કોઈ જોગવાઈ નથી. જાહેરનામું બહાર પાડીને આ કાયદો ગમે ત્યારે અમલમાં મૂકી શકાય છે. તેથી 22 ગામની 920 ચોરસ કિલોમીટર સર જાહેર કરેલો છે તેમાં ખેડૂતોના તમામ હક્ક છીનવી લઈ શકાય છે.

ગાંધીનગર ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.

સરકારમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનો આમા સમાવેશ થતો નથી.

શહેરી વિસ્તારોના કલેક્ટરને મૂકવા

બિનખેતી કલેક્ટર કચેરીમાં મામલતદાર અને પ્રાંત બનવા માટે ઊંચો ભાવ બોલાય છે.

રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, વડોદરામાં સૌથી વધું ભાવ બોલાય છે.

રાજ્યમાં 10 લાખ એકર કંપનીઓના નામે જમીન ખરીદ કરવામાં આવી છે.

બિન ખેડૂત

ગુજરાતના અનેક બિલ્ડરોને અસર થઈ છે. તેઓ ખેડુત ખાતેદાર નહોવાછતા વારસાઈ વિલના આધારે ખેડૂત ખાતેદાર બની ગયા છે. મોટા પ્રમાણમાં ખેતીની જમીન ધારણ કરવા લાગ્યા છે.

પૂર્વ મામલતદારે 100 કરોડનું બિનખેડૂતનું કૌભાંડ પકડ્યું

પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવે  દ્વારકા-ખંભાળિયાના વેપારી બનાવટી ખેડૂત બની ગયા હતા. જેનું જમીનનું 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એ સમયે સૌથી મોટું ખેડૂત બનવાનું કૌભાંડ થયું હતું. ખંભાળીયા, અમદાવાદ, વડોદરા, ભચાઉ (કચ્છ) માં ખેતીનો પછી તેણે ખરીદી હતી.

આવા 16 ખોટા ખેડૂતોને વૈષ્ણવે ખંભાળિયામાં પકડેલા હતા.

કલેક્ટરને અહેવાલ કર્યો હતો. પણ   મામલતદારે સાચું કર્યું તો તેને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપના સાંસદે મામલતદારની બદલી કરાવી દીધી હતી.

ખંભાળિયામાં 20 કરોડની તેમજ અમદાવાદ, વડોદરા અને ભચાઉમાં 80 કરોડની ખેતીની જમીનો ખરીદી હતી. પછી આ જમીનો બીનખેતી કરી નાંખવામાં આવી છે.

અમદાવાદમાં 300 કરોડની જમીનનો વિવાદ

અમદાવાદના થોળ તળાવ રોડ પર રાંચરડાના વાયણા ગામની જમીન પર કર્મભૂમિ નામની સોસાટીમાં વિશ્વહર્ષ સહકારી મંડળીની બંગલાની રૂપિયા 500 કરોડની સ્કીમમાં અમદાવાદના જાણિતા બિલ્ડરોનો મોટો વિવાદ ઊભો થયો છે. એક બીજા જૂથ કબજો કરવાની લડાઈ લડી રહ્યાં છે.  જેમાં સોસાયટીમાં 300 કરોડની જમીન ધરાવતાં 138 સભ્યોના રાજીનામાંનો પર્દાફાશ થયો છે.

સુરતમાં 20 હજાર કરોડનું કૌભાંડ

સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે.

———————

પારસી અગિયારી માટેની જમીન પેટે સરકારે 67 કરોડ માંગ્યા

પશ્ચિમ અમદાવાદ રિવરફ્રન્ટ પાસે પારસી પંચાયતે માંગ્યો પ્લોટ

સબસિડી દરથી પ્લોટ આપવાની સરકારે ના પાડી દીધી

ભાજપ સરકાર અનેક સમાજને રાહતદરે આપી ચૂકી છે જમીન

ભગવા સમાજનું વિધર્મી સાથેના વર્તન ગુજરાતીઓ માટે શરમજનક

વોટ બેંક મનાતા સમાજને કરોડો રૂપિયાની જમીન ખેરાતમાં

મોદીના માનીતા ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની જમીન અપાઈ

ગૌચર-ખરાબાની જમીનો પણ ભાજપ સરકારે ફૂંકી મારી

મહેસૂલ વિભાગમાં વર્ષોથી કરોડો-અબજોની ભ્રષ્ટાચાર

ખેતીથી બિન ખેતીની જમીન કરાવવામાં અબજોનો ભ્રષ્ટાચાર

બિન ખેતી કરાવવાનો ભાવ ચો.મી. દીઠ 100 રૂપિયા

પ્લાન પાસ સાથે બિન ખેતીનો ભાવ ચો.મી. દીઠ 200 રૂપિયા

મોદીના રાજમાં 25 હજાર ચો.કિમી ખેતીની જમીન ઘટી

બિલ્ડીંગ પ્લાન પાસ સાથે વર્ષે 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર

20 વર્ષમાં બિન ખેતીમાં 50 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર

ફાઈલમાં નેગેટિવ નોટ મુકીને કરાય છે કરોડોનો ભ્રષ્ટાચાર

નવી શરત અને જૂની શતના ખેલમાં કરોડોની કમાણી

જમીનના ખેલમાં સુરેન્દ્ર પટેલ ઉર્ફે કાકા માહેર ખેલાડી

ઔડાના ચેરમેન અને ભાજપના ખજાનચી રહી ચૂક્યાં છે સુરેન્દ્ર કાકા

ભાજપ-કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જમીનના કાળા વેપારમાં

ટીપી-રિંગ રોડ જાહેર થાય તે પહેલાં નેતાઓ જમીન ખરીદે

ભગવાધારી નેતાઓ વીઘામાં જમીન ખરીદે અને ફૂટમાં વેચે

સુપ્રીમની ટકોર છતાં ગુજરાતમાં કૃષિ નીતિ નથી બની

રાજકોટના શાપરમાં સૌથી મોટું NA કૌભાંડ, સરકારને નુકસાન

અમદાવાદ-ગાંધીનગરમાં સૌથી વધુ ખેતીની જમીન ઘટી

કચ્છના નાના રણની 600 ચેરસ કિ.મી. જમીન વીજ કંપનીઓને વેચી

સુરત ડાયમંડ બુર્સ-એરપોર્ટ નજીક જમીનમાં 20 હજાર કરોડનું કૌભાંડ

——

NAનો અમદાવાદ-ગાંધીનગર પ્રોજેક્ટ

અમદાવાદ-ગાંધીનગરની ખેતીની જમીન

2016માં 11.26 લાખ ચો.મીટર  NA

2017માં 11 લાખ મીટર ખેતીની NA

અમદાવાદમાં NAની આવક 24 કરોડ

ગાંધીનગરમાં 2016માં 17 લાખ મીટર

ગાંધીનગરમાં 2017 માં 24 લાખ મીટર

અમદાવાદ કરતાં ગાંધીનગરમાં NA વધું

2 કરોડની અમદાવાદની NA આવક

સરકારને મીટરે 9 રૂપિયા મળે છે

અધિકારી-નેતાઓને 200 કરોડની આવક

ભાજપના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર

રાજ્યનું મોટું બિન ખેતીનું કૌભાંડ રાજકોટમાં

રાજકોટના શાપરની મોકાની જમીન NA

રાજુભાઇ દોશીની NAનું જમીન કૌભાંડ

એકાએક 71 એકર જમીનને બિન ખેતી

પહેલા ઈન્કાર કર્યો પછી મંજૂરી આપી

સરકારને 5 કરોડની આવક થવાની હતી

સરકારને 25 લાખ માંડ આવક થઈ

જિલ્લા પંચાયતોમાં મોટો  ભ્રષ્ટાચાર

કોંગ્રેસના નેતાઓએ મોટો ભ્રષ્ટાચાર કર્યો

જિલ્લા-તાલુકા પંચાયતોમાં NA કૌભાંડ

2015-16માં 14 લાખ ચો.કિ.મી. ખેતી

2005થી2015 સુધીના મોટો ઘટાડો

મોદી રાજમાં NA સૌથી વધું થઈ હતી

10 વર્ષમાં 20 હજાર ચો.કિલોમીટર ઘટી

2020 સુધી 5 વર્ષમાં 25 હજાર ચો.કિ. ઘટી

આદિવાસીઓને 12 લાખ એકર જમીન આપી

જમીનમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે

ખેતીની જમીન જતાં ખેત ઉત્પાદન ઘટે

2020 સુધી 20 વર્ષમાં 25 લાખ હેક્ટર NA

1 હેક્ટરે 1 ટન કૃષિ ઉત્પાદનનું નુકસાન

મગફળીનું હેક્ટરે 50 હજાર રૂ. ઉત્પાદન

25 લાખ હેક્ટર જમીન જતી રહેતાં

12500 કરોડ રૂપિયા વર્ષે ગુમાવવા પડે

20 વર્ષમાં 2.50 લાખ કરોડની મગફળી ગઈ

ખેતીની જમીન જતાં કાયમી નુકસાન

1.48 લાખ એકર જમીન કંપીનીઓને આપી

કચ્છના નાના રણની જમીન આપી દેવાઈ

અદાણી સહિત 5 હજાર ચો.કિ. જમીન

કચ્છમાં 600 ચો.કિ.મીટર જમીન આપી

60 હજાર હેક્ટર જમીનનું સંપાદન

કચ્છમાં 1.48 લાખ એકર જમીન અપાશે

હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન

અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે

40 લાખ મીટર જમીન 7 સંસ્થાને આપી

પારસી આગિયારીઓને જમીન નહીં

7 સંસ્થાને 4 કિલોમીટર જમીન આપી

મૂડીવાદી ભાજપે ખેડૂતોને ખતમ કર્યા

ખેતીની જમીન બિન ખેતી થતાં ગરીબી

બિન ખેતી થતાં મૂળ ખેડૂતો ગરીબ બન્યા

જમીનો કાળા નાણાંથી ખરીદાય છે

ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદે છે

રાજનેતાઓ, બિલ્ડરો, ડોક્ટરોની જમીનો

જમીનોમાં ભાજપના નેતાઓ સૌથી વધું

10 લાખ એકર કંપનીઓને આપી દીધી

મોટી જમીન નરેન્દ્ર મોદીના સમયમાં આપી

60 લાખ હેક્ટર જમીન ક્ષારગ્રસ્ત બની

સરકાર ભૂમાફીયા સામે કાયદો નકામો

10થી 14 વર્ષની કેદ થશે. મિલકતોની

મૂળ ગાંધીનગર શહેર 14,000 એકરનું

જમીનમાં બાંધવામાં આવ્યો છે. તે સમયે સરકારે

ગાંધીનગરમાં 12 ગામોના ખેડૂતોની જમીન

5 કરોડમાં કુલ 10 હજાર એકર જમીન ગઈ

ભરૂચમાં  600 કરોડનું ખેડૂત કૌભાંડ

વાગરામાં GIDCની 1200એકર જમીન

ત્રણ સનદી અધિકારીઓની સંડોવણી

ભૂમાફીયાઓ દ્વારા ખેડૂતોને ધમકી

રાજ્યમાં 10 લાખ એકર કંપનીઓની

સુરતમાં 20 હજાર કરોડનું જમીન કૌભાંડ

સુરત ડાયમંડ બુર્સ નજીક જમીન કૌભાંડ

સુરત એરપોર્ટની નજીક જમીન કૌભાંડ

17 લાખ મીટર જમીન નવાબની બની

45 વારસદારોનાં નામો દાખલ કર્યા