Thursday, October 1, 2026

મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ...

જામનગર, પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે. કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સા...

140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી ગાંધીનગર, 11 મે 2020 સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...

માંગીલાલની બ્રેઇન ટ્યૂમર ‘Suffer’ માટેની 380 કી.મી.ની ‘સફર’

અમદાવાદ, 10 જૂન 2020 રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને ટ્યૂમરના કારણે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. હવે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.  માંગીલાલની ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ છે. ટ્યૂમર એ મગજમાં થતો એક પ...

NASAની જેમ ISRO પણ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપશે?

થોડા દિવસો પહેલા સ્પેસએક્સ - યુએસએ સ્થિત એક ખાનગી અવકાશ ક્ષેત્રની કંપનીએ અંતરિક્ષમાં નાસાના બે અવકાશયાત્રીઓ લોન્ચ કર્યા હતા. સ્પેસમાં ખાનગી ક્ષેત્રની સફળતા જોયા પછી ઇસરો પણ એવું જ વિચારી રહ્યું છે. અણુ ઉર્જા અને અવકાશ મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે ખાનગી ક્ષેત્રને તેમની અવકાશ સુધારવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સુવિધાઓ અને અન્ય સંબંધ...

અચાનક મજૂર ટ્રેનોમાં ભારે ઘટાડો કરી દેવામાં આયો

હવે જરૂર પ્રમાણે જ શ્રમિક ટ્રેનો ચાલવામાં આવશે રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, જેટલી ટ્રેનોની જરૂર પડશે, તે 24 કલાકમાં પૂરી પાડવામાં આવશે અત્યાર સુધીમાં 4347 મજૂર ટ્રેનો ચલાવવામાં આવી છે, જેણે આશરે 60 લાખ લોકોને તેમના રાજ્યોમાં પહોંચાડ્યા છે. ભારતીય રેલ્વેએ લગભગ 60 લાખ લોકોને તેમના લક્ષ્યસ્થાન રાજ્ય સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં ...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂંટણી હારી ગયા, તેના શિક્ષકો અને વિદ્...

અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જ...

શું તમારી RC બુક કે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયી ગયું છે ? ચિંતા નઈ ...

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરીએ કાલે ​​મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરામર્શ જારી કરી છે. અગાઉ, મંત્રાલયે 30 માર્ચ, 2020 ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરામર્શ જાર...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના માણસની હત્યા કરવા કારથી હુમલો

અમદાવાદ, 10 જૂન 2020 ગુજરાત રાજ્યમાં જન જીવન સામાન્ય બનતા જ ફરી એકવાર ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. લૂંટફાટ, તસ્કરી, બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદના હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ પટેલ રામોલ વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી હતાં તેમની પત્ની પારુલબેન પટેલ પૂર્વ કોર્પોરેટર છે. પતિ અનિલ પટેલ પર આ જીવલેણ...

અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ

ગાંધીનગર, 10 જૂન 2020 રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ. અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....

કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવા ભાજપના નવસારીના નેતાએ રૂ.200 કરોડની લાલચ ...

વલસાડ, 10 જૂન 2020 ગુજરાતમાં 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભાજપના ઈશારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ગુજરાત ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. પ્રલોભનો દ્વારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય...

લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્...

અમદાવાદ, 10 જૂન ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને...

અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલોને રૂ.10 લાખનો દંડ

અમદાવાદ, 10 જૂન 2020 અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેથી તેને રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  નોટ...

તાડીનો રસ ઝેરી થઈ જતાં એક જ કુટુંબના 5ના મોત

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાના સિંહાદા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સોમવારે મોડી રાત્રે તાડીનો રસ પીધા બાદ 5 લોકોના મોત થયા હતા. કલાકો બાદ પરિવારના તમામ સભ્યોને તબિયત ખરાબ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પરિવારના ચાર સભ્યોનું સારવાર દરમિયાન મોત નિપજ...

મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા વધુ 30 સપ્ટેમ્બર 2020 સુધી વધી

દિલ્હી, 09 જૂન 2020 સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે અને એમએસએમઈએ આજે ​​મોટર વાહન દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. તદનુસાર, આરટીએચ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અસરની સલાહ આપી છે. અગાઉ, MoRTH એ 30 માર્ચ 2020 ના રોજ તે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી જ્યાં સલ...

મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણોમાં સીઓ 2 ઘટાડવાની તકનીકી માટે સમજૂતી

દિલ્હી, 09 જૂન 2020 જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (જેએનસીએએસઆર), વિજ્ઞાન  અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) ની એક સ્વાયત સંસ્થા, અને લેબ-સ્કેલ સંશોધન પર આધારીત ટેકનોલોજીના સ્થાનાંતરણ માટેની કંપની બ્રીથ એપ્લાયડ સાયન્સ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. જેએનસીઆરઆર માટે ચાર્જ લેવામાં આવે છે. સીઓ 2 ને મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણો...