Rupani’s failed government makes wrong law, name wrong in law, big mistake caught ગાંધીનગર, 2 એપ્રિલ 2021
2020માં બનેલા અશાંતધારાની કલમ ૧૬- (બી) અને ૧૬-(ડી) ની કલમમાં પ્રૂફરીડિંગની શરતચૂકથી in the specified area છપાયેલ છે ત્યાં in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisretion act ૧૯૦૮ હોવો જોઈએ . આ પ્રૂફરીડિંગથી અન્ય શબ્દો પ્રિન્ટ થયેલ છે. તે સુધારવા માટે સન ૨૦૨૧ નું ગુજરાત વિધેયક ક્રમાંક -૯ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ રજુ કરેલ છે.
2020થી બનેલા કાયદા પ્રમાણે ગુજરાતના અશાંત વિસ્તારોમાં મિલકતો વેચાતી રોકવા અને ભાડુઆતોને ખાલી નહીં કરાવી શકાય.
ગુજરાત કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મિલકતની તબદીલી અંગે, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વિસ્તારમાં આવી મિલકતના બિલ્ડીંગ પરમિશન અંગે અશાંતધારાની જોગવાઈમાં ભંગ થતો નથી તેઓ સેલ્ફ ડેકલેરેશન કરવાની જોગવાઈ થઈ છે.