જૂનાગઢ, 6 જાન્યુઆરી 2020 ALL GUJARAT NEWS.IN
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પોબબંદરથી 100 કિ.મી. દૂર જુનાગઢના પ્રાંસલામાં રાષ્ટ્ર કથામાં 3 જાન્યુઆરી 2020 માં ભાગ લીધો હતો. તે કહે છે કે, રાષ્ટ્રના નામે કથા પહેલી વખત સાભળ્યું હતું. સ્વામી ધર્મબંધુજીની નિશ્રામાં વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા અયોજીત આઠ દિવસની ૨૨ મી ‘રાષ્ટ્રકથા શિબિર’ માં ર૩ રાજ્યોના ૧૫ હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉદ્દઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું.વિદ્યાર્થીઓને જ્ઞાનથી સમૃદ્ધ બની ૨૧મી સદીનું નેતૃત્વ કરવા આહવાહન કર્યુ. ૮ દિવસ સુધી સ્વામી ધર્મબંધુજી અને તમામ ક્ષેત્રના નિષ્ણાંત વક્તાઓ પાસેથી માર્ગદર્શન સ્વરૂપે જીવનનું અનમોલ ભાથુ લઈને જશે.
https://m.facebook.com/story.php?story_fbid=2838021706219217&id=178813168851171

English



