[:gj]કૃષિ વીમો ન મળતાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી [:]

[:gj]અજાબ ગામે પાક વિમો ન મળતાં તેની ખેડૂત ને કેવી વેદના હશે તેની ડોકયુમેન્ટ રી ફિલ્મ ખેડુતોની વેદનાને ઉજાગર કરશે જેનુ સુટીંગ અજાબના વિવિધ લોકેશન ઉપર કરવામાં આવ્યું. [:]