[:gj]તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (4/5)[:]

[:gj]

  1. ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ
  2. ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
  3. ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા અને મગદલ્લા
  4. ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? – ૧૨,૯૭૫
  5. ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો
  6. ગુજરાતના વિકસતાં બંદરો  – વાડીનાર, પીપાવાવ, દહેજ
  7. ગુજરાતના શહેરો કેટલા ? –  242 શહેરો
  8. ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. – ખરાદી
  9. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ
  10. ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
  11. ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  12. ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? – પાટણવાડી અને મારવાડી
  13. ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
  14. ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
  15. ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે
  16. ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
  17. ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
  18. ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. –  નલિયા
  19. ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?- ખેડા
  20. ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  – મહારાષ્‍ટ્ર રાજ્ય
  21. ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
  22. ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  – આબુ અને અરવલ્લીના પર્વતો
  23. ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
  24. ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? – પાકિસ્તાન
  25. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે?  – અરવલ્લી
  26. ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? –  590 કિ.મી.
  27. ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? : કોલક
  28. ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ?  વિશ્વામિત્રી
  29. ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? – દમણગંગા
  30. ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર
  31. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
  32. ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? – મહેસાણી,સુરતી અને જાફરાબાદી
  33. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?  અમૂલ
  34. ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
  35. ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? – મગફળી અને કપાસ
  36. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
  37. ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? – કાંકરેજ,ગીર અને ડાંગી
  38. ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? – સિંગખોળ અને મીઠું
  39. ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? – અરબ સાગર.
  40. ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર – અરબી સમુદ્ર
  41. ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? – મધ્‍યપ્રદેશ
  42. ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? –  500 કિ. મી.
  43. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ
  44. ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? – – ગુજરાતી
  45. ગુજરાતની રાજ્ધાની જણાવો?  – ગાંધીનગર
  46. ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી –  લગભગ સાડા પાંચ કરોડ (૫,૦૫,૯૬,૯૯૨)
  47. ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  – ૨૫૮ દર ચો. કિમી
  48. ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   –  ૨૨.૪૮ %
  49. ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? – પાકિસ્‍તાન
  50. ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા

[:]