[:gj]મોદીની સામે લડનારા પ્રવિણ તોગડિયાનું રાજકીય ધોવણ, ગુજરાતમાંથી માંડ 20 હજાર મત મળ્યા [:]

[:gj]પ્રવીણ તોગડિયાના પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળને ગુજરાતની તમામ બેઠકો પર કૂલ 20741 મત મળ્યા છે. આમ પ્રવીણ તોગડિયાને ગુજરાતના લોકોએ ફગાવી દીધા હોવાનું લોકસભાના પરિણામો સ્પષ્ટ કરે છે. તેમણે કૂલ 8 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના શખ્ત ટીકાકાર રહ્યાં છે. મોદી સામે લડનારા તેઓ એક માત્ર નેતા ગુજરાતમાં હતા હવે તેઓ રાજકીય રીતે ખતમ થઈ ગયા છે.

કચ્છ – ચાવડા પ્રવિણભાઇ ચનાભાઇ ૨,૧૫૫

પાટણ – પ્રજાપતિ જયંતીભાઇ દેવાભાઇ ૨,૭૮૮

સાબરકાંઠા – પટેલ જયંતિભાઇ શામજીભાઇ ૨,૨૪૭

અમદાવાદ (પૂર્વ) – વેકરીયા રૂષી ભરતભાઇ (પટેલ) ૧,૬૪૯

સુરેન્દ્રનગર – દેકાવાડીયા દારજીભાઈ મગનભાઈ (પાટીદાર) ૧,૪૩૩

ખેડા – પટેલ કમલેશકુમાર રતીલાલ ૧,૭૬૪

પંચમહાલ – રાઠોડ વિજયસિંહ મોહનસિંહ ૪,૮૬૯

દાહોદ – કલારા રામસીંગભાઇ નાનજીભાઇ ૩,૮૩૬[:]