ફ્લેક્સ
બટાટાના ફ્લેક્સને ઠંડા પાણીમાં કે ગરમ દૂધમાં વાપરી શકાય છે. લોટનો ઉપયોગ પરાંઠા, કચોરી બનાવી શકાય છે. પાસ્તા, ભજીયા, ચિપ્સ, પાપડ વગેરે બનાવી શકાય છે. દૂધને ઘાટું કરવા માટે, ચોકટેલ મીલ્કને ઘાટું કરવા ઉપયોગ કરી શકાય છે.
ઈન્સ્ટંટ હવલો
હલવો બનાવવા માટે લાંબી પ્રક્રિયા છે. પણ બટાટા સંશોધન સંસ્થાના વિજ્ઞાનીઓએ 30-40 મીનીટમાં તૈયાર થઈ જાય છે. નુડલ્સની જેમ જ. તૈયાર બટાટા હલવાનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે. ઘી તેલ ઓછું હોવાથી હ્રદય રોગના દર્દીઓ માટે આ હલવો ઉત્તમ છે. ચરબી અને સોડિયમ ઓછું હોય છે. 6 મહિના સુધી ખરાબ થતું નથી.