ट्रैक्टर पर किसान, गुजरात का 28 साल पुराना किसान आंदोलन, इसी बात की याद दिलाता है। Farmers on tractors, Gujarat’s 28-year-old farmer movement
દિલીપ પટેલ
અમદાવાદ, 15 જૂન 2026
ગુજરાતના ખેડૂતો ફરી એક વખત અદાણી કંપની અને બીજી માંગો સાથે રસ્તા પર ટ્રેક્ટર લઈને ફરી રહ્યાં છે. આંદોલન કરે છે. તેઓ ગાંધીનગર ટ્રેક્ટર પર જઈને વિોધ કર્યો છે. ત્યારે ગુજરાતના ભાજપના શાસનમાં ખેડૂતોના કેવા આંદોલન થયા તેનો ચૂંકો ઇતિહાસ જોવા જેવો છે.
વર્ષે 300 આંદોલનો
બટાટા, ડુંગળી, ટામેટાં, શાક, ભાજી, ફળ, દૂધ વગેરેના ભાવ પણ મળતો નથી ત્યારે ખેડુતો ગુસ્સે થઈને તેમને રસ્તા પર ફેંકી દઈ આંદોલનો કરે છે. છેલ્લાં 28 વર્ષથી આવા 300 આંદોલનો દર વર્ષે સરેરાશ થતા હોવાનો અંદાજ ખેડૂત આગેવાનોનો છે. નાના પાયે અને મોટા પાયે, સ્થાનિક અને રાજ્ય કક્ષાએ આંદલનો થાય છે.
દુર્ઘટનાનું મૂળ જ કૃષિ સંકટમાં છે, તે છે. જો કે, પ્રતિકૂળ હવામાનની અસરને કારણે આ કટોકટીની તીવ્રતામાં વધારો થાય છે. ખરેખર, કૃષિ એક સમયે નફાકારક વ્યવસાય હતો, પરંતુ હવે તે ખોટનો વ્યવસાય બની ગયો છે. આ પરિસ્થિતિ માટે મોદી સરકારની નીતિઓ જવાબદાર છે
25 વર્ષમાં ગુજરાતમાં વર્ષે 14 મોટા ખેડૂત આંદોલનો સરેરાશ થયા છે. તેમાં પણ 3 કાળા કાયદા આંદોલન જેવા અત્યાચારો મોદી, રૂપાણી અને આનંદીબેન સરકારે કર્યા છે.
1947ની લડતમાં ગોરા અંગ્રેજો કરતાં પણ ભગવા અંગ્રેજો સામેની જીત છે.
પંજાબ
મોદી સામે લડીને દેશના ખેડૂતોએ 14 મહિના પછી વિજય મેળવ્યો છે. 300 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. પણ ગુજરાતમાં ભાજપના મોદી રાજના 20 વર્ષમાં 80 મોટા આંદોલનો અને નાના પાયે આંદોલન તથા દેખાવો વિરોધ વર્ષે 300 સરેરાશ થાય છે. આમ ખેડૂતોના જૂથો દ્વારા 6000 દેખાવો આંદોલનો અને વિરોધ ખેડૂતોએ કર્યાં છે.
આખા ગુજરાતને અસર કરી હોય એવા 4 ખેડૂત આંદોલનો વર્ષે થાય છે.
જેમાં મોટા આંદોલનોમાં ખેડૂતોએ જીત પણ મેળવી છે. છેલ્લી જીત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના વળતર માટેનું 30 વર્ષથી ચાલતા આંદોલનમાં થોડા દિવસ પહેલા જ જીત મેળવી છે.
મોદીની બુલેટ ટ્રેન સામેની છે. ખેડૂતોએ કાયદા પ્રમાણે 4 ગણું વળતર મેળવવામાં સફળ થયા છે.
સર સામેનું આંદોન, બંદરો બનાવવા સામેના આંદોનો, બુટેલ ટ્રેન સામેના આંદોલનો, કંપનીઓ માટે જમીનો સંપાદન કરવાના સેંકડો આંદોલનોમાં ખેડૂતોએ જીત મેળવી છે.
ભારતના 1 નંબરના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદદનું આંદોલન હતું. કેવડીયા ખાતે 50 વર્ષથી ખેડૂતોનું આંદોલ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં જે ખેડૂત આંદોલનો મોદી સરકારમાં થયા છે તેમાં મોટા ભાગના જમીન સંપાદનને લગતા છે.
ખેત પેદાશોના ભાવો ન મળવા સામે આંદોલનો થયા છે. ખેતી-પશુપાલનની જમીન ઉદ્યોગને કેવી રીતે અપાય?
જામનગરના રિલાયન્સ વચ્ચે એક ખેડૂતની જમીન આવેલી છે. અન્નદાતા રિલાયંસ કરતાં મોટા છે. તે ખેડૂત હક્ક માટે લડે છે.
દૂધના ભાવો ન મળવા સામે આંદોલનો થયો છે
પાક વીમો ન મળવો, નર્મદાનું પાણી ન મળવું, જમીન રી સરવેની કામગીરી સામે આંદોલન સફળ રહ્યું છે.
પાક વીમા કૌભાંડ સામે આંદોલન થયા છે.
કેવડીયામાં આંદોલન
નર્મદા સામેના આંદોલનો હવે પાણી મેળવવા માટેના આંદોલનો છે.
ગુજરાતમાં ખેડૂત આંદોલનો કેમ કચડી નંખાયા
મોદી ખેડૂતોને ઘુંટણીએ પડી ગયા
ગુજરાતમાં ખેડૂતોના આંદોલનો ભાજપ કચડતો આવ્યો છે
આંદોલન સામે અત્યાચારો કર્યા છે
મોદીએ કે રૂપાણીએ ક્યારેય ખેડૂતોની માફી માંગી નથી.
2022ની ગુજરાતની ચૂંટણીમાં ખેડૂતો પરના અત્યાચારો ભારે પડશે
ગુજરાતના ખેડૂતોએ મોદી સરકારમાં અનેક આંદોલનો કર્યા
સિંચાઈના પાણી સહિત અનેક પ્રશ્ને ખેડૂતોને ગુજરાતમાં અન્યાય
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસના જમીન સંપાદનના વળતરને લઈને આંદોલન
જમીન સંપાદન વળતર અને ન્યાય માટે દેશનું સૌથી લાંબુ ખેડૂત આંદોલન
ભાજપ સરકારે ગુજરાતમાં ખેડૂતોના બદલે અમેરિકી કંપનીની તરફેણ કરી
બટાકા પેદા કરતા ખેડૂતો સામે અમેરિકી કંપની પેપ્સિકોએ ગુનાઓ નોંધાવ્યા
અદાલતે ખેડૂતોની તરફેણ કરી, ભાજપ અમેરિકન કંપની પડખે
2019માં ઉત્તર ગુજરાતના ખેડૂતોનું આંદોલન, દેશભરના ખેડૂતોનો ટેકો મળ્યો
કૃષિ કાનૂનો ખેડૂતો અને પ્રજા માટે ભારે નુકસાનકારક હતા
કૃષિ કાયદાઓથી મોટી કંપનીઓને નફાખોરી કરવાનો પરવાનો મળતો
ખેડૂતોના ફાયદા માટે નહીં પરંતુ કોર્પોરેટ કંપનીઓ માટે કાયદા બન્યા હતા
મહુવા પાસે અલ્ટ્રાટેક કંપનીના માઈનીંગનો 10 ગામના ખેડૂતોનો વિરોધ
કંપનીના માઈનીંગનો વિરોધ કરતા ખેડૂતો પર સરકારના ઈશારે લાઠીચાર્જ
દ્ધારકામાં નયારા એનર્જી કંપનીના પ્રદૂષણ સામે 20 ગામના ખેડૂતોનું આંદોલન
એસ્સાર કંપની સામે પણ ખેડૂતોએ પ્રદૂષણને લઈને કર્યું હતું આંદોલન
2800 ગામમાં ગૌચર નથી, 491 કરોડ ચો.મી. જમીન ઉદ્યોગપતિઓને પધરાવી
ગુજરાતમાં ભાજપ સરકારે ખેડૂતોને સતત અન્યાય જ કર્યો છે
મોદીના રાજમાં ગુજરાતના 3 હજાર ખેડૂતોએ કરી છે આત્મહત્યા
રૂપાણી સરકારે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ જમીન સરવેમાં આચર્યું
આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના હતા. ખેત ઉત્પાદનો પાણીના ભાવે લુંટાવાના હતા. નફાખોરી અને મોંઘવારી સતત વધવાની હતી. મોટી કંપનીઓ ખેડૂતને છેતરે એવી જોગવાઈ હતી. નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે. ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે.
ગુજરાતમાં 18 જૂન, 2013ના રોજ ગુજરાતનાં 44 ગામોના 10 હજાર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર નીકળ્યા હતા. નિરામા સામે, કલસરીયાની આગેવાનીમાં …
12 જાન્યુઆરી 2020માં કોંગ્રેસે રાજ્યભરમાં કાળા કાયદા અંગે આંદોલન કર્યું હતું.
અમેરિકાની કંપની સામે આંદોલન
અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ઉત્તર ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા હતા. છે. ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કર્યું હતું. અદાલત ખેડૂતોની તરફેણમાં હતી. પણ ભાજપ ન હતું. પેપ્સી-કોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાયે ખેડૂતો જેલમાં છે. પણ ગુજરાતના ખેડૂતોએ અમેરિકાની જાયંટ કંપનીને હરાવીને વિજય મેળવ્યો હતો. દેશભરમાંથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ટેકો મળ્યો હતો.
રૂપાણીએ પણ ખેડૂત વિરોધી 3 કાળા કાયદયા બનાવ્યા છે. ખાનગી એપીએમસી, જમીન સંપાદનમાં ઓછું વળતર આપવાનો કાયદો છે.
મનમોહન સિંહની સરકારે અંગ્રેજોના સમયથી ચાલી આવતા જમીન સંપાદનના 1894ના કાયદામાં વર્ષ 2013માં સુધારા કરીને સ્વતંત્ર ભારતનો પહેલો ખેડૂત તરફી જમીન સંપાદનનો કાયદો બનાવીને અમલ કર્યો હતો. જેમાં ખેડૂતોની જમીન સંપાદનમાં બજાર ભાવથી 4 ગણી જમીનની કિંમત અથવા તો તેમની જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘર આપવું, ઉપરાંત રોજગારી આપવાની જોગવાઈ છે.
ગુજરાતની વિજય રૂપાણી સરકારે 2016માં આ કાયદામાં સુધારો કરીને આ કાયદો ખેડૂત વિરોધી બનાવી દીધો છે. જમીન સંપાદન થઈ તેમને નગણ્ય રકમ જ મળી રહી છે. બૂલેટ ટ્રેનમાં ઓછું વળતર મળ્યું છે. તેથી ખેડૂતો અને બિન ખેડૂતોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો. રૂપાણી સરકાર અને મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પીડિત ખેડૂતોને કશું જ આપવા તૈયાર નથી. ત્યારે આ પ્રોજેક્ટની જમીન સંપાદનની કામગીરી અત્યારે તો ઠપ્પ થઈ ગઈ છે. તેના કારણે બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ અત્યારે અદ્ધરતાલ જ છે.
બુલેટ ટ્રેન સામે આંદોલનમાં જીત
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે. જયેશ પટેલ 378 કિલોમીટર 192 ગામો 1100 ખેડૂત કુટુંબોએ આંદોન કર્યા હતા. જમીન સંપાદન બજાર કિંમતની 4 ગણા અને 25 ટકા વધારાની કિંમત આપી પછી પૂરું થયું. એપ્રિલ 2018માં આંદોલન શરૂ થયું હતું. હજુ આંદોલન જીકા – જાપાન સરકારની કંપની છે.
ખેડૂત સંઘર્ષ સમિતિ બની અને તેમાં 23 ખેડૂત અને મજૂર સંગઠનો ગુજરાતના જોડાયા હતા. 14 હજાર જેટલા લોકોને અસર થઈ હતી. અમદાવાદથી વાપી યાત્રા કાઢી હતી.
120 ખેડૂત આંદોલનો કરનારા જયેશ પટેલ અને તેની સંસ્થા દક્ષિણ ગુજરાતમાં કામ કરી રહી છે.
1972થી ખેડૂતો માટે કામ કરે છે. સનત મહેતા
સર, એક્ટપ્રેસ વે, પ્રદુષણ, જમીન સંપાદન, ખેડૂતના પ્રશ્નો છે.
ખેડૂતો પર લાઠીઓ ફટકારી
2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારે પોલીસે અત્યાચાર કર્યો હતો. ભાવનગરના મહુવા પાસે આવેલા નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કર્યો હતો.
ઉદ્યોગપતિની ચાપલુસી કરવા હજારો ખેડૂતો ઉપર લાઠીઓનો વરસાદ વરસાવવાનો ?
સરકારના ઈશારે આવા લાઠીચાર્જ વારંવાર થયા છે.
પથથરમારો ચાલુ કર્યો હતો. કાશ્મીરના પથ્થરબાજો ઉપર જેમ મિલિટરીટૂટી પડે એવીજ રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. નાના બાળકો અને સ્ત્રીઓને ઈજાઓ થઈ હતી.
કેમિકલ કંપનીઓ સામે 900 આંદોલનો
કેમિકલ કંપનીઓ સામે ગુજરાતમાં 28 વર્ષમાં 900 જેટલા નાના પાયે સ્થાનીક આંદોલનો ગુજરાતમાં થયા છે.
દ્વારકામાં નયારા એનર્જી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદુષણ સામે 13 નવેમ્બર 2018થી 23 દિવસ 20 ગામના ખેડૂતોએ આંદોલન ચલાવેલું હતું. પહેલાની એસ્સાર સામે આવું જ આંદોલન થયું હતું.
ગુજરાતમાં લાખો ખેડૂતોની પ્રદુષણથી જમીન બરબાદ થઈ ગઈ.
કેમિકલયુક્ત પાણીથી ખરાબ થયેલી ખેતીનું ખેડૂતોને દર વર્ષે વળતર આપવામાં આવે. ઊંધા બોર કરીને જમીનના તળમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે.
ખેડૂતોના આંદોલનથી તંત્ર, કંપની કે સરકારનું પેટનું પાણી હલતું નથી. કુંભકર્ણ નિંદ્રાધીન તંત્ર, કંપની અને સરકારને જગાડવા આંદોલનો કરવા પડે છે.
માનવ અધિકાર પંચ દિલ્હી ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, વડાપ્રધાન સુધી રજૂઆતો કરે છે પણ ઉકેલ આવતો નથી.
નર્મદા
પહેલા નર્મદા બંધ બનાવવા આંદોલનો થતા હતા હવે નર્મદાનું પાણી મેળવવા માટે પારાવાર આંદોલનો કરે છે.
2018માં મોરબીનાં માળિયા તાલુકાનાં 12 ગામોનાં ખેડૂતોએ નર્મદા નહેરનું પાણી ન મળતા માળિયા શાખા નહેર દ્વારા સિંચાઈનું પાણી નથી. ખાખરેચી ગામથી 12 ગામનાં ખેડૂતો રેલી સ્વરૂપે કેનાલ પહોંચ્યાં હતાં અને કેનાલ ઉપર પહોંચી ને ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી.
પાણી માટે આત્મહત્યા
સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાથી થરનેસડા અને ટડાવ ગામના ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ કરી હતી. નર્મદા વિભાગને કચેરી સામે રાતવાસો કરવા ગાદલાં પણ લાવ્યા હતા.
વીમા સામે આંદોલન
23 ઓગસ્ટ 2018ના રોજ ખેડૂત સંમેલન યોજ્યું હતું. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં પાકવીમાથી વંચિત ખેડૂતોને પાકવીમો મળે તે બાબતે વિશાળ ખેડૂત રેલી યોજી હતી.
દ્વારકા આંદોલન
રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપનીઓ સામે દ્વારકા – જામનગરમાં અનેક આંદોલનો થયા છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે.
ગુગલ આંદોલન
ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલીને ભારતનું સૌથી મોટું જમીન સરવે કૌભાંડ જાહેર કર્યું હતું. જેમાં 52 લાખ ખેડૂતોની જમીનનો પ્રશ્ન ઉભો કરીને આખા રાજ્યમાં આંદોલન શરૂ કર્યું હતું.
2019માં ઓલ ઈન્ડિયા કિસાન સભા કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા નિકળી હતી.
અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન
ભાવનગરના મહુવા અને તાળાજા તાલુકામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે ખાણ ખોદવાનું શરૂ કરતાં 10 ગામના અસરગ્રસ્ત લોકો દોડી આવ્યા હતા અને સામાજિક નેતા ડો.કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં દેખાવો શરૂ કરતાં પોલીસ દ્વારા બે સુમાર લાઠીચાર્જ રાજકીય નેતાઓના ઈશારે કર્યા બાદ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. પોલીસ અને પ્રજા સામ સામે પથ્થર મારો કરી રહી હતી.
જંગલી પશુ આંદોન
પાકવીમો, ઉભા પાકને નુકશાન કરતા રોઝ, ભૂંડ માટે પારાવાર આંદોલનો નાના પાટે થયા છે.
જગતના તાત એવા ખેડૂતોની લડાઈ છે, લડવી પડશે.
કોડીનાર આંદોલન
કોડીનાર પાસે શાપુરજી પાલોનજી ગૃપનું સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં માંગણી સ્વિકારી ન હતી.
જાફરાબાદથી કોડીનારના છારા સુધી ગેસ પાઇપ લાઈનનું કામ શરૂ થવાનું હોવાથી ખેડૂતોની જમીન લઈ લેવા માટે નોટિસ આપવામાં આવતાં આંદોન થઈ રહ્યું છે.
બાયપાસ આંદોલન
જૂનાગઢના પાસે 11 કીલોમીટરનો બાયપાસ માર્ગ સામે 10 ગામનાં 250 જમીન કપાતમાં જવાની થતાં જમીન સંપાદૃન સામે ખેડૂતોએ આંદોલનો કર્યા હતા. સરકાર વળતર ઓછું આપવા માંગતી હતી.
ધોરાજી આંદોલન
ભાદર નદીને પ્રદુષિત કરતાં કાપડ ઉદ્યોગ સામે માણાવદર, કુતિયાણા અને ધોરાજી તાલુકાના 60થી વધારે ગામોના ખેડૂતો વર્ષોથી આંદોલન કરી રહ્યાં છે.
ભગવા અંગ્રેજો
ગુજરાતમાં ખેડૂત નેતાઓ આંદોલન ન કરે તે માટે ભાજપની ભગવી સરકારે દમન કર્યા છે. ભગવા અંગ્રેજોએ ધોળા અંગ્રેજોની યાદ અપાવીને ખેડૂતોને નજર કેદ કર્યા છે. ધમકી આપી હતી. કાયદાનો ડર બતાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ખેડત આગેવાનને માર મારવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા અસંવિધાનિક રીતે 3 કાયદા પસાર કરેલા હતા.
ખેડૂત બજાર આંદોલન
250 માર્કેટયાર્ડની 20 હજાર કરોડની જમીનો વેચાઈ જાય એવા કાયદા સામે વિરોધ થયો હતો.
ગુજરાતના કાયદા
આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય ગુજરાતમાં બનેલા ખેડૂત વિરોધ કાયદાઓ તુરંત રદ કરવા જોઈએ.
સુપ્રિમ કોર્ટ કરતાં મોદી – ભાજપ મોટા
ગુજરાતના ખેડૂતો અદાલતમાં ગયા ત્યારે 6 જૂલાઈ 2017માં સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, ખેડૂતોના આપઘાત અટકાવવા માટે 31 ડિસેમ્બર 2017 સુધીમાં નીતિ બનાવવામાં આવે. તે માટે હજું સુધી ગુજરાત સરકારે અને ભારત સરકારે નીતિ તો બનાવી નથી. પણ સુપ્રિમકોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું નથી. સુપ્રિમ કોર્ટનો આદેશ ભારત સરકારે માન્યો નથી.
ખેડૂતોની આત્મહત્યા
મોદી રાજમાં ગુજરાતમાં 5 હજાર ખેડૂતોની આત્મહત્યા કરી છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં 2014માં 600 ખેડૂતો અને ખેત મજૂરોએ આત્મહત્યા કરી હતી. 2015માં 301 અને 2016માં 408 ખેડૂતો અને ખેત મજૂરોઆ આત્મહત્યા કરી હતી. સરેરાશ 433 ખેડૂતો એક વર્ષમાં થાય છે. તે હિસાબે 2021 સુધીના 7 વર્ષમાં 3000 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. મોદીનું શાસન પૂરું થશે ત્યાં સુધીના 10 વર્ષમાં ગુજરાતમાં 5 હજાર ખેડૂતોએ આત્મ હત્યા કરી હશે. આમા સુશાસન કઈ રીતે કહી શકાય ?
મોદી કરતાં મનમોહનની સરકારમાં ઓછા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. દેશમાં મોદીના 7 વર્ષમાં 1.25 લાખ ખેડૂતોની આત્મહત્યા કરી હતી.
ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે છે
ગાડા રેલી
મોસમી વરસાદના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી પૂરેપૂરો પાકવીમો આપવા કેશોદમાં 100 ગામના ખેડૂતોએ બળદગાડા, ઉટ ગાડી, ટ્રેકટર, મોટર સાઇકલ લઇને કિસાન વેદના રેલી કાઢી હતી.
દેશ ભક્ત મોદી નથી
ભાજપના નેતા નરેન્દ્ર મોદી ખરા અર્થમાં દેશભક્ત હોય તો પહેલા તો ખેતી નીતિ બનાવવી જોઈએ. સ્વામિનાથન પ્રમાણે ટેકાના ભાવો
અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે.
મીસકોલ આંદોનલ
21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ આંદોલનમાં 10 લાખ ખેડૂતોએ સાગર રબારીને મીસકોલ કર્યા હતા.
ખેડૂતોના આંદોલનો
ગુજરાત સરકાર ખેતી, કૃષિ નીતિ બનાવવા આંદોલન, કૃષિ પંચ બનાવવા આંદોલન, અંદાજપત્રની રકમના 60 ટકા ગ્રામ્ય પ્રજા માટે વાપરવા , ખેડુતોનાં તમામ પ્રકારના દેવામાફી , કૃષિ વોમો ચૂકવવા અનેક આંદોલનો થયા છે.
ખેડૂત નેતાને ઝાડ સાથે બાંધ્યા
21 મે 2020માં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તેઓ વારંવાર આંદોલનો કરતાં રહ્યાં છે. ઝાડ પાસે રાખી રૂપાણીની પોલીસે માર્યો હતો.
શાંતા કુમાર સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર છ ટકા ખેડુતોને એમએસપીનો લાભ મળે છે. તેની અસર એ છે કે દર વર્ષે ખેતીનો ક્ષેત્ર ઓછો થઈ રહ્યો છે.
ખેડૂતોની કફોડી હાલત
રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂત આંદોલનોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યના ખેડૂતો ચાલુ વર્ષે ચોમાસામાં અતિભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેની કળ હજુ વળે એ પહેલાં રાજ્યમાં આવેલા ત્રણ વાવાઝોડાના કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કમોસમી વરસાદ અને વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતો સતત પાયમાલી તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ વહીવટી ક્ષેત્રે પણ સરકારો ક્યાંક ઉણી ઉતરતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. પાક વીમો હોય કે ટેકાના ભાવો, આ બધામાં ખેડૂતોને રોવાનો જ વારો આવ્યો છે.
ગુજરાતમાં ખેડૂતોની મુખ્ય માગણીઓ શું છે…
દેવાંની નાબૂદી ગુજરાતે કરી નથી
પાક વિમાનું યોગ્ય વળતર મળ્યું નથી
પેન્શન તેમજ પશુપાલકોને ઘાસચારાનો વિમો નથી
ટેકાના ભાવ તેમજ આકસ્મિક મૃત્યુ વિમો નથી
અનાજમાંથી બનતી બનાવટોના નફામાં હિસ્સેદારી મળતી નથી
ખેડૂતોને ઝીરો ટકાથી ધિરાણ મળ્યું નથી
ખેડૂતના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે ઝીરો ટકાએ લોન મળતી નથી
Ø ખેડૂત અનાજનું વેચાણ કરે તો ઝીરો ટકા ટેક્સ નથી
ખેડૂતોના ઓજારોમાં ટેક્સનું ભારણ છે
મોંઘવારીના પ્રમાણમાં ઉપજના ભાવ નથી
શાકભાજીમાં વિમો મંજૂર થતો નથી
સજીવ ખેતીનું એપીએમસી નથી
સજીવ વસ્તુનું અલગ માર્કેટ યાર્ડ બનાવો
શાકભાજીના આધુનિક કોલ્ડ સ્ટોરેજ નથી
આત્મહત્યા રોકવાના ઉપાય નથી
વચેટીયા પ્રથા દૂર કરી શકાઇ નથી
બજારમાં ખેડૂત લૂંટાય છે
ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ
ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી
નર્મદાના પાણી માટે મોરબીમાં 12 ગામના ખેડૂતોની લડાઈ, છેલ્લા 9 દિવસથી ઉપવાસ
ગાંધીનગરમાં આદિવાસી દલીત રેલી, આંદોલન શરું
ખેડૂતોએ સરકાર પર પ્રહારો કર્યા
ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રેલી
લાલપુરના વાવડી ગામની ઘટના, પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતની આત્મહત્યા
ત્રાસવાદીની જેમ ખેડૂતો પર પોલીસ ત્રાટકી
ખેડૂતોના દેવા માફી માટે બળદ ગાડામાં નીકળ્યા પરેશ ધાનાણી
ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જતાં અમરેલીનાં યુવા ખેડૂતે કરી આત્મહત્યા
લોટા દ્વારા પાણી ભરી ખેડૂતોએ સિંચાઈનો કર્યો વિરોધ
મોરબીમાં ખેડૂતો આવ્યાં રસ્તા પર અને યોજી વિશાળ રેલી
ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે
અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છેઃ રૂપાણી
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
ગાંધી ચિંધ્યા માર્ગે ફરી આંદોલન કરતો હાર્દિક
વલ્લભીપુરનાં રતનપર ગામે 40 ગામોનાં ખેડૂતોનો પાણીનો પોકાર
મોરબીનાં ખેડૂતોને પાણી ન અપાતાં ભીખ માંગી વિરોધ કર્યો
ખેડૂતોએ દેવા માફી માટે દાન ઉઘરાવી મુખ્યમંત્રીને મોકલાશે
મોરબીનાં ખેડૂતોએ ડેમનાં પટમાં ક્રિકેટ રમીને નોંધાવ્યો વિરોધ
ગઢડાનાં ગુંદાળા ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
ધાતરવડી ડેમ 2ની મંજૂર નહેર શરૂં કરવા આંદોલન
રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી
અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છેઃ રૂપાણી
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
મોરબીનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ડેમનાં પટમાં ક્રિકેટ રમ્યા
મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
પાણી માટે ખેડૂતોની ભૂખ હડતાલ
દેશમાં સૌથી વધું ગેસ આયાત થવાનો તે પોર્ટ સામે લોકોનું જાફરાબાદમાં આંદોલન
અનામત સાથે ખેડૂતોના દેવા માફીની માંગથી સરકાર પર ભીંસ વધી, કોંગ્રેસનું સમર્થન
બુટેલ ટ્રેનનું આંદોલન કરાતાં નેતાઓ મોદીના કારણે નજર કેદ
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેરિકા જતાં રહ્યાં
ખેડૂત સંગઠને સંસદ સભ્યોને પત્ર લખ્યો
કૃષિ પ્રધાન રણછોડ ફડદુની કબુલાત ખેડૂતોને શાકભાજીના રૂ.5 મળે છે
મગફળી કૌભાંડમાં ધાનાણી દિલ્હીમાં ઉપવાસ આંદોલન ચાલુ રાખશે
3500 કરોડની મગફળીમાં રેતી હોવાથી સરકાર આંદોલન કરવા દેતી નથી, કોંગ્રેસ
જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન
કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ઘટી ગયુ
ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને કડક કરી
એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે
ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્યા
ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે ફરિયાદ પણ નહીં
સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું આગમન કારણ ?
ખેડૂતોની જમીન પર ભાજપ સરકાર દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજપમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે
અડધી સદીની અધુરી નર્મદા યાત્રા
ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો નામ.
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું રૂપ, અત્યાચારની કમકમાટી ભરી વાત કેવી છે ?
ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?
ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે
ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી
વિડિયો – 200 કરોડનું પ્લેન લીધું તીડ નાશ માટે હેલિકોપ્ટર ના બદલે ભાજપના નેતાઓ થાળી વગાડે છે
ધરતીપુત્રોની દેવા માફી અશક્ય
સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ શું અન્યાય કર્યો ?
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે
વાંરવાર વીજ ધાંધિયાને કારણે નવી હળિયાદ ગામના લોકોના ધરણા
ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો, ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ?
પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભાજપનું કૌભાંડ
થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ
મોદી સરકારની આવક રૂ.21.40 લાખ કરોડ, એક કુટુંબ દીઠ રૂ.1 લાખ વર્ષે વેરો
કચ્છનું મુંદરા દેશના ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ, ઉપગ્રહનો સરવે, 22 ગામોની જમીન અદાણીને આપી દીધી, વર્ષોથી અહીં લોકો લડી રહ્યાં છે.
નર્મદા બંધનું પાણી બંધમાં ઠાલવવાના બદલે ખેતરોમાં આપો
નર્મદા બંધથી કંપનીઓને ફાયદો સાથી રાજ્યોને નહીં
ચોકીદાર ખુદ ચોર હોઈ મગફળીકાંડની તપાસ ન્યાય પાલિકા દ્વારા થતી નથી – કોંગ્રેસ
નર્મદા નહેર કચ્છને પાણી કેમ આપતી નથી
આનંદીબેન પટેલની પુત્રી અનારના જમીન કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધા
સરપંચ રાજ ખતમ કરવા સામે ગાંધીનગરમાં દેખાવો થશે
પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર, 22 ગામના ખેડૂતો વર્ષથી આંદોલન કરી રહ્યા છે
શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો
જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે ?
પુતળા સળગાવવાનું ગુજરાતમાં રાજકારણ
ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર
ગ્રીન બેલ્ટની જમીન ભાજપ માટે કમાણી કરી પણ પછી આગળ કંઈ ન થયું
દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્યા કરીશું
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ
સરદારના પુતળાનું સરદાર બંધનું ખર્ચ સરખું
ધોલેરા સરમાં કાયદાનો ભંગ કરવાના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
22 સરની જમીન જતાં તેના વિવાદો મોટા છે
૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના, ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. જમીનો આપી
ઘાસચારામાં ફરી એક વખત ભાજપની રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર
અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ કેમ ન થઈ ?
નર્મદા નહેરનું અંડરગ્રાઉન્ડ કરવામાં ભ્રષ્ટાચાર
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી
ડેમની કચેરીની તાળાબંધી કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત
પાટણમાં ગાબડાં પૂરવા માટે જગતનાં તાતનો અપના હાથ જગન્નાનથનો નારો
વાવ તાલુકાના સરહદી તાલુકાના ગામોમાં પાણી પહોંચતું નથી
ચોકીદાર મોદી અને હવાલદાર રૂપાણી, બન્ને ચોર – કોંગ્રેસ
ભાજપના નેતા શંકર ચૌધરીની સામે રૂપાણી સરકારે એક વર્ષથી કેમ તપાસ ન કરી ?
મગફળી, કપાસ, સોયાબીનની આવક નોંધાઈ
દેશના સૌથી મોટા ગેસ બંદર માટે કાયદા કેમ નેવે મુકાયા ?
ભાજપે 15 વર્ષ પહેલાના વચનો કેટલા પાળ્યા ?
સરદાર રથને આવકાર, ભાજપનો વિરોધ
દુષ્કાળ માટે કંઈ નહીં, સરદાર પટેલના પુતળા માટે દોડતી ભાજપ સરકાર
મોરબીના ડેમી બંધના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદી વિરોધ
લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ
બહુચરાજીની માઈનોર કેનાલ ખાલીખમ, સીએમનાં તપાસના આદેશના 15 દિવસો થયા પરિણામ શૂન્ય
ગાંધી ચિંધ્યા રાહે ચાલવામાં બહુ તાકાત છે : ૨૦૦ તાલુકામાં પ્રતિક ઉપવાસ કરવાની હાર્દિકની જાહેરાત
ગઢડાના ગોડાઉનમાં આગ લાગતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ
ધોળીધજા ડેમમાં જળ સમાધી લેવા જતાં ધારાસભ્યોની અટકાયત
બનાસકાંઠામાં ઘાસચારાની તંગીથી ગૌશાળાના પશુઓ સામે તોળાતો ભયડીસાનાં માણેકપુરાનાં પશુપાલકોએ દુધ રસ્તા પર ઢોળ્યું
પોણા બે લાખ કરોડના સહારાના માલિક સુબ્રોતો રોયનું સામ્રાજ્ય કઈ રીતે તૂટ્યું, ગુજરાતમાં શું થયું3 ઓક્ટોબરથી MLAના પગાર વધારા સામે ગાંધીઆશ્રમમાં ધરણાકોગ્રેસની સભા, રેલી અને વિધાનસબા ધેરાવમાં ઘર્ષણ, નેતાઓને પકડી લેવાયાગુજરાતમાં જ નહિ આખા દેશમાં ખેડૂતની સ્થિતિ સારી નથી, અને આ આજકાલનું નહિ વર્ષોથી ચાલ્યું આવે છે, સરકારો બદલાય છે રાજકારણીઓ બદલાય છે પણ ખેડૂતોના પ્રશ્નો બદલાતા નથી, જો તમે ખેડૂત પરિવાર માંથી આવતા હોય ખેતી સાથે સંકળાયેલા હોવ તો તમને ખ્યાલ હશે જ આજકાલનું નહિ વર્ષોથી ખેડૂતો પોતાના પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે, પછી એ કપાસનો ભાવ હોય ડાંગરનો ભાવ હોય, કે સીઝનલ પાકની વાત હોય દરવખતે તમે સમાચાર ચેનલ પર ડુંગળીના ભાવ ન મળવાના કારણે ખેડૂતોને આંદોલન કરતા જોયા હશે, સીઝનમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ પોતે મહામૂલી મૂડી લગાવી ને પકવેલા ટામેટા, શાકભાજી રોડ પર ફેંકતા જોયા હશે, આ તો એક બાજ છે બીજી બાજુ તમે એપણ જોયું હશે કે જે ખેડૂતોને એમના પાકના યોગ્ય ભાવ નથી મળતા એજ પાછળથી ભાવ આસમાને પહોંચી જાય છે, પછી એ ડુંગળી હોય, ટામેટા હોય કે અન્ય કોઈ પાક હોય? સ્વાભાવિક ત્યારે પ્રશ્ન થાય કે કેમ આવું થતું હશે? તો આ પ્રશ્ન નો સીધો જવાબ છે કે ખેડૂતો ની મેહનત વચ્ચેના વચેટિયા લઇ જાય છે અને આ આજકાલનું નહિ વર્ષોનું છે સરકારો આવે છે જાય છે દરેક વખતે વાયદાઓ ના વેપાર કરે છે કે અમે ખેડૂત માટે આમ કરીશું ફલાણું કરીશું ઢીકણું કરીશું પણ આ બધું જ ધોળે દિવસે તારા દેખાડવા જેવું છે.સરકારો આવે છે જાય છે પણ ખેડૂતોની અને ખેડૂતો માટેની નીતિઓ માં ક્યારેય સુધારો થતો નથી ઉલ્ટાનું નીતિઓ વધારે ખેડૂત વિરોધી બનાવી દેવાય છે.હાલમાં જ ગુજરાત સરકારે આવી જ એક નીતિ જાહેર કરી છે કે હવે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે, અરે તમે વિચારો તો ખરા કે આ નિર્ણય થી શું થશે ? ફરી પાછી એજ ખેડૂતો ગુલામી પ્રથામાં ધકેલાઈ જશે, કેમકે ઉદ્યોગપતિઓ પૈસા વાળાઓ ખેતીની જમીન એક વખત ખેડૂતો પાસેથી મોં માંગ્યા ભાવે ખરીદી લેશે પછી એજ ખેતરમાં એજ ખેડૂતને ખેત મજરૃના સ્વરૂપે કામ કરાવશે.કેટલાકને એવો પ્રશ્ન થશે કે આવું નહિ થાય તો એવા લોકો એ થોડુંક યાદ કરી લેવું અને યાદ ન આવે તો ગુગલ બાબાના આશીર્વાદ લઇ ને જોઈ લેવું કે આઝાદી પૂર્વે સમગ્ર જમીનના માલિકો મુઠ્ઠીભર જમીનદાર લોકો હતા અને એ લોકો ખેડૂતોને જમીન, અડધા ભાગે કે ગણોતે કે બીજી શરતોને આધીન ખેડવા આપતા હતા. ખેડૂતો ત્યારે જમીનના માલિક ન હતા. ભાગ ભર્યા વિના ખેડૂતો પોતાના પરસેવે પકવેલા અનાજ કે પછી બીજા પાકને ઘરે લાવી શકતા નહીં. લાવવું જ હોય તો પોતે પકવેલા પાકની ચોરી ખેડૂતોને કરવી પડતી, હા આપણને આઝાદી મળી પછી તત્કાલીન સરકારે “ખેડે તેનું ખેતર” એવો ઐતિહાસિક કાયદો લાવી, અને પેઢી દર પેઢી જે જમીનની સેવા કરતા આવેલા એવા ખેડૂતો તે જમીનના માલિક બનાવ્યાં. અને યુગો થી ચાલતા શોષણનો પણ અંત આવ્યો.ત્યાર પછીના વખતોવખત સુધી ખેતીની જમીન આધારિત ગણોત અને મહેસુલ કાયદાઓ મુજબ બિનખેડૂતો ખેતીની જમીન ખરીદીને પોતાને ખાતે કરાવી શકતા ન હતા. ટૂંકમાં ખેડૂત ખાતેદાર બનવા માટે માતૃ-પિતૃ પક્ષે(વરસાઈમાં)ખાતેદાર હોવું જરૂરી ગણાતું. વર્તમાન સરકારે એમાં સુધારો કરીને બિનખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે એવો નિર્ણય કર્યો છે. હવે તમે વિચારો કે આ નિર્ણય ખેડૂતોના હિતમાં ગણી શકાય કે ઉદ્યોગપતિ કે કાળા બજારીયા ઓના હિતમાં?2016 ના વર્ષમાં પણ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 2013 ના જમીન સંપાદન કાયદામાં સુધારો કરી ને ખેડૂત લક્ષી જોગવાઈ ને દૂર કરી ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ને ફાવે તેવું કરી આપ્યું છે.એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોની આવક 2022 માં બે ગણી કરવાની વાત કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ આ લક્ષ્યને સિધ્ધ કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક પછી એક ખેડૂત વિરોધી નિર્ણયો લેવાય રહ્યા છે.આ સુધારેલા નિયમો મુજબ હવે આવા મોટા માથાઓને જમીન ખરીદવાનું મોકળું મેદાન મળી જશે એટલે ખેતીની જમીનની કિંમત માં મોટો ઉછાળો આવવાની શક્યતા પણ રહેલી છે. બીજી બાજુ વારંવાર કુદરતી હોનારતો અને સરકારની વીમા યોજના જેવી અણઘડ કે ઇરાદાપૂર્વક ખેડૂતોની લૂંટ કરવાની નીતિનો ભોગ બનીને ખેડૂત દેવાદાર બન્યો છે. એવામાં આવતી મોટી રકમની ઓફરથી ખેડૂત જમીન વેચવા મજબૂર બનવાનો. આ રીતે ફરી વખત ખેતીની જમીન થોડા મુઠ્ઠીભર માલેતુજાર લોકોના હાથમાં આવી જવાની અને ખેડૂતો પૂર્ણતઃ રીતે ખેત મજૂર બની જશે.એક વખત ખેડૂત ખેત મજુર બની ગયો પછી એ ક્યારેય એની જમીનનો માલિક નથી બની શકવાનો એ પછી આ જીવન મજુર જ રહેવાનો કેમકે જે ઉદ્યોગપતિ એ પોતાની કાળી કમાણી જમીનમાં રોકી છે એ થોડી ખેડૂતના ફાયદા માટે વિચારવાનો એ તો પોતાની મૂડી અને એના વ્યાજની જ ચિંતા અને ચિંતન કરવાનો સરવાળે ગરીબ ખેડૂત વધુને વધુ ગરીબ બનતો જવાનો અને પૈસાદાર વધુ ને વધુ પૈસાદાર બનશે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી હતી પણ ત્યારે ખબર નહતી કે ઉદ્યોગપતિઓ ને ખેડૂત બનાવી એમની આવક બમણી કરશે, આ સમય ખેતી કરતા દરેક ખેડૂતોએ વિચારવાનો છે.
ગુજરાતી
English