Wednesday, June 17, 2026

20 રૂપિયાનું એક લિંબુ વેચાયું તે આંધ્ર પ્રદેશના, ગુજરાતના લીંબુ હવે આવ...

20 रुपए में बिकने वाला नींबू आंध्र प्रदेश का, गुजरात से अब आएगा Lemon from Andhra Pradesh, sold for Rs 20, will now come from Gujarat દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 છેલ્લા કેટલાક દિવસોથી લીંબુ 10 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાઈ રહ્યું હતું. આવો ભાવ ક્યારેય નહોતો. ગયા વર્ષે 2021માં ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન સારું ન હતું. તેથી ભાવ વધું હતા. 2022માં...

11 લાખ ભૂંડ કુદરતી ખેતી થવા દેતા નથી

કુદરતી ખેતીમાં  અળસિયાની ટનલ ખેડૂતની જીવાદોરી પણ ભૂંડના ત્રાસવાદના કારણે ખેડૂતો સજીવ ખેતી કરતાં નથી સજીવ ખેતીમાં અળસિયા પેદા થતાં ભૂંડનો ત્રાસવાદ વધતાં ખેડૂતો કુદરતી ખેતી કરતાં નથી प्राकृतिक खेती में कृमि सुरंग किसान की जीवन रेखा मगर सुअर का संक्रमण Worm tunnel farmer's lifeline but pig infection in natural farming (દિલીપ પટેલ) ખેતીમાં અ...

પિથોરાગઢ જૈવિક શેરડીનો જિલ્લો તો ડાંગ કેમ નહીં 

https://allgujaratnews.in/gj/sugar-can-gujarat/  Why Pithoragarh organic sugarcane district is not Dang, Gujarat पिथौरागढ़ जैविक गन्ना जिला क्यों नहीं डांग ગાંધીનગર 19 એપ્રિલ 2022 ખેડૂતો શેરડીની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. તેથી હવે ગોળ અને ખાંડ પણ જૈવિક મળી શકે છે. પણ ગુજરાતમાં એક ગામ કે એક તાલુકાને સજીવ શેરડી માટે જાહેર કરાયો ન હોવાથી ક્...

કેળાના ઉત્પાદનમાં અવલ્લ પણ ગુજરાતને હેપ્પી બનાના ટ્રેન કેમ નહીં

क्यों न गुजरात को हैप्पी केले का प्रशिक्षण दिया जाए, जो केले के उत्पादन में सर्वश्रेष्ठ है Why not give Happy Banana training to Gujarat, which is the best in banana production દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 'હેપ્પી બનાના' ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરતના ભરૂચ કે આણાંદને તેનાથી કોઈ ફાયદો થયો નથી. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ...

ડાંગરની બાસમતી જાતની ખેતી કરતા ખેડૂતો 18 એપ્રિલથી બીજ ખરીદી શકે છે

#basmati ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે. ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. જેમાં બાસમતીનો હિસ્સો બહુ ઓછો છે. હવે ખેડૂતો બાસમતી ચોખાના બિયારણની શોધખોળ કરી રહ્યાં છે. બાસમતી...

લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી 

लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ...

ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવ...

16 એપ્રિલ 2022 ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો...

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2020

 02 JAN 2021   નેવુંના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી પણ કૃષિને બાકાત રાખવામાં આવી હોવાથી સરકારને આ ક્ષેત્રના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી સુધારાઓ એટલે કે, આ ક્ષેત્રને વધુ મજબૂત કરતી નીતિઓની જરૂરિયાત જણાઇ. 2020માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કરેલા મોટા ફેરફારો નીચે મુજબ છે: અંદાજપત્રીય ફાળવણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ 2020-21માં, રૂ.1,...

ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું પણ મોદીએ કંઈ ન કર્યું

Modi did not do fro the saline land in Gujarat થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના જન્મદિવસે દર વર્ષે 5 ડિસેમ્બરે "વિશ્વ માટી દિવસ" ઉજવવામાં આવે છે.  વિના વિશ્વમાં ખાદ્ય સુરક્ષા ન હોઈ શકે, પરંતુ જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી શક્ય નથી. વિજ્ઞાને આજે જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ બનાવી દીધી છે, પરંતુ માટી અને પાણી બનાવવામાં તે હજુ સફળ નથી થયુ...

પાણી ભાંભરુ થતાં રાસાયણીક ખાતરનો વપરાશ વધ્યો પણ ઉત્પાદન ઘટે છે 

रासायनिक उर्वरकों की खपत बढ़ी है लेकिन उत्पादन घट गया है Consumption of chemical fertilizers has increased but production has decreased in Gujarat દિલીપ પટેલ, 8 એપ્રિલ 2022 જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે ...

ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને ...

गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022 અથર્વવેદમાં કહેવાયું છે કે 'માતૃભૂમિ':, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહે...

ખેતીના કચરાથી ઇકો-ફ્રેન્ડલી રાખના ગોળાનો સસ્તો કોલસો 

Eco-friendly ash from farm waste, cheap coal from fields દિલીપ પટેલ, 2 એપ્રિલ 2022 ખેતીના કચરાની રાખ કરીને પ્રદૂષણ રહીત એકદમ સસ્તો ચાર કોલ બનાવીને મહિલાઓ મોટી રોજગારી મેળવી શકે એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ખેતરનો કચરો ધૂમાડા વગર સળગાવીને તેની રાખ કરીને જેમાં ઘઉંનો થોડો લોટ નાંખીને ચારકોલ બનાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેનો અમલ આખા ગુજરાત...

સફેદ માખીથી અબજોનું નુકસાન, રાખ સારોનો ઉપાય શોધતા મહેસાણાના ખેડૂત 

Loss of crores due to white fly, a solution from the ashes by the farmer of Mehsana, Gujarat દિલીપ પટેલ, 1 એપ્રિલ 2022 ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નારિયેળના 25 ટકા અને કપાસના 25 ટકા પાકને સફેદ માખી તબાહ કરી રહી છે. ઉપદ્રવ કપાસ, દિવેલા, તમાકુ, સૂર્યમુખી, રીંગણ, ભીંડા, મરચી, કોબીજ, બટાટા, ટમેટાં, સરસવ, મૂળા, લીંબુ વર્ગ, દ્રાક્ષ, દાડમ, જામફળ, ફણસ, જ...

સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન આપતી જુવારની નવી જાત મધુ નવસારીમાં શોધ...

Navsari discovers new variety of jowar, Madhu, which gives highest yield across India દિલીપ પટેલ - 30 માર્ચ 2022 દાણા જુવારની જાત જી. જે. 44 - મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત ...

હેક્ટરે 2500 કિલોની સામે 5462 કિલો ચોખાનું ઉત્પાદન આપતી નવી જાત દેવલી ...

Devli yield of 5462 kg rice against 2500 kg per hectare (દિલીપ પટેલ) દેવલી કોલમ જાત ડાંગરમાં શોધાઈ છે. જે હેક્ટરે 30 ટકા વધારા ઉત્પાદન આપતી હોવાનો દાવો છે. નવી જાત જી. આર. 18 - દેવલી કોલમ (એન. વી. એસ. આર-2528નું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 5462 કિલો છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા આ જાત તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 2500 કિ...