Friday, June 26, 2026
SOLAR

ગુજરાતના એક લાખ ખેડૂતોને સૂર્ય યોજનાની સરકારી સહાય 1600 કરોડ મળશે

ગાંધીનગર, 10 જાન્યુઆરી 2021 34,422 કરોડ રૂપિયાની કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પેનલ મળે છે. બાકીના વેચાણ કરી શકે છે. દેશના 20 લાખ અને ગુજરાતના 55 લાખ ખેડૂતોમાંથી 1 લાખ ખેડુતો સોલર પમ્પ લગાવી શકશે. દેશના 15 લાખ ખેડુતોને ગ્રીડ કનેક્ટેડ સોલર પમ્પ સ્થાપિત કરવા માટે નાણાં પૂરા પાડવામાં આવશે. સરકારે આ યોજના પર ખર્ચ કરવાની જાહેરાત કર...

ગુજરાતમાં 3.75 મિટરના 1700 કિલો મીટરના 171 માર્ગો 5.50 મીટર પહોળા થશે

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં માર્ગ સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 968 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 171 માર્ગોના 1715 કિ.મી. ના ગ્રામ્ય રસ્તાઓ કે જે હાલ 3.75 મીટરના છે તેને 5.50 મીટર પહોળા કરવા માટે રૂ.968 કરોડની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ...

ગુજરાતમાં સંગિત સ્પર્ધામાં અનેરી પ્રથમ 10માં આવી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કર...

ભારતમાં સૌથી વધું બીટા કેરોટીન નવા ગાજરની શોધ કરીને, ગુજરાતના ખેડૂતે 1...

ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020 જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે ...

ગુજરાતમાં 3 મહિનામાં સૂર્ય ઉર્જાના નાના 5 હજાર પ્રોજેક્ટ બનાવવા સરકારન...

ગાંધીનગર, 5 જાન્યુઆરી 2021 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સૂર્ય ઉર્જાના પ્રોજેકટ માટે રાજ્યમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધીના 3 મહિનામાં 5192 પ્રોજેક્ટ માટે મંજૂરી માંગવામાં આવી છે. 3536 નાના સોલર પ્રોજેકટ માટે ક્ષમતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 1283 મેગાવોટના 1766 પ્રોજેક્ટ, પશ્ચિમ ગુજરાતમાં 1955 મેગાવોટની 2945 પ્રોજેક્ટ, દક્ષિણ ગુજરા...

દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું...

In Dwarka, Chief Minister Vijay Rupani inaugurated public works. દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું હતું. ડિસેલીનેશન પ્‍લાન્‍ટ દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્‍લાન્‍ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્‍લાન્‍ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણી...

જિયોના તમામ ફોન કોલ્સ સાવ મફત કરી દેવાયા, નવા વર્ષની ભેટ, ખેડૂત આંદોલન...

- જિયોથી થતા તમામ કોલ્સ, કોઈપણ નેટવર્ક પર, ભારતભરમાં કોઈપણ જગ્યાએ મફત - ભારતના મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ ફ્રી વોઇસ કોલ્સ, ફ્રી-વોઇસ નેશન મુંબઈ, 31 ડિસેમ્બર 2020 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ...

પાના સમિતિ ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર ગુજરાત ભાજપ પ્રમુખ કહે છે, સોશ...

ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020 ગાંધીનગરના પ્રદેશ ભાજપા કાર્યાલયમાં 30 ડિસેમ્બર 2020એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડૂતોના મુદ્દાઓ અંગે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ગુજરાતના 4 વિભાગોની બેઠલ ચાલી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેઈઝ - પાના સમિતિ ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમા...
tulsi

એક વીઘાએ 40 હજારની કમાણી કરાવી આપતી મેલેરિયાની ઔષધી તુલસીની ખેતી

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અશ્વગંધા, સફેદ મુસલી, ઇસાબગુલ, એલોવેરા, હળદરમાં સૌથી વધુ કમાણી છે જો સામે તમારી પાસે બજાર હોય તો. પણ તેમાએ અફીણની ખેતી ખૂબ ઓછી કિંમતે તે લાખોની કમાણી કરાવી આપે છે. દેશમાં ખસખસની ખેતી ગેરકાયદેસર છે. નાર્કોટિક્સ વિભાગની મંજૂરીથી ખેતી થઈ શકે છે. આ બધામાં તુલસીની ખેતી સારી છે. તુલસીનો પાક 3 મહિનામાં લઈને 3 લાખ રૂપિયા કમાય...

1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે. 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય...
JIO

ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો

સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020 50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર  2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી. ...

સેક્સ પાવર વધારતી ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય, લાખોની કમાણી થઈ શકે

Cultivation of cardamom, which increases sex power, is possible in Gujarat, earning millions ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020 ગુજરાતમાં લીલી નાની ઈલાયચીનો એક કિલોનો છૂટક ભાવ રૂ.1900 છે. આટલો ઉંચો ભાવ એક પણ ખએત પેદાશમાં મળતો નથી. ઈલાયચીની ખેતી ગુજરાતમાં શક્ય છે. જેમાં 3 વર્ષ પછી ઉત્પાદન શરૂ થતાં જ લાખો રૂપિયાની આવક થઈ શકે છે. ઉત્તરાખંડ, રાજસ્થાન જેવ...
जीस को Gajga (गजगा), Karanju (करानजु), Kat-kaleji (कटकलेजी), Kat karanj (कटकरंज), Panshul (पांशुल), Pattil (पट्टिल), Putik (पूतिक), Putikaranj (पूतिकरंज), Gataran, Karanju, karanjwa, katuk ranja, Kuberakshi (कुबेराक्षी) कहते है।

કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...

ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020 જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...
HARDIK PATEL

હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...

ગાંધીનગર, 22 નવેમ્બર 2020 ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે.  આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...
LASAN

લસણનું ઉત્પાદન એક લાખ ટન થશે, દેશમાં સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધું લસણન...

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2020 2020ની રવી ઋતુમાં લસણનું વાવેતર વિક્રમજનક રહ્યું છે. પાક તંદુરસ્ત છે. મોટાભાગે ખેડૂતોએ દવા છાંટવી પડી નથી. તેથી ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં છે. સામાન્ય રીતે હેક્ટરે લસણની ઉત્પાદકતા 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. 14500 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં 75 ટકા વધું છે હવે, બે ગણું વાવેતર થાય તેમ છે. લસ...