Friday, June 26, 2026

ગુજરાતને 10 યુનિવર્સિટીઓેને પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અપાયા

Param Shavak ”super computers were given to 10 universities in Gujarat 10 યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને “પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. સી-ડેક દ્વારા સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ છે. સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે.  રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમા...

ગુજરાતના દરિયામાં સુરક્ષા માટે રૂ.300 કરોડની 10 હાઈસ્પીડ બોટ, મનમોહન સ...

45 નોટિકલ માઇલની હાઇસ્પીડ ઈન્ટરસેપ્ટર બોટ સી-454 વેપનરી સિસ્ટમ, ઇન્ફ્રારેડ સર્વેલન્સ સાથે ગુજરાતમાં શરૂં https://twitter.com/DefencePRO_Guj/status/1338901928030322688 ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020 સુરતના હજીરા ખાતે સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-454 ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે પ્રકારની 54 બોટ નિર્માણ કરવ...

શિયાળું વાવેતરમાં અનાજ અને કઠોળનું વાવેતર 50 ટકા થયું, વિક્રમી ઉત્પાદન...

ગાંધીનગર, 18 ડિસેમ્બર 2020 સારા વરસાદને કારણે તમામ રવી-શિયાળુ ખેતીના વાવેતરમાં ગયા વર્ષ 2019-20 કરતાં વધારો થયો છે. તેથી શિયાળુ પાકમાં વાવેતર વધતાં ઉત્પાદન સારું એવું અમુક પાકમાં વધી શકે છે. જોકે, વરસાદના કારણે અનેક સંવેદનશીલ પાકનો ખાત્મો ન બોલ્યો હોત તો જંગી ઉત્પાદન આ રવી ઋતુમાં થઈ કરે તેમ હતું. વરસાદથી કાટલું નુકસાન થયું છે તેનો સરવે થઈ રહ્યો છે...
Civil

અમદાવાદમાં 430 ગ્રમા વજનની જન્મેલી દક્ષિતા જન્મ સાથે 54 દિવસથી મોત સામ...

430 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો અમદાવાદ, 11 ડિસેમ્બર 2020 અમદાવાદ સિવિલમાં મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવાયો છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું હતું. આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેન...

જૂનાગઢની 21 ટકા વધું ઉત્પાદન આપતી સફેદ અને લાલ ડુંગળીની નવી જાતો લોકપ્...

ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે. સૌથી વધું વાવેતર ભા...

ભારતના સૌથી જૂના રાજકારણની સંસ્કૃત્તિ ગુજરાતના કચ્છ અને અમદાવાદમાં મળે...

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હત...

16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...

ગુજરાતમાં દિવાળી પછી કોવિડના દર્દીઓ વધતાં વિશ્વની પ્રતિષ્ઠિત મેક્સ વેન...

ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 વેન્ટિલેટરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં માંગમાં અચાનક 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે. મેક્સ વેન્ટિલેટરના સ્થાપક અને એમડી અશોક પટેલના કહેવા પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 300 નંગ વેચાયેલા હવે તે 600 વેચાયા છે. મેક્સ વેન્ટિલેટર એ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સના વેન્ટિલેટર અને ભારતની ટોચની સૌથી અગ્રણી બ્રાન્ડમાંની એક છે. કંપનીએ મહારા...

ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે

ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...

કોરોના રસી – ગુજરાતમાં માઈનસ 80 ડિગ્રી ઠંડા તાપમાને લક્ઝમબર્ગની...

2 ડિસેમ્બર 2020 દેશમાં કોરોનાની 3 કંપનીઓ વેક્સીન બનાવી રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીન આપવાની યોજના સરકાર બનાવી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે કોલ્ડ ચેન બની રહી છે. સરકાર વેક્સીન ટ્રાંસપોર્ટ માટે લઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલી રહી છે. લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સી...

ડિસેમ્બર 2020ના તહેવારો

જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ ૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ ૦૪ શનિવાર કોકિલા વ્રત ૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ ૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી ૧૨ રવિવાર કાલાષ્ટમી ૧૬ ગુરુવાર કામિકા એકાદશી ૨૦ સોમવાર સોમવતી અમાસ ૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન ૨૪ શુક્રવાર વિનાયકી ચોથ ૨૫ શ...

નાગપુર સંતરા દુબઈ મોકલાયા, તેની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના ...

દિલ્હી, 14 ફેબ્રુ 2020 નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. પણ 13 ફેબ્રુઆરી 2020 ના રોજ નાગપુર નારંગીનો પ્રથમ માલ નવી મુંબઈના વશીથી દુબઇ તરફ રવાના થયો હતો. વાનગાર્ડ હેલ્થ કેર (વીએચટી) યુનિટનો રેફ્રિજરેટેડ કન્ટેનર કુલ 1500 ક્રે...

ગુજરાતની જેમ અજનીને ઇન્ટર મોડેલ સ્ટેશન તરીકે બનાવવાની તૈયારીમાં 1053 ક...

નાગપુર 28 નવેમ્બર 2020 ગુજરાતમાં જે રીતે રેલવે અને બસ સ્ટેશન બનેલા છે ઠીક એવી જ રીતે નાગપુરના અજની સ્ટેશનને ઇન્ટર મોડેલ સ્ટેશન બનાવવાની તર્જ પર કામ ચાલી રહ્યું છે. અહીં એક જ સ્થળેથી શહેરના રેલ્વે અને રેલ્વેને મેટ્રો સુવિધા, બસ, ટેક્સીની સુવિધા મળશે. આ ઇન્ટર મોડેલ સ્ટેશન માટે રેલવે જમીન વિકાસ ઓથોરિટી અને એનએચએઆઈએ પણ એમઓયુ પર સહી કરી છે. આ માટે ટે...
modi

મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...

જીવામૃત્તથી શેરડી પકવી 20 હજાર કિલો ગોળ બનાવ્યો, નર્સરીમાં શેરડીના રોપ...

ગાંધીનગર, 28 નવેમ્બર 2020 રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું સારૂં ઉત્પાદન 11 મહિનાના પાકમાં મેળવ્યું છે. જમીનમાં ટપક સિંચાઈ કરે છે. 1 વીઘામાં 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત 1 વીઘે અડધો ટન આપે છે.  બીજામૃ...