Wednesday, April 16, 2025

ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો કાળો ધંધો

E-cigarette business in Gujarat worth Rs 600 crore ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો અને કાળાબજારિયાઓ ફાવી ગયા માઇક્રો બેટરી યુવાનોને ફેફસા કોરી ખાય છે, ત્યાં વિનાશક ઈ હુક્કા આવી ગયા દિલીપ પટેલ અમદાવાદ, 5 એપ્રિલ 2025 શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમા...

સટ્ટાખોર અને ઠગ દીપકે ડીસામાં ફટાકડા ફેક્ટરી ચાલું કરીને 21 મજૂરોનો સં...

કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર જાણો ફટાકડાની શોધથી વિનાસ સુધીની હકીકતો અમદાવાદ, 3 એપ્રિલ 2025 1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકોના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં...

મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો

અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે  નીચે લીંક આપી છે. કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક 22 માર્ચ 2025 ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...

12 લાખ ખેડૂતોને ઘઉંમાં બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરો...

Gujarat - 12 Lakh Farmers Face Double Blow - law price and Temperatures Cause Rs. 2500cr ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2025 વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતો...

ગુજરાતના 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, 23 લાખ બેકાર

Longest Recession in the Diamond Industry in 50 Years in Gujarat, 23 Lakh Workers Jobless गुजरात में हीरा उद्योग में 50 वर्षों में सबसे लंबी मंदी, 23 लाख श्रमिक बेरोजगार 12 માર્ચ 2025 ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે. ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી ...

મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા

ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...

ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં

Sample of BJP rule, 35 days of work incomplete in 35 years भाजपा राज का नमूना, 35 साल में 35 दिन का काम अधूरा સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર...

વિકાસ એક મોડેલ – દેશ છોડવામાં ગુજરાત બીજા નંબરે, પાસપોર્ટની 10 લ...

Vikas is a model - Gujarat's youth second in number of people leaving the country विकास एक मॉडल है - देश छोड़ने वालों में गुजरात के युवा दूसरे नंबर पर અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓ છુપાવાના આશ્રય સ્થાન શોધી રહ્યા છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલ...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...

અદાણી અને પત્રકારો

અદાણી અને પત્રકારો - ભાગ 1 અદાણી મીડિયા કિંગ બનવા તરફ - હેડીંગ ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ પછી અદાણી સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે હિંડનબર્ગ પછી અદાણી સામે નવા સવાલો ઉભા થયા છે 15 ઓગસ્ટે સત્ય ડેની સમાચારોની આઝાદી શ્રેણી શરૂ થાય છે. દિલીપ પટેલ અમદાવાદ, 15 ઓગસ્ટ 2024 1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચા...

ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નહીં

ભારતની ઊંચી બિલ્ડીંગની યાદીમાં આવવા ગુજરાતે હજું 10 વર્ષ રાહ જોવી પડશે Not a single one of India's 100 tallest buildings is from Gujarat भारत की 100 सबसे ऊंची इमारतों में से एक भी गुजरात से नहीं ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે શંકા છે દિલીપ પટેલ અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાય...

અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ...

अडानी का रु.145 करोड़ का पोरबंदर में क्रैश हुआ घटिया ड्रोन drone અમદાવાદ, 15 જાન્યુઆરી 2025 નૌકાદળને સોંપવામાં આવે તે પહેલાં એલ્બિટ હર્મેસ 900 ડ્રોન 13 જાન્યુઆરી 2025ના રોજ તૂટી પડ્યું હતું. અદાણીનું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન તુટી પડ્યું હતું. પરિક્ષણ કરવાનો આગ્રહ નૌકાદળે રાખ્યો હતો, પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી જતાં અદાણીનો ભાંડો...

દેશના લોકોની અવક કરતાં 7 ગણી સંપત્તિ મુખ્યપ્રધાનો પાસે

CMs have 7 times more wealth than the people of the country मुख्यमंत्रियों के पास देश की जनता से 7 गुना ज्यादा संपत्ति है 42 ટકા મુખ્ય પ્રધાનો સામે ગુના છે 1 જાન્યુઆરી 2025 દેશની લોકશાહીને જીવંત રાખવા રાજનેતાઓ પર કડકાઈથી નજર રાખતી સ્વૈછિક સંસ્થાએ એક ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો હતો. દેશના મુખ્યપ્રધાનોની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. ...

ભારત ગ્લોબલ ડેવલપર્સ કૌભાંડમાં ટીવી 18ના સમાચારોની મહત્વની ભૂમિકા?

TV18 News' key role in Bharat Global Developers scam भारत ग्लोबल डेवलपर्स घोटाले में टीवी 18 न्यूज की अहम भूमिका શેરમાં 9 હજાર ટકાનો વધારો કરી, રોકાણકારોના અબજો ફસાવી દેવાયા દિલીપ પટેલ અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 એક વર્ષમાં 2300%નો ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં ઉછળો થયો હતો. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો થયો હતો. તેથ...

અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો પધરાવી દેવાશે

अहमदाबाद रु. 25 हजार करोड़ की संपत्ति बेच देंगे Ahmedabad will sell property worth Rs. 25 thousand crores અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જ...