Monday, August 3, 2026

દર સોમવારે રોકાણ કરાર MoU

ગાંધીનગર, 21 માર્ચ 2022 ગુજરાતમાં ઓક્ટોબર 2022થી ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવામાં આવે છે. 5 તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પરિણામે, ગુજરાતમાં 79375 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 લોકોને રોજગાર મળતા થશે. 20મ...

13 કરોડ ખેડૂતો માટે 2516 કરોડના ખર્ચ 63,000 PACS કોમ્પ્યુટરાઇઝડ કરાશે

બેંકનું મજબૂતીકરણ થયું છે, દેશમાં માત્ર 5 ટકા નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) અને 22 ટકા ડિવિડન્ડ ધરાવતી બેંકોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેમાંથી એક છે. તે ગુજરાતની સૌથી જૂની બેંકોમાંની એક છે. આ બેંકની 49 શાખાઓ અને લગભગ 1205 કરોડ રૂપિયાની મૂડી 115 વર્ષ જૂની આ બેંકના ઇતિહાસની સાક્ષી પૂરે છે. ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બ...

નવેમ્બરની ચૂંટણીમાં ગુજરાતમાં GST આવક ઘટી

GST TABLE  Gujarat's GST revenue falls in November elections नवंबर के चुनाव में गुजरात में जीएसटी राजस्व गिरा ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે જીએસટીની આવકમાં મહારાષ્ટ્રની જેમ 16 ટકા વધારો થવાના બદલે 2 ટકાનો ઘટાડો થયો છે. આમ જીઆસટીમાં ગુજરાતની આવક ખરેખર અર્થમાં 18થી 20 ટકા ઘડી ગઈ છે. ચૂંટણીમાં આવક કેમ ઘટી તે અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. દેશમ...

2 લાખ કરોડના  ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ

અમદાવાદ, 28 ઓક્ટોબર 2022 હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...

જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...

અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ

સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...

અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2022 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને દેખાડીને મત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2019માં સાંજે 5 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1ની ટ્રેન દોડાવી હતી. 2019થી આજ સુધીના 3 વર્ષમાં આ ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી. વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત મેટ્રો વાર્ષિક રૂ.4.42 લાખ કમાય છે, માત્ર 130 મુસાફરો મેટ્રો ટ્રનમાં...

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામાન્ય લોકોને બરબાદ કરશે

બેંકોના ખાનગીકરણના ભયંકર અસર કેવી હશે જો ભારતમાં તમામ બેંકો ખાનગી બની જાય તો શું? બેંકોનું ખાનગીકરણ યોગ્ય છે કે નહી? જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને ન્યાયી ઠેરવી શકાતી નથી. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. બેંકિંગ સુધારાઓ હેઠળ, કેન્દ્ર સરકારે માત્ર ત્રણ વર્ષમાં 27 જાહેર ક્ષેત્રની બેંકોને...

મુકેશ અંબાણીની જીવન રેખા 2020 સુધી

મુકેશ અંબાણીનું જીવનચરિત્ર 2020 સુધીનું મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેઓ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી તરીકે કામ કરી રહ્યા છે અને તેમની કંપની વિશ્વની સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક છે. અંબાણી પાસે કેટલી સંપત્તિ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની કુલ સંપત્...

ઉત્તર પ્રદેશના શેરડીના ખેતરો હવે કાર ચલાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ રહ્યાં...

ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સુગર મિલોને રાજકારણીઓ અને પક્ષો તરફથી ઘણું દાન મળે છે. રાજકીય પક્ષના સુગર મિલના માલિકો તેમને દાન આપે છે. દેશના લગભગ 12 રાજ્યોમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. સરકાર અને સુગર મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે.  પક્ષ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ નેતાઓ અને મિલ માલિકો...

22 ફિલ્મ કલાકારો મોદીને છેતરી ગયા કે મોદીએ તેમને છેતર્યા? રોકાણના નામે...

મોદીના રાજમાં ગુજરાતમાં આવેલા ફિલ્મી લોકોમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સની લિયોની, અજય દેવગણ, અનુપમ ખેર, અક્ષયકુમાર, સંજય દત્ત, પરેશ રાવલ, જેકી શ્રોફ, રવિના ટંડન, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, પ્રિતી ઝિંટા, મોડેલ સર્લિન ચોપરા, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જ્હોન અબ્રાહમ હતા. 22 લોકો મોદીને મળીને મુંબઈ ગયા પછી ફરી તેઓ ક્યારેય રોકાણ કરવા આવ્યા નથી.

અનિલ અંબાણીની રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભાર...

14 સપ્ટેમ્બર 2022 અનિલ અંબાણીની એક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ શેરની કિંમત ઝીરો થઇ ગઇ છે. શેરબજારમાં આ કંપનીનું ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અનિલની કંપનીઓ દેવામાં ડુબેલી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલા...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્લાન્ટ દેવાદાર બનાવે છે અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2022 માર્ચ 2022માં દેશના સૌથી ધનાઢ્ય ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપનીઓ પર હાલમાં લગભગ કે 2.22 લાખ કરોડ રૂપિયા હતું. ભારતમાં સૌથી વધુ દેવું ધરાવતા બિઝનેસ ગ્રૂપ્સમાં અદાણીનો સમાવેશ થાય છે. 2021માં અદાણી જૂથ પર 1.57 લાખ કરોડ રૂપિયાનુ...

પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો 

Former CM Suresh Mehta quits BJP, fought against Modi पूर्व सीएम सुरेश मेहता ने छोड़ी बीजेपी, लड़े मोदी के खिलाफ પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો દર્શન દેસાઈ 31 ઓગસ્ટ 2022 ભાજપને 1990માં જનતાદળ સાથે મિશ્ર સરકાર બની હતી. 1990માં ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી. 1995માં સત્તા મળી ત...

મોદીની ખાદી સત્તાની ગાદી

ખાદી સત્તાની ગાદી ગાંધીની ખાદીથી ગાદી પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર અમદાવાદ, 31 ઓગસ્ટ 2022 સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો  અને ગાંધી વિચારની વાતો કરીને ગયા. સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે...