ફુલોની સુગંધમાં કરોડોના અત્તર જેવું ખર્ચ કરતા ભાજપના નેતાઓ
BJP leaders are spending crores on the fragrance of flowers like perfume भाजपा नेता फूलों की खुशबू पर इत्र की तरह करोड़ों खर्च कर रहे हैं
ફુલોના પ્રદર્શન માટે રૂ. 17 કરોડનો ખર્ચ ભાજપના નેતા અને સાંસ્કૃત્તિક અને મનોરંજન સમિતિના અધ્યક્ષ જયેશ ત્રિવેદી કરાવશે
ભાજપ અમદાવાદના લોકોની આવકને બાપાનો બગીચો સમજે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2024
હ...
ખેતરના શેરડી અને મકાઈમાંથી બોટલ બનાવી
Bottles made from farm sugarcane and corn खेत के गन्ने और मक्के से बनी बोतलें
અમદાવાદ, 25 ઓક્ટોબર 2024
શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે.
ગુજરાતમાં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન...
21 હજાર કરોડના C-295 56 વિમાનો, 39 વડોદરામાં બનશે
56 aircraft worth Rs 21 thousand crore, 39 to be made in Vadodara
23 ઓક્ટોરબર 2024
સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર 935 કરોડ રૂપિયાના સોદો કર્યો હતો. એક એરક્રાફ્ટ રૂ. 375 કરોડમાં ભારતને પડશે. ભારતનું પોતાનું મિગ-29 છે, તે શું દેશની રક્ષા માટે પુરતું નથી? વડોદરામા...
ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહઉદ્યોગ
Home industry of drug manufacturing in Gujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે....
ગુજરાતમાં 50 લાખ લોકો ડ્રગ્સનો નશો કરે છે
50 lakh people are drug addicts in Gujarat गुजरात में 50 लाख लोग नशे के आदी हैं
અમદાવાદ,
તમામ પ્રકારની ડ્રગ્સનો નશો ગણવામાં આવે તો ભારતમાં 9થી 10 કરોડ લોકો નશો કરતા હોવાના અનુમાન છે. નશાને ગ્લેમરાઇઝ અને ધનવાનો માટે પ્રિય બની ગયો હોવાથી ગુજરાતમાં દેશના 5 ટકા લેખે 50 લાખ અને દેશના 10 ટકા લેખે ગણવામાં આવે તો 1 કરોડ લોકો નશો કરતા હોવાનું અનુમાન મૂક...
જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી
Corrupt life of BJP leaders with Jindal company जिंदल कंपनी के साथ भाजपा नेताओं का भ्रष्ट जीवन
અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો.
અમદાવાદ
અમદાવાદમાં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત ...
જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફ...
जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs
ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓક્ટોબર 2024
ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણ...
૪૫.૫ ટનનું ઘી મહેસાણા અને પાટણથી પકડાયું
45.5 tonnes of Ghee seized from Mehsana and Patan मेहसाणा और पाटन से 45.5 टन घी जब्त किया गया
14/10/2024
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયાર...
ગુજરાતમાં 2022-23માં પ્રવાસીઓની સંખ્યા 14 કરોડને પાર પહોંચી
ગુજરાતમાં 2022-23માં પ્રવાસીઓની સંખ્યા 14 કરોડને પાર પહોંચી-જે 2003-04માં 61.65 લાખ પ્રવાસીઓ
15/10/2024
છેલ્લા 23 વર્ષોમાં ગુજરાતના પ્રવાસન બજેટમાં 135 ગણો વધારો થયો, અનેક લોકોને રોજગારી મળી
બે દાયકામાં પ્રવાસીઓની સંખ્યામાં 22 ગણો વધારો થયો
આજથી બે દાયકા પહેલાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્રે નામોનિશાન નહોતું જ્યારે આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે...
10 વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર 14 ટકા સફળતા મળી?
Only 14 percent success in 10 Vibrant Gujarat? 10 वाइब्रेंट गुजरात में सिर्फ 14 फीसदी सफलता?
10 વાઈબ્રન્ટ ગુજરાતમાં 103 લાખ કરોડના 2 લાખ ઉદ્યોગોના કરારો, તો સરકાર શું છુપાવે છે
2002 પહેલાં વિકાસ થતો હતો, વાયબ્રન્ટ પછી જીડીપી ઘટી ગયો
10 ઉદ્યોગ રોકાણ સંમેલનમાં શું થયું, જાણો તમામ વિગતો
સરકાર કેમ રોકાણની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું
અમદા...
લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન
Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा!
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓક્ટોબર 2024
લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...
અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો
ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર
ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું.
ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી.
એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...
ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર
ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...
ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું
Gopi Malik captured Surat and Shivaji destroyed it
12 માર્ચ 2020
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.
ઈ.સ....