Sunday, April 19, 2026

મોટા ટીંબલાના પટોળા

ગુજરાતનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. જેમાંની વર્ષો જૂની હસ્તકલામાં પટોળા વર્ક આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. આ કળામાં દોરાની લટ પર ડિઝાઇન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હસ્તકળાના પટોળા હવે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં જોવા મળી રહી છે. https://www.youtub...

બીટી કપાસના ખેતરો પર સંકટ

Bt-કપાસનો 90 ટકા કબજો ભારતમાં ખેતરો પર જીએમ સામે ટક્કર લેતી જીવાતો મોટી સંખ્યામાં પરત આવી રહી છે. જીવાતો જંતુનાશક પ્રતિરોધક છે, તે પાક અને ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2015 માં ગુલાબી-કૃમિના પુનરાગમનએ સૌપ્રથમ એલાર્મ ઘંટ વગાડ્યો. તે વર્ષે ભારતીય કોટન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ આનુવંશિક રીતે સંશોધિત (GM) Bt-કપાસ તકનીકના "ભંગાણ" વિશે ખૂબ ચિંતિત હતું. ગુજ...

મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન" તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે. સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...

ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ

7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં? હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે. 2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...

ગુજરાતમાં ફાસ્ટફુડ ઈટાલિયન સૌથી વધારે ખવાય છે

Fast food Italian is eaten the most in Gujarat फास्ट फूड इटालियन गुजरात में सबसे ज्यादा खाया जाता है 16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે. અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 એમ.એસ.યુનિવર્સિટીની  સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વેમાં તારણ  નીકળ્યું છે, કે, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવું હોય તો 91 ટકા વડોદરાવાસીઓ ઈટાલિયન ...

શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ

शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે દિલીપ પટેલ અમદાવાદ, 24 ઓગસ્ટ 2024 ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...

સરકારી કંપનીઓમાં નાણાંનો દુરુપયોગ, મોદી આવ્યા ત્યારથી કંપની રાજ વધ્યું...

After Modi came, money embezzlement in government companies, company rule increased मोदी आने के बाद सरकारी कंपनियों में पैसे की हेराफेरी, कंपनी राज बढ़ा ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા! અમદાવાદ, 2024 વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પ...

ગુજરાતમાં રક્ષાબંધનમાં 2 લાખ મહિલાઓએ મફત મુસાફરી કરાવી

2 lakh women traveled free on Raksha Bandhan in Gujarat गुजरात में रक्षाबंधन पर 2 लाख महिलाओं ने मुफ्त यात्रा की અમદાવાદ, 21 ઓગસ્ટ 2024 ગુજરાતનાં 6 શહેરોના 2 લાખ મહિલાઓને રક્ષાબંધનના તહેવારોમાં મફત મુસાફરી કરી હતી. સરકાર હવે બીજા ધર્મોના તહેવારોમાં પણ આ રીતે મફત મુસાફરી કરવાની છૂટ આપે તો 4 લાખ મહિલાઓ મફત મુસાફરી કરી શકે તેમ છે. જોકે તેની સાથે એ...

ગુજરાતમાં 11 લાખ નોકરી આપવામાં રિલાયન્સ જુઠ્ઠું બોલી, 42 હજાર કર્મચારી...

Reliance lied about giving 11 lakh jobs in Gujarat, fired employees in Gujarat ગુજરાતમાંથી હજારો લોકોને રિલાયન્સે કર્મચારીઓને હાંકી કાઢ્યા રિલાયન્સ છટણી દિલીપ પટેલ અમદાવાદ, 11 ઓગસ્ટ 2024 મુકેશ અંબાણીએ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિની 46મી વાર્ષિક સામાન્ય સભા - એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 23માં 2.6 લાખ નવી નોક...

અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે

1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway 6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...

ગુજરાતમાં ઓનલાઇન ઠગાઈના 28000 બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ

28000 bank accounts of online fraudsters unfreeze in Gujarat गुजरात में ऑनलाइन धोखाधड़ी के 28000 बैंक अनफ्रिझ ઓનલાઇન ઠગો બેફામ બનતાં પોલીસની કામગીરી વધી ગઇ છે.જેને કારણે અનેક કિસ્સાઓમાં નિર્દોષ વ્યક્તિના આખા એકાઉન્ટ ફ્રિઝ કરવાની પોલિસી બદલવામાં આવી છે અને હવે માત્ર ખાતામાં અસરગ્રસ્ત રકમ પૂરતો ભાગ જ ફ્રિઝ કરવામાં આવશે. ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ...

અમદાવાદમાં એક વર્ષમાં નવી 16 હજાર મિલકત વધી

16 thousand new properties increased in Ahmedabad in a year अहमदाबाद में एक साल में 16 हजार नई संपत्तियां बढ़ीं અમદાવાદ, 30 જુલાઈ 2024 અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે. બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત ...

આદિત્ય બિરલાના રૂ. 280 કરોડ માફ કરતા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આફતમ...

Aditya Birla's Rs. 280 crore waived off, CM Bhupendra Patel upset आदित्य बिड़ला के रु. 280 करोड़ माफ, मुख्यमंत्री भूपेन्द्र पटेल परेशान સોમનાથના 2 હજાર ખેડૂતના રૂ. 10 લાખ બાકી છે તેને પાણી આપતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 26 જુલાઈ 2024 ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 ...

ગુજરાતના ખેડૂતોને ઝેર આપતા ભેળસેળિયા, ભ્રષ્ટાચારનું ઝેર પીવડાવતી પોલીસ...

Scamsters are poisoning farmers, police is drinking the poison of corruption in Gujarat गुजरात में घोटालेबाज, किसानों को जहर पिला रहे हैं, पुलिस पी रही है भ्रष्टाचार का जहर ઝેરી ખેલ ખેલતા ભાજપના ભાદાણીને છાવરવા પોલીનો ઝેરી ડોઝ લોકો નિર્લિપ્ત રાયને યાદ કરી રહ્યાં છે. ચૂંટણી પૂરી થતાં જ પોલીસ પોતે વાડમાંથી ચીભડા ચોરી રહી છે. અમદાવાદ, 26 જુલા...

કેન્દ્રનું બજેટ, 2024-25

નરેન્દ્ર મોદી સરકારનું આ સતત 13મું બજેટ છે, જેમાં બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે શું સસ્તું અને શું મોંઘું વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 40% ને બદલે 35% કરાયો. કેન્સરની સારવાર માટે વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડિસ્કાઉન્ટ મોબાઈલ ફોન, સંબંધિત પાર્ટસ, ચાર્જર પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો એક્સરે ટ્યુબ પર ડિસ્કાઉન્ટ મોબાઈલ ફોન અને ચાર્જર પર ...